![]()
પાદરા તાલુકાના જલાલપુરા ગામમાં બારકુંડળી ફળિયામાં રહેતો અક્ષય પટેલ નામનો યુવાન દારૂની લતે ચડી ગયો હતો તારીખ 31ની રાત્રે તે દારૂ પીને ઘેર આવ્યો ત્યારે તેની પત્ની કાજલ ઉંમર વર્ષ 28એ ઠપકો આપ્યો હતો. પત્નીના ઠપકાની સાથે અક્ષયે તેની સાથે ઝઘડો કર્યો હતો. જેના પગલે મનમાં લાગી આવતા કાજલે ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.










