gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીના ગુરૂદ્વારાની જમીન પર વક્ફ બોર્ડનો દાવો સુપ્રીમે ફગાવ્યો | Supreme Court dismisses Waqf Boar…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2025
in INDIA
0 0
0
દિલ્હીના ગુરૂદ્વારાની જમીન પર વક્ફ બોર્ડનો દાવો સુપ્રીમે ફગાવ્યો | Supreme Court dismisses Waqf Boar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જમીન પર દસકાઓથી ગુરૂદ્વારા છે : સુપ્રીમ

– 1953માં મોહમ્મદ અહસાને આ જમીન હીરાસિંહને વેચી દીધી હતી છતા વક્ફે દાવો કર્યો

નવી દિલ્હી : દિલ્હીના શાહદરા સ્થિત ગુરૂદ્વારાની જમીન પર પોતાનો દાવો કરીને વક્ફ બોર્ડ દ્વારા હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે સુપ્રીમે આ અરજીને ફગાવી હતી અને કહ્યું હતું કે જે જમીન પર વક્ફ દાવો કરી રહ્યું છે ત્યાં દસકાઓથી ગુરૂદ્વારા છે તેથી વક્ફે પાછળ હટી જવું જોઇએ.

આ સમગ્ર મામલો દિલ્હીના શાહદરા સ્થિત ગુરૂદ્વારાની જમીન સાથે સંકળાયેલો છે. આ જમીનને વક્ફની સંપત્તિ બતાવીને દિલ્હી વક્ફ બોર્ડ દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં ૨૦૧૦માં અરજી કરાઇ હતી, જેમાં બોર્ડે દાવો કર્યો હતો કે આઝાદી પહેલા આ જમીન પર મસ્જિદ હતી, જેના પર બાદમાં ગુરુદ્વારા બનાવવામાં આવ્યું છે. હાઇકોર્ટે આ દલીલોને ફગાવી હતી જે બાદ બોર્ડ દ્વારા હાઇકોર્ટના ચુકાદાને ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 

સુપ્રીમ કોર્ટે અરજદાર બોર્ડને કહ્યું હતું કે આ જમીન પર ગુરૂદ્વારા વર્ષોથી છે, જેથી આ ગુરૂદ્વારાને ત્યાં જ રહેવા દો. પ્રતિવાદી પક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે આ સંપત્તિ વક્ફની નથી રહી કેમ કે તેના તત્કાલીન માલિક મોહમ્મદ અહસાને જમીનને વર્ષ ૧૯૫૩માં જ વેચી દીધી હતી. અગાઉ દિલ્હી હાઇકોર્ટમાં સાબિત થયું હતું કે આ જમીન હીરાસિંહની છે, તેમણે આ જમીન મોહમ્મદ અહસાન પાસેથી વર્ષ ૧૯૫૩માં ખરીદી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…
INDIA

March 26, 2026
હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

Next Post
‘મહાકુંભમાં પણ નાસભાગ મચી હતી…’ બેંગ્લુરુની ઘટના પર સવાલ ઊઠતા કર્ણાટકના CMનો જવાબ | Karnataka CM H…

'મહાકુંભમાં પણ નાસભાગ મચી હતી...' બેંગ્લુરુની ઘટના પર સવાલ ઊઠતા કર્ણાટકના CMનો જવાબ | Karnataka CM H...

RBIના દર ઘટાડાથી રૂપિયો દબાણ હેઠળ રહેશે | Rupee will remain under pressure due to RBI rate cut

સેવા ક્ષેત્રે ઝડપી વિકાસ : રેકોર્ડ ભરતી તેમજ નિકાસ માંગને પણ સતત ટેકો | Rapid growth in the services…

સેવા ક્ષેત્રે ઝડપી વિકાસ : રેકોર્ડ ભરતી તેમજ નિકાસ માંગને પણ સતત ટેકો | Rapid growth in the services...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં ભાંગ પીધા બાદ પાંચ લોકોની તબિયત લથડી | Five people health deteriorated after consumi…

1 month ago
વડોદરાની દુકાનોમાંથી રોકડ-મોબાઇલ ચોરતો ગુનેગાર અને સગીર સાગરીત પકડાયા

જૂનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ કર્યો આપઘાત, પતિના અન્ય મહિલાઓ સાથે આડાસંબંધો હોવાનો આરોપ | poli…

4 months ago
ટ્રમ્પના ટેરિફના કારણે એક જ રાજ્યમાં 30 લાખ લોકોની નોકરી જશે…ખુદ CMએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર |…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News