gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

9 વર્ષની વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી છલાંગ લગાવતા મોત, સ્ટાફે લોહીના ડાઘ મિટાવતા સવાલ | 9 year…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in INDIA
0 0
0
9 વર્ષની વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી છલાંગ લગાવતા મોત, સ્ટાફે લોહીના ડાઘ મિટાવતા સવાલ | 9 year…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nirja School incident, Jaipur : રાજસ્થાનની રાજધાની જયપુરના માનસરોવરમાં આવેલી નીરજા મોદી સ્કુલમાં શનિવારે બપોરે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં ચોથા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ ચોથા માળેથી કુદી પડી હતી. જેમાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. 9 વર્ષની આ મૃતક વિદ્યાર્થીનીનું નામ અમાયરા છે. ઘટના બાદ સ્કુલના સ્ટાફે લોહીના ડાઘ મિટાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ મામલે વધુ સવાલો ઉભા થયા છે. પરંતુ આ મામલે મહત્ત્વની વાત એ છે કે, આખરે આટલી નાની ઉંમરની બાળકીને આત્મહત્યા જેવું પગલું ઉઠાવવાની શું જરુર પડી..

આ પણ વાંચો: અનંત સિંહે ગોળી મારી, સમર્થકોએ દુલારચંદ પર કાર ચઢાવી દીધી: FIRમાં દાવો, 80ની ધરપકડ

માથુ દિવાલ પર અથડાયું અને પછી તે ઝાંડીઓમાં પડી

ચોથા માળેથી નીચે છલાંગ મારવાની આ ઘટના બપોરે આશરે 2 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે બાળકીએ ચોથા માળેથી છલાંગ મારી તો દિવાલ સાથે અથડાઈને ઝાડીઓમાં પડી હતી. બાળકીની ચીસો સાંભળીને સ્કુલનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લોહીલુહાણ બાળકીએ મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. એ પછી સ્કુલના વહીવટીતંત્ર દ્વારા બાળકીના પરિવારજનોને ઘટનાની માહિતી આપી હતી. 

પુરાવા મિટાવવાનો પ્રયાસ!

જે જગ્યાએ આ ઘટના બની હતી, એ સ્થળે સ્કુલના પ્રશાસને સાફ કરી દીધો હતો. આ પ્રકારનું કૃત્ય કરવું કાયદાકીય રીતે ગુનો બને છે. સ્કુલના પ્રશાસને પુરાવાનો નાશ કરવાથી મામલો વધુ ગંભીર બન્યો છે. દુર્ઘટના બાદ સ્કુલ પ્રશાસને પુરાવા ભૂંસી નાખવાનો પ્રયાસ કેમ કર્યો તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. ઘટના બાદ માનસરોવર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી.

રોઈ રોઈને માતા-પિતાની હાલત ખરાબ 

મતૃક અમાયરા તેના માતાપિતાની એકમાત્ર સંતાન હતી. અકસ્માત પછી તેની માતા, શિબાની દેવ, અને પિતા, વિજય દેવ, દુઃખી હતા. હોસ્પિટલમાં માતા સતત તેની પુત્રીને તેના ખોળામાં લેવા માટે વિનંતી કરતી હતી. અમાયરાનો પરિવાર મૂળ સીકર જિલ્લાના ગોહાનાનો છે. તેના પિતા, વિજય સિંહ, LIC અધિકારી છે, જ્યારે તેની માતા શિવાની, બેંક ઓફ બરોડાની માલવિયા નગર શાખાના મુખ્ય મેનેજર છે. પરિવાર પહેલા મુરલીપુરા સ્કીમમાં રહેતો હતો અને તાજેતરમાં માનસરોવરના દ્વારકા એપાર્ટમેન્ટ્સમાં ભાડાના ફ્લેટમાં રહેવા ગયો હતો.

