gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાવાગઢ ડુંગર ઉપર મા કાલિકાના દર્શને અડધો લાખ માઇભક્તો આવ્યાં | Half a lakh devotees came to see Godd…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
પાવાગઢ ડુંગર ઉપર મા કાલિકાના દર્શને અડધો લાખ માઇભક્તો આવ્યાં | Half a lakh devotees came to see Godd…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આસો નવરાત્રિના આઠમના નોરતે 

– આઠમના હવનના દર્શન  માઇ ભક્તોએ કર્યા,રોપ-વેની સુવિધા બપોર સુધી બંધ હતી

હાલોલ : હાલોલ તાલુકાના શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના આઠમા નોરતે મા કાલિકાના દર્શન અને આઠમના હવનના દર્શન માટે અડધો લાખ માઇભક્તો ઊમટી પડયા હતા.

આસો નવરાત્રીની આઠમના દિવસે વાદળછાયુ વાતાવરણ અને રોપ-વેની સુવિધા બંધ હોવા છતાં પાવાગઢ ખાતે આઠમા નોરતે અડધો લાખ ઉપરાંત માઇભક્તો મા કાલિકાના દર્શન માટે ઊમટી પડયા હતા.ભક્તોએ માતાજીના દર્શન સાથે સાથે આઠમના હવનના દર્શન કર્યા હતા. આસો નવરાત્રીના પ્રથમ છ નોરતા બાદ વરસાદી વાતાવરણ થતા તેમજ છેલ્લા ૩ દિવસથી રોપ-વે સદંતર બંધ રહેતા ડુંગર ખાતે ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી.ગત સોમવારના રોજથી શરૂ થયેલી નવરાત્રી પર્વમાં આઠમા નોરતાને લઈ સોમવાર રાતથી નવરાત્રીની આઠમના દર્શન કરવા ભક્તો પાવાગઢને જોડતા તમામ માર્ગો ઉપર જતાં જોવા મળ્યા હતા.જેને લઇ મુખ્ય માર્ગો ઉપર જય માતાજીના ભારે જયઘોષ સંભળાતા હતા.મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર માતાજીના ભક્તો મંદિર ના નિજ દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા.મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર વહેલી સવારે પાંચ કલાકે માતાજીના દર્શન માટે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજીના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠયું હતું. સવારે પાંચ વાગે મંદિરમાં માતાજીની મંગળા આરતીનો ભક્તોએ લાભ લીધો હતો.

ભક્તોએ ધ્વજારોહરણ અને પાદુકા પૂજનનો લ્હાવો લીધો

વર્ષ દરમિયાન પાવાગઢ ખાતે ચૈત્રી અને આસો નવરાત્રીમાં નિજ મંદિર પરિસર ખાતે આઠમનો હવન યોજાય છે.આજે આસો નવરાત્રીનો આઠમનો હવન કરાયો હતો.માઇભક્તોએ નીજ મંદિરના શિખર પર ધ્વજારોહણનો લ્હાવો લીધો હતો.તેમજ  પાદુકા પૂજન, શ્રી યંત્ર પૂજન તેમજ અન્નકૂટ ધરવાનો લાહવો મળે તેનું આયોજન કર્યું છે.રજત તુલા પણ ભક્તો માટે શરૂ કરવામાં આવી છે.આજે  આઠમના હવનનું આયોજન કર્યુ હતું.જે  હવનમાં પૂજા અર્ચના અને આહુતિ આપવા માટે માતાજીના ભક્તોને પણ યજમાન તરીકે બેસવાનો લાભ મળે તેવી આશા માઇ ભક્તો મંદિર ટ્રસ્ટના જે ટ્રસ્ટી મંડળ  પાસે રાખી રહ્યા છે. 

મોડી સાંજે રોપ-વે શરૂ થયો

આઠમના રોજ આઠમના રોજ મોડી સાંજે ૪.૩૦ કલાક બાદ રોપ વે સેવા શરૂ થતા હવન ના દર્શન માટે ઉપર ગયેલા યાત્રાળુઓ અને મહાનુભાવોને ડુંગર પરથી નીચે આવવા માટે સુગમતા રહી છે.

મંદિર પરિસર નજીક યજ્ઞા શાળાનું વાસ્તુ પૂજન કરાયું

ચાલુ વર્ષે મંદિર પરિસર નજીક યજ્ઞા શાળાનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે.આજે આઠમના રોજ યજ્ઞાશાળાનું વાસ્તુ પૂજન પણ કરવામાં આવ્યુ હતુ.દિવાળી બાદ યજ્ઞા શાળામાં ભક્તો પૂજા અર્ચના કરી શકશે.તેમ મંદિર ટ્રસ્ટે જણાવ્યુ હતુ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
કુવરબાઇનું મામેરૂ : ભાવનગરમાં 28791 અને બોટાદમાં 7908 દિકરીઓને યોજના ફળી | Kuvarbai story: The schem…

કુવરબાઇનું મામેરૂ : ભાવનગરમાં 28791 અને બોટાદમાં 7908 દિકરીઓને યોજના ફળી | Kuvarbai story: The schem...

વાડજ જંકશન ઉપર ફોરલેન બ્રિજની કામગીરી, વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહીના બંધ | Work on the fou…

વાડજ જંકશન ઉપર ફોરલેન બ્રિજની કામગીરી, વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહીના બંધ | Work on the fou...

માધવપુરના દરિયામાં પીલાણું પલ્ટી જતાં બે માછીમારના મોત, 3નો બચાવ | Two fishermen die after fishing b…

માધવપુરના દરિયામાં પીલાણું પલ્ટી જતાં બે માછીમારના મોત, 3નો બચાવ | Two fishermen die after fishing b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર…’, રખડતા કૂતરાઓ સપોર્ટમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવ, કરી ભાવુક અપીલ

‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર…’, રખડતા કૂતરાઓ સપોર્ટમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવ, કરી ભાવુક અપીલ

1 year ago
અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Ahmedaba…

અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Ahmedaba…

4 months ago
અમદાવાદમાં એક જ દિવસમાં બે ઘાતકી હત્યા: તીક્ષ્ણ હથિયારોથી કરાયો હુમલો | ahmedabad two died same day …

અમદાવાદમાં એક જ દિવસમાં બે ઘાતકી હત્યા: તીક્ષ્ણ હથિયારોથી કરાયો હુમલો | ahmedabad two died same day …

10 months ago
વેચવાલીના દબાણે બિટકોઈન 62000 ડોલરની અંદર | Bitcoin falls below 62 000 on selling pressure

વેચવાલીના દબાણે બિટકોઈન 62000 ડોલરની અંદર | Bitcoin falls below 62 000 on selling pressure

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News