gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાસાડાના માલવણ નજીક હોટલમાંથી રૂ. 1.50 કરોડનો વિદેશી દારૂ ઝડપાયા | Foreign liquor worth Rs 1 50 cror…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
દાસાડાના માલવણ નજીક હોટલમાંથી રૂ. 1.50 કરોડનો વિદેશી દારૂ ઝડપાયા | Foreign liquor worth Rs 1 50 cror…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ પહોંચતા જ જીસ્ભ ત્રાટકી

– ટ્રકમાં પ્લાયબોર્ડની આડમાં સંતાડેલી 33,816 બોટલ સાથે ડ્રાઈવર પકડાયો : દારૂ ગેડિયા અને ઝેઝરી ગામના બુટલગરે મંગાવ્યો હતો

સુરેન્દ્રનગર : દાસાડાના માલવણ નજીક હોટલમાંથી રાજસ્થાનથી ગુજરાતમાં આવેલો રૂ.૧.૫૦ કરોડનો વિદેશી દારૂ એસએમસીની ટીમે ઝડપી પાડયો છે. ટ્રકમાં પ્લાયબોર્ડની આડમાં સંતાડેલી ૩૩,૮૧૬ બોટલ સાથે ડ્રાઈવર પકડાયો છે. દારૂનો જથ્થો ગેડિયા અને ઝેઝરી ગામના બુટલગરે મંગાવ્યો હતો. એસએમસીએ પાંચ શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-કચ્છ હાઈવે પર દસાડાના માલવણ ગામ પાસે આવેલી હોટલ આલિશાનના કમ્પાઉન્ડમાં દરોડો પાડયો હતો. અહીં પાર્ક કરેલી એક શંકાસ્પદ ટ્રકની તલાશી લેતા રાજસ્થાનથી પ્લાયવુડની આડમાં છુપાવેલી ઈંગ્લીશ દારૂની કુલ ૩૩,૮૧૬ બોટલ (રૂ.૧,૫૦,૪૮,૮૦૦) મળી આવી હતી. પોલીસે રૂ.૧૫ લાખની ટ્રક, મોબાઈલ અને પ્લાયવુડ સહિત કુલ રૂ.૧,૬૮,૫૩,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ટ્રક ચાલક સતેન્દ્રપાલ બલવીરસિંગ (રહે. યુ.પી.)ની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલા ચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ જથ્થો ઉદયપુરના પ્રિતમસીંગે મોકલ્યો હતો અને પાટડીના ગેડીયા ગામના બિલકિસબાનુ હનીફખાન મલેક, ઈસ્માઈલખાન બિસ્મિલ્લાખાન મલેક તથા ઝેઝરી ગામના અકીબખાન ઈલમખાન મલેકે મંગાવ્યો હતો. બજાણા પોલીસ મથકે કુલ ૫ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં દારૂ સ્થાનિક પોલીસની નાક નીચેથી પસાર થતો હોવા છતાં સ્ટેટ મોનીટરીંગ સેલે કાર્યવાહી કરવી પડી, જેને પગલે સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
પોલીસની માઠી, બગદાણા પ્રકરણમાં પોલીસ અધિકારી માથે તપાસની લટકતી તલવાર | Police hand investigation swo…

પોલીસની માઠી, બગદાણા પ્રકરણમાં પોલીસ અધિકારી માથે તપાસની લટકતી તલવાર | Police hand investigation swo...

સિહોર ન.પા.ની સભામાં વિપક્ષના આકરા આક્ષેપ, શાસકોની ચુપકીદી | Opposition strong allegations in Sehore…

સિહોર ન.પા.ની સભામાં વિપક્ષના આકરા આક્ષેપ, શાસકોની ચુપકીદી | Opposition strong allegations in Sehore...

આજથી 5 દિવસ માટે ઓખા અને સાબરમતી ટ્રેનમાં એકસ્ટ્રા કોચ જોડાશે | Extra coaches will be added to Okha …

આજથી 5 દિવસ માટે ઓખા અને સાબરમતી ટ્રેનમાં એકસ્ટ્રા કોચ જોડાશે | Extra coaches will be added to Okha ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર-સોમનાથ હાઈવે પર કારની અડફેટે સિંહણનું મોત, જાફરાબાદ રેન્જ વિભાગે આદરી તપાસ | Lioness Killed i…

ભાવનગર-સોમનાથ હાઈવે પર કારની અડફેટે સિંહણનું મોત, જાફરાબાદ રેન્જ વિભાગે આદરી તપાસ | Lioness Killed i…

8 months ago
સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, ધોળકા-સરખેજ સહિત બે હાઇવે બંધ, અનેક ગામોમાં પાણી ફરી વળ્યા | sabarmati rive…

સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, ધોળકા-સરખેજ સહિત બે હાઇવે બંધ, અનેક ગામોમાં પાણી ફરી વળ્યા | sabarmati rive…

1 year ago
શ્રીજી રાહ જોતા રહ્યા, પણ શ્રદ્ધાળુઓ લેવા ન આવ્યા! મૂર્તિકારો તેમજ શ્રમજીવી પરિવારો હતાશ | Ganesh mu…

શ્રીજી રાહ જોતા રહ્યા, પણ શ્રદ્ધાળુઓ લેવા ન આવ્યા! મૂર્તિકારો તેમજ શ્રમજીવી પરિવારો હતાશ | Ganesh mu…

1 year ago
જામનગર નજીક ‘હિટ એન્ડ રન’ના ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તિના મોત | Three people died in three ‘hit and ru…

જામનગર નજીક ‘હિટ એન્ડ રન’ના ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તિના મોત | Three people died in three ‘hit and ru…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News