gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૂના અડ્ડા છે ત્યાં કેમ જતાં નથી? સુરતમાં પાણીપુરીવાળા પર દરોડાને પગલે હોબાળો | People’s uproar ov…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
દારૂના અડ્ડા છે ત્યાં કેમ જતાં નથી? સુરતમાં પાણીપુરીવાળા પર દરોડાને પગલે હોબાળો | People’s uproar ov…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત પાલિકા દ્વારા સતત બીજા દિવસે ગંદકીવાળી જગ્યાએ બનતી પાણીપુરી સામે કાર્યવાહી કરવામાં આવી. શહેરના પાંડેસરા વિસ્તારમાં આજે પાલિકાના દરોડા દરમિયાન કેટલાક લોકોએ હોબાળો મચાવ્યો હતો. સાથે જ આક્ષેપ લગાવ્યો કે, પાલિકા કોઈ પણ જાતના સેમ્પલ લીધા વિના પાણીપુરીનો નાશ કરી રહી છે. રોષે ભરાયેલા પાણીપુરી બનાવતા લોકોએ પાલિકાના અધિકારીઓને પડકાર ફેંકતા કહ્યું હતું કે ‘અહીં નજીકમાં જ દારુના અડ્ડા ચાલે છે ત્યાં દરોડા કેમ નથી પડાતા? અને રોજનું કમાઈને રોજ ખાતા પાણીપુરીવાળાને ત્યાં દરોડા પાડી તેમને હેરાન કરો છો.’ 

દારુના અડ્ડા ચાલે છે ત્યાં દરોડા કેમ નથી પડતા?

સુરત પાલિકાએ આજે સતત બીજા દિવસે પાણીપુરીવાળાને ત્યાં દરોડા પાડી બિન આરોગ્યપ્રદ જગ્યાએ બનતી અખાદ્ય પાણીપુરી જપ્ત કરવા સાથે કાર્યવાહી યથાવત રાખી હતી. પાંડેસરા વિસ્તારમાં ગંદકીથી ખદબદતી ઝુંપડપટ્ટીમાં દરોડાની કામગીરી શરૂ થઈ અને અખાદ્ય પાણીપુરીનો નાશ કરાયો, ત્યારે કેટલાક પાણીપુરી બનાવવાવાળા ભેગા થઈ ગયા હતા.પાલિકાની કામગીરી પર આક્ષેપ કરતા કહ્યું હતું કે ખાદ્ય સામગ્રીના કોઈ સેમ્પલ લીધા વગર જ પાણીપુરી સહિતની સમગ્રીનો નાશ કરવામાં આવી રહ્યો છે. 

પાલિકાએ તમામ આક્ષેપો ફગાવ્યા

જોકે, આવા આક્ષેપ છતાં પણ પાલિકાએ દરોડાની કામગીરી ચાલુ રાખી અને અખાદ્ય પાણીપુરીનો જથ્થો નાશ કર્યો હતો. પાલિકાના અધિકારીઓએ દાવ્યો કર્યો હતો કે, ‘અખાદ્ય હોય તેવા પદાર્થનો નાશ કરવામા આવે છે’. મહત્ત્વનું છે કે સુરત શહેરના કેટલાક વિસ્તારામાં રોગચાળો વકર્યા બાદ પાલિકા સફાળી જાગી છે, અને મોટી હોટલો, રેસ્ટોરન્ટ કે નામચીન એકમોને બદલે પાણીપુરી કે પેપ્સી બનાવતા કે વેચતા નાના ધંધાર્થીઓને ત્યાં તપાસ શરૂ કરી છે. આવી જ કામગીરી મોટા એકમો પર કરવામાં આવે તે પણ જરૂરી હોવાનું કેટલાક લોકોનું કહેવું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તારી પત્નીને સમજાવને મારી સાથે વાત કરે નહી કહી બે ભાઇ ઉપર છરીથી જીવલેણ હુમલો | Ruemon pwipwi ra atak…
GUJARAT

તારી પત્નીને સમજાવને મારી સાથે વાત કરે નહી કહી બે ભાઇ ઉપર છરીથી જીવલેણ હુમલો | Ruemon pwipwi ra atak…

March 25, 2026
દારુ પીવા પૈસા આપવાની ના પાડતાં યુવકને લોહી લુહાણ કર્યો | A atake pokiten ese moni sakau
GUJARAT

દારુ પીવા પૈસા આપવાની ના પાડતાં યુવકને લોહી લુહાણ કર્યો | A atake pokiten ese moni sakau

March 25, 2026
આજે રામનવમી ભાવપૂર્ણ ઉજવાશે : મંદિરોમાં બપોરે આરતી ધર્મોત્સવ | Ram Navami celebrated today: aarti re…
GUJARAT

આજે રામનવમી ભાવપૂર્ણ ઉજવાશે : મંદિરોમાં બપોરે આરતી ધર્મોત્સવ | Ram Navami celebrated today: aarti re…

March 25, 2026
Next Post
2027માં ગુજરાતમાં સરકાર બનાવવાનો કોંગ્રેસનો દાવો, ભાજપે કહ્યું- ’64 વર્ષે ગુજરાત યાદ આવ્યું…’ | Co…

2027માં ગુજરાતમાં સરકાર બનાવવાનો કોંગ્રેસનો દાવો, ભાજપે કહ્યું- '64 વર્ષે ગુજરાત યાદ આવ્યું...' | Co...

એક હાથે દુપટ્ટાથી ફાંસો આપી બીજા હાથે ઓશીકાથી મોં દબાવી દીધું… વડોદરામાં પત્નીના હત્યારા પતિની કબૂ…

એક હાથે દુપટ્ટાથી ફાંસો આપી બીજા હાથે ઓશીકાથી મોં દબાવી દીધું... વડોદરામાં પત્નીના હત્યારા પતિની કબૂ...

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી, કંડલામાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું | Highest temperature of 45 d…

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી, કંડલામાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું | Highest temperature of 45 d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શીખ શ્રદ્ધાળુઓના જથ્થા ભેગી પાકિસ્તાન પહોંચેલી મહિલા પાછી જ ન આવી, ત્યાં લગ્ન કરી લીધા | Indian Sikh…

શીખ શ્રદ્ધાળુઓના જથ્થા ભેગી પાકિસ્તાન પહોંચેલી મહિલા પાછી જ ન આવી, ત્યાં લગ્ન કરી લીધા | Indian Sikh…

4 months ago
વાપીના કરવડમાં 12 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, છ કલાક બાદ આગ કાબુમાં આવી | Fire in 12 Scrap Godowns at…

વાપીના કરવડમાં 12 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, છ કલાક બાદ આગ કાબુમાં આવી | Fire in 12 Scrap Godowns at…

8 months ago
સમિતિમાં ગાર્ડના કૌભાંડ કરનારી એજન્સીએ પાલિકામાં કોન્ટ્રાક્ટ મેળવવા બોગસ ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યા હત…

સમિતિમાં ગાર્ડના કૌભાંડ કરનારી એજન્સીએ પાલિકામાં કોન્ટ્રાક્ટ મેળવવા બોગસ ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યા હત…

8 months ago
સટ્ટાખોરી અટકાવવા સરકારે ઘઉંનો સ્ટોક જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું | To prevent speculation the gov…

સટ્ટાખોરી અટકાવવા સરકારે ઘઉંનો સ્ટોક જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું | To prevent speculation the gov…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News