gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને 1.54 ટકા : આઠ વર્ષનાં તળિયે | Retail inflation falls to 1 54% in Sep…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in INDIA
0 0
0
સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને 1.54 ટકા : આઠ વર્ષનાં તળિયે | Retail inflation falls to 1 54% in Sep…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખાદ્ય ફુગાવો ઘટીને માઇનસ 2.28 ટકા

– ક્ન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રીટેલ ફુગાવો ઓગસ્ટ, 2025માં 2.07 ટકા અને સપ્ટેમ્બર, 2024માં 5.49 ટકા હતો 

નવી દિલ્હી : સપ્ટેમ્બર, ૨૦૨૫માં રીટેલ ફુગાવો ઘટીને ૧.૫૪ ટકા રહ્યો છે. જે છેલ્લા સાત વર્ષની નિમ્ન સપાટી છે. જે જૂન, ૨૦૧૭ પછી નોંધવામાં આવેલ સૌથી ઓછો રિટેલ ફુગાવો છે. ઉલ્લ્ખનીય છે કે ઓગસ્ટ, ૨૦૨૫માં રીટેલ ફુગાવો ૨.૦૭ ટકા નોંધવામાં આવ્યો હતો. 

સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન (એમઓએસપીઆઇ) મંત્રાલયના જણાવ્યા અનુસાર ઓગસ્ટમાં ફુગીવો વધ્યા પછી સપ્ટેમ્બરમાં ફુગાવામાં મોટા પાયે ઘટાડો નોંધવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે સળંગ દસ મહિના ફુગાવામાં ઘટાડો થયા પછી ઓગસ્ટમાં ફુગાવામાં વધારો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર, ૨૦૨૫માં કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (સીએફપીઆઇ) આધારિત ખાદ્યાન્ન ફુગાવો માઇનસ ૨.૨૮ ટકા રહ્યો છે. 

ખાદ્યાન્ન ફુગાવો ગ્રામીણ વિસ્તારોમાં માઇનસ ૨.૧૭ ટકા અને શહેરી વિસ્તારોમાં માઇનસ ૨.૪૭ ટકા  રહ્યો છે. ખાદ્યાન્ન ફુગાવો ડિસેમ્બર, ૨૦૧૮ પછીની સૌથી ઓછો છે.

સપ્ટેમ્બરમાં કેરળમાં ફુગાવો સૌૈથી વધુ ૯.૦૫ ટકા નોંધવામાં આવ્યો છે. જે ઓગસ્ટમાં ૯.૦૪ ટકા હતો. ત્યારબાદ સૌથી વધુ ફુગાવો જમ્મુ-કાશ્મીરમાં ૪.૩૮ ટકા, કર્ણાટકમાં ૩.૩૩ ટકા, પંજાબમાં ૩.૦૬ ટકા નોંધવામાં આવ્યો છે. 

સૌથી ઓછો ફુગાવો ઉત્તર પ્રદેશમાં નોંધવામાં આવ્યો છે. સપ્ટેમ્બર, ૨૦૨૫માં ઉત્તર પ્રદેશમાં ફુગાવો માઇનસ ૦.૬૧ ટકા નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ આસામમાં માઇનસ ૦.૫૬ ટકા, બિહારમાં ૦.૫૧ ટકા અને તેલંગણામાં માઇનસ ૦.૧૫ ટકા નોંધવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
થાનમાં ફાયરિંગના બનાવમાં બંને પક્ષની સામસામી 9 શખ્સ સામે ફરિયાદ | Complaints against 9 people from b…

થાનમાં ફાયરિંગના બનાવમાં બંને પક્ષની સામસામી 9 શખ્સ સામે ફરિયાદ | Complaints against 9 people from b...

સમાપ્ત થયેલી ખાંડ મોસમમાં દેશમાંથી 7.75 લાખ ટન ખાંડની થયેલી નિકાસ | 7 75 lakh tonnes of sugar export…

સમાપ્ત થયેલી ખાંડ મોસમમાં દેશમાંથી 7.75 લાખ ટન ખાંડની થયેલી નિકાસ | 7 75 lakh tonnes of sugar export...

સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને ૧.૫૪ ટકા ઃ આઠ વર્ષનાં તળિયે | september 2025 retail inflation

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસે ચૂંટણી પંચ પર ફોડ્યું બિહારમાં હારનું ઠીકરું, ફરી વોટ ચોરીનો આરોપ લગાવી કહ્યું- આંકડાની તપ…

8 months ago
૧૯૫૭માં ડાબેરી શાસનની કેરલથી શરુઆત અને કેરલથી અંત, ચૂંટણી પરિણામોએ દેશની રાજકીય ભૂગોળ બદલી | In 1957…

2 months ago
ઓનલાઈન કમ્પલેનમાં ગ્રાહકોના ૧૫ અબજ કલાક ‘કોલ હોલ્ડ’ પર વેડફાયા | 15 billion customer hours wasted on…

1 year ago
સુરતથી ઝડપાયેલા આરોપીઓએ કરોડોનું એમ ડી ડ્રગ્સ વેચાણ કર્યુ હતું | smc officials break MD drugs manufa…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News