gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૂની 1392 બોટલ અને 912 બિયરના ટીન સાથે 2 ઝડપાયા | 2 arrested with 1392 bottles of liquor and 912 b…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
દારૂની 1392 બોટલ અને 912 બિયરના ટીન સાથે 2 ઝડપાયા | 2 arrested with 1392 bottles of liquor and 912 b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અમદાવાદ હાઈ-વે પર આવેલા નારી ગામ નજીકથી

– પેરોલ ફર્લો સ્ક્વોર્ડે કુલ રૂ. 5.63 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ 4 શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધ્યો

ભાવનગર : ભાવનગર-અમદાવાદ હાઈ-વે પર આવેલા નારી ગામ નજીકથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડે વિદેશી દારૂ અને બિયરના ટીનનો જથ્થો ભરેલ છોટા હાથી ગાડી સાથે બે શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પેરોલ ફર્લો સ્ક્વોર્ડનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયા બાતમી મળી હતી કે, છોટા હાથી નંબર જીજે-૦૪-ડબલ્યુ-૬૩૭૫માં બે શખ્સ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરી નારી ચોકડી તરફથી ભાવનગર તરફ આવી રહ્યા છે. જે બાતમીના આધારે ભાવનગર-અમદાવાદ હાઈ-વે નારી ગામ નજીક વૉચ  ગોઠવી ત્યારે સામેથી આવી રહેલ છોટા હાથી ગાડીને ખાનગી વાહનો આડા મૂકી અટકાવી કોર્ડન કરી લીધી હતી અને ગાડીની પાછળ તલાસી લેતા પ્લાસ્ટિકના કેરેટની આડમાં છૂપાવેલી વિદેશી દારૂની બોટલ ૧૩૯૨ કિંમત રૂ.૧,૬૦,૦૮૦ અને બિયર ટીન ૯૧૨ કિંમત રૂ.૨,૦૦,૬૪ મળી આવતા ડ્રાઈવર રાહુલકુમાર જેરામભાઈ સોલંકી અને ક્લીનર ધર્મેશ અશોકભાઈ રત્નોતર (રહે.બન્ને વલ્લભીપુર)ને દારૂ બિયર અને છોટા હાથી ગાડી, પ્લાસ્ટિકના કેરેટ, મોબાઈલ મળી કુલ રૂ.૫,૬૩,૪૭૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા ઉપરોક્ત દારૂ અને બિયરનો જથ્થો પ્રવિણ ઉર્ફે બડો શામજીભાઈ રાઠોડે આપ્યો હતો અને રાકેશ ઉર્ફે કાળુ પ્રવીણભાઈએ આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે ચારેય શખ્સ વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લખતરના કડુ ગામમાં રખડતા શ્વાને મજૂર અને વાછરડાને બચકા ભર્યા | Stray dogs maul laborers and calves in…
GUJARAT

February 15, 2026
બાલાસિનોરમાં લગ્નના 40 વર્ષ બાદ સાસરિયાના ત્રાસથી વૃદ્વાનો આપઘાત | Elderly woman commits suicide in …

ઈ-બસ શરૂ કરવામાં BMC રાજ્યમાં પ્રથમ, નવી બસો ભાવનગરની લાઈફલાઈન બનશે | BMC first in the state to laun…

Next Post
પાવાગઢ ડુંગર ઉપર મા કાલિકાના દર્શને અડધો લાખ માઇભક્તો આવ્યાં | Half a lakh devotees came to see Godd…

પાવાગઢ ડુંગર ઉપર મા કાલિકાના દર્શને અડધો લાખ માઇભક્તો આવ્યાં | Half a lakh devotees came to see Godd...

કુવરબાઇનું મામેરૂ : ભાવનગરમાં 28791 અને બોટાદમાં 7908 દિકરીઓને યોજના ફળી | Kuvarbai story: The schem…

કુવરબાઇનું મામેરૂ : ભાવનગરમાં 28791 અને બોટાદમાં 7908 દિકરીઓને યોજના ફળી | Kuvarbai story: The schem...

વાડજ જંકશન ઉપર ફોરલેન બ્રિજની કામગીરી, વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહીના બંધ | Work on the fou…

વાડજ જંકશન ઉપર ફોરલેન બ્રિજની કામગીરી, વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહીના બંધ | Work on the fou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈથી અમેરિકા ફ્લાઈટમાં અધવચ્ચે ગરબડ, 3 કલાક હવામાં રહ્યા બાદ એર ઈન્ડિયાનું વિમાન પાછું ફર્યું | M…

4 months ago
તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર

6 months ago
સોનામાં એક જ દિવસમાં 3200 રૂપિયાનો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો શું છે કારણ | Gold Price Today Down 25…

9 months ago
VIDEO: ભારતની તાકાત વધી, પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ | india successfull…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News