gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૃ પીધેલી હાલતમાં રોંગ સાઈડમાં કાર હંકારતા ડ્રાઇવરે પોલીસને દોડાવી | Drunk driver calls police aft…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
દારૃ પીધેલી હાલતમાં રોંગ સાઈડમાં કાર હંકારતા ડ્રાઇવરે પોલીસને દોડાવી | Drunk driver calls police aft…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર -સરખેજ હાઈવે ઉપર તારાપુરથી વૈષ્ણોદેવી તરફ

પોલીસે પીછો કર્યો ત્યારે પૂરઝડપે આવતા કાર ચાલકને નર્મદા કેનાલના કટ પાસેથી બેરીકેટીંગ કરી પકડયો

ગાંધીનગર :  હાલમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવની ઘટનાઓ વધી રહી છે ત્યારે
ગઈકાલે બપોરે તારાપુરથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતા રોંગ સાઈડમાં કાર દોડાવતા પીધેલા
ડ્રાઈવરે પોલીસને દોડાવી હતી. આખરે અઢી કલાકની મહેનત બાદ અડાલજ નર્મદા કેનાલના કટ
પાસેથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર જ નહીં પરંતુ મોટા શહેરોમાં હાલ ડ્રિંક એન્ડ
ડ્રાઇવની ઘટનાઓ સતત વધી રહી છે અને તેના કારણે અકસ્માતના બનાવો પણ વધ્યા છે. આ
સ્થિતિમાં પોલીસ દ્વારા આવા નબીરાઓને પકડવા માટે ખાસ ડ્રાઇવ પણ ચલાવવામાં આવી રહી
છે ત્યારે ગઈકાલે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગાંધીનગર સરખેજ
હાઇવે ઉપર રોંગ સાઈડમાં એક શખ્સ આડી અવડી ગાડી ચલાવીને તારાપુરથી અડાલજ અને
વૈષ્ણોદેવી સર્કલ તરફ જતા જણાયો હતો. જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો પરંતુ તે
હાથમાં આવ્યો નહોતો દરમિયાન તેની શોધખોળ ચાલુ જ રાખવામાં આવી હતી.

અઢી કલાક બાદ પોલીસ ટીમ દ્વારા તેને વૈષ્ણોદેવી સર્કલથી
ગાંધીનગર તરફ પૂર ઝડપે આવતા જોઈ લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ અડાલજ નર્મદા
કેનાલના કટ પાસે બેરીકેટીંગ કરીને આ કાર ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો. જે  નશાની હાલતમાં હોવાનું પોલીસને જણાયું હતું અને
જેના પગલે આ કારચાલક વિરેન્દ્રસિંહ જશવંતસિંહ રાઠોડ રહે પેથાપુરની અટકાયત કરીને
તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે ડ્રાઇવર તરીકે કામ કરતો હોવાનું પોલીસની
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આમ પોલીસની સમયસૂચકતાને કારણે ડ્રીંક એન્ડ
ડ્રાઇવ બાદ અકસ્માતની એક મોટી ઘટના બનતા અટકી ગઈ હતી.
દારૃ પીધેલી હાલતમાં રોંગ સાઈડમાં કાર હંકારતા ડ્રાઇવરે પોલીસને દોડાવી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Next Post
ધરાલી પૂર હોનારતમાં લાપતા થયેલા 26 નેપાળી સકુશળ મળ્યા

ભારત રાષ્ટ્રીય હિતો અને આથક શક્તિ વધારવા ધ્યાન  આપે : કોટક

દહેગામના બહિયલમાં પોલીસનો દરોડો, જુગાર રમતા આઠ પકડાયા | Police raid in Bahial Dehgam eight arrested …

દહેગામના બહિયલમાં પોલીસનો દરોડો, જુગાર રમતા આઠ પકડાયા | Police raid in Bahial Dehgam eight arrested ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડોલર સામે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી : ઇન્ટ્રા-ડે 95.24ના તળિયે | Rupee loses 95 level against dollar…

6 months ago
શિવકુંજ આશ્રમે આધ્યાત્મિક વિદ્યાર્થિ યુવા શિબિરનું સુંદરકાંડ યજ્ઞ દ્વારા સમાપન .

8 months ago
મધ્યમ વર્ગને મોટી રાહત, આવતીકાલથી જાણી લો કઈ વસ્તુ સસ્તી થશે અને કઈ મોંઘી | what gets cheaper what c…

1 year ago
અમદાવાદ: ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ સાયબર ક્રાઇમનો વાડજમાં દરોડો, 162 ATM કાર્ડ સાથે બે ઝડપાયા | Intern…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News