gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીનાં ૧૦,૦૦૦ વર્ગખંડોમાં એર પ્યુરિફાયર લગાવાશે | air purifier installed in classroom

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in INDIA
0 0
0
દિલ્હીનાં ૧૦,૦૦૦ વર્ગખંડોમાં એર પ્યુરિફાયર લગાવાશે | air purifier installed in classroom
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૯

વિદ્યાર્થીઓને ચોખ્ખી હવા મળી રહે તે માટે પ્રથમ તબક્કામાં
દિલ્હીની શાળાઓનાં ૧૦
,૦૦૦
વર્ગખંડોમાં એર પ્યુરિફાયર લગાવવામાં આવશે તેમ દિલ્હી શિક્ષણ પ્રધાન આશિષ સૂદે એક
નિવેદનમાં જણાવ્યું છે.

સૂદે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે  સરકાર લાંબાગાળાના વહીવટી ઉપાયોના માધ્યમથી પ્રદૂષણની
સમસ્યાનો ઉકેલ મેળવવા કટિબદ્ધ છે. તેમણે અગાઉની આમ આદમી પાર્ટીની સરકાર પર કટાક્ષ કરતા
જણાવ્યું હતું કે અમે એ નથી કે જેઓ આઇઆઇટીની ડિગ્રી બતાવે છે અને એકી-બેકી તથા ગાડી
ઓન અને ગાડી ઓફ જેવા અભિયાન ચલાવે છે.

અમે પ્રદૂષણની સમસ્યાને લાંબા ગાળાના વહીવટી ઉપાયોના
માધ્યમથી દૂર કરી રહ્યાં છીએ. અમે ઇચ્છીએ છીએ કે આપણા બાળકો સ્માર્ટ રીતે ભણે અને
સ્વચ્છ હવામાં શ્વાસ લે. પ્રથમ તબક્કામાં ૧૦
,૦૦૦
વર્ગખંડોમાં એર પ્યુરીફાયર લગાવવામાં આવશે.

સત્તાવાર આંકડાઓ અનુસાર દિલ્હીમાં ૧૦૪૭ સરકારી અને સરકારી ગ્રાન્ટ
મેળવતી શાળાઓ છે.  કુલ ૩૮૦૦૦ વર્ગખંડો છે. આ
તમામ વર્ગોખંડોમાં તબક્કાવાર રીતે એરપ્યુરીફાયર લગાવવામાં આવશે.

બીજી તરફ આજે પીયુસી વગરના વાહનોને ઇંધણ ન આપવાના નિર્ણયનો
અમલ શરૃ કરી દેવામાં આવ્યો હતો. આજે પ્રથમ દિવસે પીયુસી વગરના ૨૮૦૦ વાહનોને ઇંધણ
આપવામાં આવ્યું ન હતું.

પીયુસી વગરના વાહનોને ઇંધણ ન મળે તે માટે ત્રણ
એન્ફોર્સમેન્ટ ટીમો તૈનાત કરવામાં આવી હતી. પ્રથમ દિવસે પીયુસી વગરના વાહનો સામે
૩૭૪૬ ચલણ જારી કરવામાં આવ્યા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો, બિહારના મુઝફ્ફરપુરમાં મુસાફરોમાં ડર પેઠો | Vande B…
INDIA

દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો, બિહારના મુઝફ્ફરપુરમાં મુસાફરોમાં ડર પેઠો | Vande B…

May 18, 2026
AIથી લઈને 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી… PM મોદીના સ્વીડન પ્રવાસમાં 5 મેગા ડીલ | pm modi sweden…
INDIA

AIથી લઈને 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી… PM મોદીના સ્વીડન પ્રવાસમાં 5 મેગા ડીલ | pm modi sweden…

May 18, 2026
પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર…: રસ્તા પર નમાઝ મુદ્દે યુપીના CM યોગીની ચેતવણી | yogi adityanath…
INDIA

પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર…: રસ્તા પર નમાઝ મુદ્દે યુપીના CM યોગીની ચેતવણી | yogi adityanath…

May 18, 2026
Next Post
આડા સંબંધને કારણે મામાને બદલે ભાણેજની હત્યા કરી નાખી : 6 ઝબ્બે | Man kills nephew instead of materna…

આડા સંબંધને કારણે મામાને બદલે ભાણેજની હત્યા કરી નાખી : 6 ઝબ્બે | Man kills nephew instead of materna...

આજે 300 થી વધુ લોકોના સંઘને ગિરનાર પરિક્રમાની મંજૂરીથી આશ્ચર્ય | Today a group of over 300 people wa…

આજે 300 થી વધુ લોકોના સંઘને ગિરનાર પરિક્રમાની મંજૂરીથી આશ્ચર્ય | Today a group of over 300 people wa...

રાજકોટ એઈમ્સને સાંકળતા મહત્વના રોડ-પુલની ફાઈલ સરકારમાં અટવાઈ | The file of an important road bridge …

રાજકોટ એઈમ્સને સાંકળતા મહત્વના રોડ-પુલની ફાઈલ સરકારમાં અટવાઈ | The file of an important road bridge ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોણ છે NDAના ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણન, જે સ્વયં સેવક, સાંસદ અને રાજ્યપાલ પણ રહી…

કોણ છે NDAના ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણન, જે સ્વયં સેવક, સાંસદ અને રાજ્યપાલ પણ રહી…

9 months ago
સમગ્ર દેશની સ્કૂલોમાં ફરજિયાત સુરક્ષા ઓડિટ કરવા રાજ્યોને કેન્દ્રનો નિર્દેશ

સમગ્ર દેશની સ્કૂલોમાં ફરજિયાત સુરક્ષા ઓડિટ કરવા રાજ્યોને કેન્દ્રનો નિર્દેશ

10 months ago
‘ઘૂસણખોરોને બચાવે છે કોંગ્રેસ અને RJDના નેતાઓ’, બિહારમાં PM મોદીએ ઉઠાવ્યો ડેમોગ્રાફીનો મુદ્દો | Cong…

‘ઘૂસણખોરોને બચાવે છે કોંગ્રેસ અને RJDના નેતાઓ’, બિહારમાં PM મોદીએ ઉઠાવ્યો ડેમોગ્રાફીનો મુદ્દો | Cong…

8 months ago
સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 82330 | Sensex falls 200 points to 82330

સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 82330 | Sensex falls 200 points to 82330

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News