gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૂના ગુનામાં સંડોવાયેલા મહિલા સહિત 5 લોકો પાસા હેઠળ જેલહવાલે | 5 people including a woman involved…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
દારૂના ગુનામાં સંડોવાયેલા મહિલા સહિત 5 લોકો પાસા હેઠળ જેલહવાલે | 5 people including a woman involved…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહુવામાં 6 માસ પૂર્વે મસમોટો દારૂનો જથ્થો ઝડપાયાનો મામલો

– પાસા હેઠળ ઝડપાયેલા આરોપીના ભાઈએ મહુવા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યાં

મહુવા : મહુવામાં ૬ માસ પૂર્વે ઝડપાયેલા મસમોટા દારૂના જથ્થાના કેસના મહિલા સહિત પાંચ આરોપીને મહુવા પોલીસ દ્વારા પાસા હેઠળ જેલહવાલે કરવામાં આવ્યા છે. બીજી તરફ પાસા હેઠળ ધકેલવામાં આરોપી પૈકીના એક આરોપીના ભાઈએ મહુવા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યાં હતા. જે અંગે મહુવા એએસપીએ આક્ષેપો સાચા છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.

મહુવામાં ૬ માસ પૂર્વે તા.૧૮-૦૨-૨૦૨૫ના રોજ મહુવાના ભવાનીનગરના લાલ ખાંભા વિસ્તારમાંથી બાતમીના આધારે મહુવા ટાઉન પોલીસે ૨૨,૭૫૬ દારૂની બોટલ અને બીયરના ટીન મળી કુલ રૂ.૧.૧૩ કરોડનો મુદ્દામાલ કબ્જે લઈ ગુનો નોંધ્યો હતો. જેમાંથી આ ગુનામાં સામેલ અશોકભાઈ નાથાભાઈ જોલીયા (રહે.માળીયા, તા.મહુવા), ધકુબેન લખમણભાઇ ચૌહાણ (રહે. ચાંચબંદર, તા.રાજુલા, જી.અમરેલી), ચિરાગ ઉર્ફે ચોટુ ધીરુભાઈ બાંભણિયા (રહે.વીટીનગર, તા.મહુવા), કિરણ દામજીભાઈ ચુડાસમા (રહે.મહુવા) અને નરેશ જીલુભાઈ ઠાકરા (રહે.વડલી, તા.રાજુલા, જી.અમરેલી)ને પાસા એક્ટ હેઠળ ઝડપી લઇ વડોદરા મધ્યસ્થ જેલ, સાબરમતી જિલ્લા જેલ-અમદાવાદ અને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવાયા છે. બીજી તરફ મહુવાની દિપેશ સોસાયટીમાં રહેતા અને ઉક્ત આરોપી પૈકીના ચિરાગ ઉર્ફે ચોટુના ભાઈ હિતેશભાઈ બાંભણીયાએ મહુવા પોલીસના કર્મચારીઓ પર ગંભીર આક્ષેપો કર્યાં હતા. જેમાં ગત રાત્રિના પોલીસ દ્વારા તેમની કોઈ વોરંટ વિના ગેરકાયદે અટક કરી તેમના સગર્ભા પત્નિને હાજુભાઈ નામના પોલીસ કર્મચારીએ ૨-૩ થપાટ અને ૧ લાત મારી હતી, જેના લીધે તેમના પત્નિ બેહોશ થઈ ગયા હતા અને આવા પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી.

આક્ષેપો સાચા કે ખોટા તે અંગે તપાસ ચાલી રહી છે : મહુવા એએસપી

આ મામલે મહુવા એએસપી અંશુલ જૈને જણાવ્યું હતું કે, મહુવા ટાઉન પોલીસ પાસાના આરોપીઓની ગત રાત્રિના ધરપકડ કરવા ગઈ હતી. તે દરમિયાન પાસાના આરોપી ચિરાગ ઉર્ફે ચોટુના ભાઈ હિતેશ બાંભણિયાએ આક્ષેપો કર્યાં છે. ખરેખર બનાવ બન્યો છે કે, આરોપીને બચાવવા માટે આ આક્ષેપ કરાયો છે તે બાબતે તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…
GUJARAT

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

March 23, 2026
કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…
GUJARAT

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

March 23, 2026
આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…
GUJARAT

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

March 23, 2026
Next Post
સોજીત્રાની સગીરા પર બળાત્કાર કેસમાં યુવકને 20 વર્ષની કેદ | Man gets 20 years in prison for raping So…

સોજીત્રાની સગીરા પર બળાત્કાર કેસમાં યુવકને 20 વર્ષની કેદ | Man gets 20 years in prison for raping So...

આણંદ જિલ્લામાં 130 ખાણીપીણીની લારીઓની તપાસ : 22 નમૂના પૃથ્થકરણ માટે મોકલાયા | 130 food trucks inspec…

આણંદ જિલ્લામાં 130 ખાણીપીણીની લારીઓની તપાસ : 22 નમૂના પૃથ્થકરણ માટે મોકલાયા | 130 food trucks inspec...

દવાખાનું ચલાવતો 12 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો | 12th pass bogus doctor running a hospital caught

દવાખાનું ચલાવતો 12 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો | 12th pass bogus doctor running a hospital caught

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: 5 સેકન્ડમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, દીવાલોમાં તિરાડો દેખાતા લોકો બહાર દોડી ગયા હતા | 5 stor…

VIDEO: 5 સેકન્ડમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, દીવાલોમાં તિરાડો દેખાતા લોકો બહાર દોડી ગયા હતા | 5 stor…

4 months ago
સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને 1.54 ટકા : આઠ વર્ષનાં તળિયે | Retail inflation falls to 1 54% in Sep…

સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને 1.54 ટકા : આઠ વર્ષનાં તળિયે | Retail inflation falls to 1 54% in Sep…

5 months ago
BIG NEWS: પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય

BIG NEWS: પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય

10 months ago
ધ્રાંગધ્રાના 14 સાયકલિસ્ટો 13 કલાકમાં 200 કિલોમીટરનું અંતર કાપશે | 14 cyclists from Dhrangadhra will…

ધ્રાંગધ્રાના 14 સાયકલિસ્ટો 13 કલાકમાં 200 કિલોમીટરનું અંતર કાપશે | 14 cyclists from Dhrangadhra will…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News