gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દારૃબંદી ધરાવતા બિહારમાં ચૂંટણી અગાઉ ૨૩ કરોડનું દારૃ જપ્ત | 23 crore liquor siezed in bihar

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in INDIA
0 0
0
દારૃબંદી ધરાવતા બિહારમાં ચૂંટણી અગાઉ ૨૩ કરોડનું દારૃ જપ્ત | 23 crore liquor siezed in bihar
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     પટણા,
તા. ૨૦દારૃબંદી ધરાવતા બિહારમાં ચૂંટણી અગાઉ ૨૩ કરોડનું દારૃ જપ્ત 1 - image

બિહારમાં છ ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી
રાજ્યમાં વિભિન્ન એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ અત્યાર સુધી કુલ ૬૪.૧૩ કરોડ રૃપિયાનું
દારૃ
, રોકડ, માદક પદાર્થો અને
અન્ય લોભામણી વસ્તુઓ જપ્ત કરી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બિહારમાં એન્ફોર્સમેન્ટ એજન્સી
તરફથી જપ્ત કરવામાં આવેલ દારૃની કીંમત ૨૩.૪૧ કરોડ રૃપિયા આંકવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે બિહારમાં સંપૂર્ણ દારૃબંદી અમલમાં છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે છ ઓક્ટોબરથી અત્યાર સુધી
પોલીસ અને અન્ય સંબધિત એજન્સીઓએ ૭૫૩ લોકોની ધરપકડ કરી છે અને ૧૩
,૫૮૭ બિન
જામીનપાત્ર વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યા છે.

મુખ્ય ચૂંટણી અધિકારી (સીઇઓ)ની ઓફિસ દ્વારા જારી આંકડાઓ
અનુસાર છ ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી સમગ્ર રાજ્યમાં રોકડ
, દારૃ, માદક પદાર્થો અને
અન્ય લોભામણી વસ્તુઓનાં સ્વરૃપમાં કુલ ૬૪.૧૩ કરોડ રૃપિયાની વસ્તુઓ જપ્ત કરવામાં
આવી છે.

આંકડાઓ અનુસાર જપ્ત કરવામાં આવેલી વસ્તુઓમાં ૨૩.૪૧ કરોડ
રૃપિયાનું દારૃ
, ૧૪ કરોડ
રૃપિયાની લોભામણી વસ્તુઓ
,
૧૬.૮૮ કરોડ રૃપિયાના માદક પદાર્થો અને ૪.૧૯ કરોડ રૃપિયાની રોકડ સામેલ છે.

ચૂંટણી પંચે અગાઉ જ વિભિન્ન એન્ફોેર્સમેન્ટ એજન્સીઓને
નિર્દેશ આપ્યા છે કે તે ચૂંટણીઓમાં ધનનાં દુરુપયોગને રોકવા માટે તપાસ વધારી દે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
વર્ષ દરમિયાનના મૃતકોને મનગમતી વાનગીના નૈવેદ્ય ધરાવવાની પરંપરા આજે પણ યથાવત | The tradition of offeri…

વર્ષ દરમિયાનના મૃતકોને મનગમતી વાનગીના નૈવેદ્ય ધરાવવાની પરંપરા આજે પણ યથાવત | The tradition of offeri...

વાસદ- આણંદ રેલવે લાઈન પર ટ્રેનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by train on Vasad A…

વાસદ- આણંદ રેલવે લાઈન પર ટ્રેનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by train on Vasad A...

ધનતેરસની ઘરાકી બાદ કિંમતી ધાતૂમાં નરમાઈ: મુંબઈ ચાંદી વધુ 6000 તૂટી | Precious metals ease after Dhan…

ધનતેરસની ઘરાકી બાદ કિંમતી ધાતૂમાં નરમાઈ: મુંબઈ ચાંદી વધુ 6000 તૂટી | Precious metals ease after Dhan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી આઠ ભારતીય જહાજ નીકળ્યા, 17 લાઈનમાં | Eight Indian ships leave…

3 months ago
વાઘોડિયામાં દુકાનમાં ચોરે રૃા.૨૬૦૦ રોકડની ચોરી કર્યા બાદ આગ લગાવી હતી | Thief sets shop on fire afte…

1 year ago
‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

2 months ago
હાઇવે પર ટ્રકચાલકે ટક્કર મારતા ટેમ્પો પલટી જતા એકનું મોત | One died as tempo overturns after hitting…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News