શાળા વહીવટ સામે રિપોર્ટ દાખલ

બાળકીના પિતાએ માનસરોવર પોલીસ સ્ટેશનમાં નીરજા મોદી સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ FIR નોંધાવી છે. પિતાએ આરોપ લગાવ્યો છે કે તેની પુત્રી ખુશીથી સ્કુલમાં જતી હતી અને સંપૂર્ણ સ્વસ્થ હતી. સ્કુલના વહીવટની બેદરકારીને કારણે તેનું મૃત્યુ થયું. તેમણે શાળા મેનેજમેન્ટ પર છોકરી પર ત્રાસ આપવાનો પણ આરોપ લગાવ્યો.

આ પણ વાંચો: રશિયાએ નેપ્રો પેટ્રોવસ્કમાં નદી પરનો પુલ તોડી નાખ્યો : તે દ્વારા યુક્રેનની સપ્લાઇ લાઈન તોડી નાંખી

સીસીટીવી ફૂટેજમાં કેટલીક તસવીરો જોવા મળી

અમાયરા ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને તેનો ક્લાસ રુમ  ગ્રાઉન્ડ ફ્લોર પર છે. તે ચોથા માળે સીડી ચઢતી જોવા મળે છે, કારણ કે સમગ્ર સ્કુલ કેમ્પસમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે. પોલીસનું કહેવું છે કે, ચોથા માળે પહોંચ્યા પછી અમાયરા એક ક્ષણ માટે રેલિંગ પર બેસે છે અને પછી થોડીવાર પછી નીચે કૂદી પડે છે. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે. તપાસ માટે FSL ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાં આરટીઓમાં વડોદરામાં આરટીઓમાં એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી હાથ ધરાતા તા.10થી 23 નવેમ્બર સુધ…

વડોદરામાં આરટીઓમાં વડોદરામાં આરટીઓમાં એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી હાથ ધરાતા તા.10થી 23 નવેમ્બર સુધ...

અનંત સિંહે ગોળી મારી, સમર્થકોએ દુલારચંદ પર કાર ચઢાવી દીધી: FIRમાં દાવો, 80ની ધરપકડ | FIR Against Ana…

અનંત સિંહે ગોળી મારી, સમર્થકોએ દુલારચંદ પર કાર ચઢાવી દીધી: FIRમાં દાવો, 80ની ધરપકડ | FIR Against Ana...

પરિક્રમા રદ છતાં ભવનાથમાં ઉમટ્યા 50 હજાર ભક્તો! ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન સંતોષ માન્યો | Despi…

પરિક્રમા રદ છતાં ભવનાથમાં ઉમટ્યા 50 હજાર ભક્તો! ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન સંતોષ માન્યો | Despi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા | CBSE Board Exam 2026 Star…

આજથી CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા | CBSE Board Exam 2026 Star…

4 months ago
છોટાઉદેપુરમાં નગરપાલિકાના વોટર વર્કસ પાસે ગેરકાયદે રેતી ખનનથી પાણીના સ્તર ઘટ્યા, નગરજનો તરસ્યા | Ill…

છોટાઉદેપુરમાં નગરપાલિકાના વોટર વર્કસ પાસે ગેરકાયદે રેતી ખનનથી પાણીના સ્તર ઘટ્યા, નગરજનો તરસ્યા | Ill…

3 months ago
ગુજરાત રાજ્યમાં ગર્લ્સ ટોપર તરીકે સાન્વી પાટીદારે સ્થાપ્યો કીર્તિમાન

ગુજરાત રાજ્યમાં ગર્લ્સ ટોપર તરીકે સાન્વી પાટીદારે સ્થાપ્યો કીર્તિમાન

4 months ago
પિતા- પુત્રએ વૃદ્ધને ગડદાપાટુંનો માર માર્યો | Father and son beat an old man with a hammer

પિતા- પુત્રએ વૃદ્ધને ગડદાપાટુંનો માર માર્યો | Father and son beat an old man with a hammer

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News