gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દારૂ પીને વ્યક્તિ હેવાન બની જાય છે…’, ડૉક્ટર પિતા દ્વારા દીકરીના યૌન શોષણ મામલે સુપ્રીમ કોર્ટની ટ…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in INDIA
0 0
0
‘દારૂ પીને વ્યક્તિ હેવાન બની જાય છે…’, ડૉક્ટર પિતા દ્વારા દીકરીના યૌન શોષણ મામલે સુપ્રીમ કોર્ટની ટ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Men Become Monster After Drinking Alcohol Supreme Court: સુપ્રીમ કોર્ટે ગુરુવારે પોતાની દીકરીના યૌન શોષણ મામલે દોષિત ડૉક્ટરને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે દારૂ પીને વ્યક્તિ હેવાન બની જાય છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે ઉત્તર પ્રદેશમાં 7 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કરનાર દોષિત કાર્ડિયોલોજિસ્ટની સજાને સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો.

દારૂ પીને વ્યક્તિ હેવાન બની જાય છે: સુપ્રીમ કોર્ટ 

સુનાવણી દરમિયાન, જસ્ટિસ નાગરત્નાએ ડૉક્ટરના વકીલને કહ્યું કે, ‘તમારા અસીલને નીચલી અદાલતે પોતાની 7 વર્ષની દીકરીનું યોન શોષણ કરવા બદલ દોષિત ઠેરવ્યા છે. તમારા અસીલને કોઈપણ પ્રકારની રાહત મળવાનો હક નથી. દીકરીએ તેના પિતા વિરુદ્ધ નિવેદનો આપ્યા છે.’ 

કોર્ટે આ મામલે વધુમાં કહ્યું કે, ‘ડૉક્ટર એક વિકૃત વ્યક્તિ છે, તે કોઈ રાહતને પાત્ર નથી. કોઈ તેની પુત્રી સાથે આવું કૃત્ય કેવી રીતે કરી શકે છે?, દીકરી તેના પોતાના પિતા વિરુદ્ધ કેમ જુબાની આપશે! તે એક નાની છોકરી છે જેને ઉલટતપાસનો સામનો કરવો પડ્યો છે. આપણે એવું ન કહેવું જોઈએ, પરંતુ અમે સૌથી ઉદાર બેન્ચ છીએ. જો આપણે જામીન નથી આપી રહ્યા તો તેની પાછળ કારણો છે. તેણે દારૂના નશામાં દીકરીનું યૌન શોષણ કર્યું છે.’

આ પણ વાંચો: એક પોલીસકર્મીની હત્યા બાદ 400 પરિવારોનું પલાયન, યુપીના આ ગામડામાં એવું તો શું થયું?

આ મામલે દીકરીને માતાએ કરી પોલીસ ફરિયાદ 

પોલીસ એફઆઈઆરમાં, માતાએ પોતાના પતિ પર તેમની 7 વર્ષની પુત્રીનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીડિતાની માતાએ કહ્યું હતું કે, ‘હું વારાણસીમાં રહું છું, જ્યારે મારો પતિ હલ્દવાનીમાં રહે છે જ્યાં તે નર્સિંગ હોમ ચલાવે છે. 23 માર્ચ, 2018 ના રોજ, તે દીકરીને હલ્દવાની લઈ ગયો અને 30 માર્ચે મને ફોન કરીને દીકરીને લઇ જવા કહ્યું. ત્યારબાદ પરત ફરીને દીકરીએ મને કહ્યું કે પિતા ખરાબ માણસ છે અને મારી સાથે ખરાબ વર્તન કરે છે.’

'દારૂ પીને વ્યક્તિ હેવાન બની જાય છે...', ડૉક્ટર પિતા દ્વારા દીકરીના યૌન શોષણ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાહુલ ગાંધી PM હોત તો PoK પાછું લઈ લીધું હોત..’ તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો | t…

રાહુલ ગાંધી PM હોત તો PoK પાછું લઈ લીધું હોત..' તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો | t...

એક પોલીસકર્મીની હત્યા બાદ 400 પરિવારોનું પલાયન, યુપીના આ ગામડામાં એવું તો શું થયું? | UP nahal villa…

એક પોલીસકર્મીની હત્યા બાદ 400 પરિવારોનું પલાયન, યુપીના આ ગામડામાં એવું તો શું થયું? | UP nahal villa...

‘આતંકીઓના મોત પર દુઃખ કેમ વ્યક્ત કર્યું…’ શશિ થરૂરે કોલંબિયાને તેમના જ ઘરમાં સંભળાવ્યું | why mour…

'આતંકીઓના મોત પર દુઃખ કેમ વ્યક્ત કર્યું...' શશિ થરૂરે કોલંબિયાને તેમના જ ઘરમાં સંભળાવ્યું | why mour...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

IPL 2026: KKR માટે ખુશખબર, 25 કરોડના ખેલાડીની આગામી મેચમાં થશે વાપસી | IPL 2026: KKR’s 25 Crore Star…

IPL 2026: KKR માટે ખુશખબર, 25 કરોડના ખેલાડીની આગામી મેચમાં થશે વાપસી | IPL 2026: KKR’s 25 Crore Star…

4 months ago
સંસદીય સ્થાયી સમિતિ આર્થિક પરિસ્થિતિની નજીકથી તપાસ કરશે | The Parliamentary Standing Committee will …

સંસદીય સ્થાયી સમિતિ આર્થિક પરિસ્થિતિની નજીકથી તપાસ કરશે | The Parliamentary Standing Committee will …

1 month ago
ઝારખંડમાં નક્સલીઓ જિલેટીનના 200 બોક્સ લૂંટી ગયા, જાણો કેવી રીતે બને છે આ ખતરનાક વિસ્ફોટક | Naxalites…

ઝારખંડમાં નક્સલીઓ જિલેટીનના 200 બોક્સ લૂંટી ગયા, જાણો કેવી રીતે બને છે આ ખતરનાક વિસ્ફોટક | Naxalites…

1 year ago
પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

7 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News