gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાપીના કરવડમાં 12 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, છ કલાક બાદ આગ કાબુમાં આવી | Fire in 12 Scrap Godowns at…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in GUJARAT
0 0
0
વાપીના કરવડમાં 12 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, છ કલાક બાદ આગ કાબુમાં આવી | Fire in 12 Scrap Godowns at…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Scrap Godowns Fire In Vapi: વાપી મનપા હદ વિસ્તારના કરવડ આદર્શનગરમાં સોમવારે (11મી ઓગસ્ટ) મોડી રાતે એક ગોડાઉનમાં આગ લાગ્યા બાદ એક પછી એક 11 ગોડાઉન આગની લપેટમાં આવી ગયા હતા. એકસાથે 12 ગોડાઉન સળગી ઉઠતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે છ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.  જો કે, કોઇ જાનહાની થઈ ન હતી. મનપા દ્વારા ગેરકાયદે ગોડાઉન દૂર કરવા અભિયાન ચાલું કરાયા બાદ આ વિસ્તારના ગોડાઉન દૂર કરાયા ન હતા.

વાપીના કરવડમાં 12 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, છ કલાક બાદ આગ કાબુમાં આવી 2 - image

ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી 

મળતી માહિતી અનુસાર, વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારના કરવડ આદર્શનનગરમાં સોમવારે મોડી રાતે એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે આજુબાજુના અન્ય 11 ગોડાઉનોને લપેટમાં લેતા ભારે ભાગદોડ મચી ગઇ હતી. આગની જ્વાળા આકાશમાં દૂર દૂર સુધી ફેલાઈ જતા અફરાતફરી મચી હતી. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.

વાપીના કરવડમાં 12 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, છ કલાક બાદ આગ કાબુમાં આવી 3 - image

શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

ઘટનાની જાણ થતાં વાપી મનપા, જીઆઇડીસી, નોટિફાઇડ, સરીગામ સહિતના વિસ્તારનાં 8થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફિયર વિભાગે હાથ ધરેલી કવાયતમાં લગભગ છ કલાક બાદ આગ કાબુમાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, શોર્ટસર્કિટને કારણે આગ લાગી છે. આગના કારણે ગોડાઉનોમાં પ્લાસ્ટિક, કેમિકલ સહિતના વેસ્ટને કારણે આગે વિકરાળ રૂપ ધારણ કરતા 12 ગોડાઉન સ્વાહા થઇ ગયા હતા.

વાપીના કરવડમાં 12 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, છ કલાક બાદ આગ કાબુમાં આવી 4 - image

ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાએ મોટે ઉપાડે મનપા હદ વિસ્તારમાં રહેણાંક સહિતના વિસ્તારમાં ગેરકાયદે ચાલતા ભંગારના ગોડાઉન સંચાલકોને નોટિસ પાઠવી અનેક ગોડાઉન દૂર કર્યા હતા. બાદમાં અભિયાન અટકી ગયું હતું. કરવડ વિસ્તારમાં આવેલા ગોડાઉન દૂર કરાયા ન હતા. ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારમાં કાર્યવાહી કરાય તે જરૂરી બન્યું છે. સમાંયતરે ભંગારના ગોડાઉનોમાં આગના બનતા બનાવો લોકોના જીવ સામે જોખમ અને પર્યાવરણ સામે જોખમ ઊભુ કરી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
‘પિક્ચર હજુ બાકી છે, અમે રોકાઈશું નહીં’, વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર પ્રહાર | Ra…

'પિક્ચર હજુ બાકી છે, અમે રોકાઈશું નહીં', વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર પ્રહાર | Ra...

વડોદરામાં સયાજીપુરાના તળાવમાં ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો | Body of a youth who drowned in Sayaji…

વડોદરામાં સયાજીપુરાના તળાવમાં ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો | Body of a youth who drowned in Sayaji...

સરકારની તિજોરીમાં આવક ઘટી, નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 3.95 ટકા ઘટ્યું, આંકડાઓ જાહેર | indias net dir…

સરકારની તિજોરીમાં આવક ઘટી, નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 3.95 ટકા ઘટ્યું, આંકડાઓ જાહેર | indias net dir...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સયાજી હોસ્પિટલમાં મુસ્કાન અને લક્ષ પ્રોગ્રામના નિરીક્ષણ માટે ટીમ આવી | Team arrives at Sayaji Hospit…

સયાજી હોસ્પિટલમાં મુસ્કાન અને લક્ષ પ્રોગ્રામના નિરીક્ષણ માટે ટીમ આવી | Team arrives at Sayaji Hospit…

8 months ago
ચિલાડામાં સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો પદાર્ફાસ | Ewe businessin lisowu mwaal a fis fan it…

ચિલાડામાં સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો પદાર્ફાસ | Ewe businessin lisowu mwaal a fis fan it…

4 months ago
સુપ્રીમે દેશના તમામ ડિજિટલ ફ્રોડ કેસોની તપાસ સીબીઆઈને સોંપી | Supreme Court hands over investigation…

સુપ્રીમે દેશના તમામ ડિજિટલ ફ્રોડ કેસોની તપાસ સીબીઆઈને સોંપી | Supreme Court hands over investigation…

7 months ago
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન, ત્રણ દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ પરિક્રમાનો લીધો લાભ …

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન, ત્રણ દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ પરિક્રમાનો લીધો લાભ …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News