gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં એઆઈ એજન્ટ ‘એઈલા’ વૈજ્ઞાનિકોની જેમ લેબમાં પ્રયોગ કરશે | AI agent ‘Aila’ in Delhi will condu…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં એઆઈ એજન્ટ ‘એઈલા’ વૈજ્ઞાનિકોની જેમ લેબમાં પ્રયોગ કરશે | AI agent ‘Aila’ in Delhi will condu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IIT દિલ્હીએ ડેન્માર્ક-જર્મનીની મદદથી એઆઈ એજન્ટ વિકસાવ્યું

નવી એઆઈ ટેક્નોલોજીથી સંશોધનોમાં ગતિ લાવીને દેશની વૈજ્ઞાનિક ઈકોસીસ્ટમમાં ધરખમ ફેરફાર આવવાની શક્યતા

નવી દિલ્હી: આઈઆઈટી દિલ્હીના સંશોધકોએ એક એઆઈ એજન્ટ બનાવ્યું છે, જે જાતે લેબમાં પ્રયોગ કરી શકે છે અને પરિણામ પણ જોઈ શકે છે. આ એઆઈ એજન્ટનું નામ એઈલા રખાયું છે. એઈલાએ એટોમિક માઈક્રોસ્કોપ ચલાવવાનું શીખી લીધું છે. આ એક એવું જટીલ અને સંવેદનશીલ ઉપકરણ છે, જે ખૂબ જ નાના સ્તર પર પદાર્થોનો અભ્યાસ કરે છે. પહેલા માઈક્રોસ્કોપના સેટિંગમાં ફેરફાર કરવામાં આખો દિવસ નીકળી જતો હતો, પરંતુ આ કામ હવે ૭થી ૧૦ મિનિટમાં થઈ જાય છે, જેનાથી સંશોધનનું કામ ઝડપી થઈ ગયું છે.

ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) દિલ્હીના સંશોધકોએ ડેનમાર્ક અને જર્મની સાથેના સહયોગમાં માનવીય દખલગીરી વિના ખરા વૈજ્ઞાનિક પ્રયોગો યોજવા સક્ષમ ઓટોનોમસ એઆઈ સીસ્ટમ વિકસાવીને મહત્વનું બ્રેકથુ્ર હાંસલ કર્યું છે.  નેચર કોમ્યુનિકેશન્સ પેપરમાં એક અભ્યાસમાં  રજૂ કરાયો છે. મુખ્યત્વે લેખન, ડાટા વિશ્લેષણ અથવા સવાલોના જવાબમાં સહાય કરતા ચેટજીપીટી જેવા પરંપરાગત એઆઈ સાધનોથી વિપરીત એઈલાએ એક કદમ આગળ વધીને પ્રયોગશાળામાં કામ કરશે. 

પ્રોજેક્ટમાં સામેલ પીએચડી સ્કોલર ઈન્દ્રજીત મંડલના જણાવ્યા અનુસાર હાઈ રેઝોલ્યુશન તસવીરો માટે માઈક્રોસ્કોપ સેટિંગમાં ફેરફાર જેવા કામમાં આખો દિવસ લાગતો હતો તે કામ હવે માત્ર સાતથી દસ મિનિટમાં થઈ જાય છે. આ નાટયાત્મક સુધારાથી સંશોધનની ઉત્પાદકતા ઝડપી કરવા એઈલાની ક્ષમતા પર પ્રકાશ પડે છે. એઈલા હવે મારા દૈનિક પ્રયોગોમાં મદદ કરે છે, જેથી મારું કામ ઘણું ઝડપી થઈ ગયું છે.

આઈઆઈટીના પ્રોફેસર અનૂપ ક્રિષ્નને જણાવ્યું કે એઆઈ હવે વિજ્ઞાન માટે માત્ર લખવાથી આગળ વધીને વિજ્ઞાનનું આચરણ કરી રહ્યું છે. 

 સૈદ્ધાંતિક વિજ્ઞાનના પ્રશ્નો પર સારું કામ કરતા એઆઈ મોડલો ઘણીવાર અનુકૂલનતા અને સ્થિતિજન્ય નિર્ણય માગી લેતા પ્રયોગશાળાના ખરા વાતાવરણમાં સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા, બિલકુલ એવી જ રીતે જેમ ટ્રાફિકના નિયમોની જાણકારી હોવી એક વાત છે અને ખરા ટ્રાફિકમાં વાહન હંકારવું બીજી વાત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…
INDIA

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

June 23, 2026
અલ-નીનો અને ઇથેનોલના કારણે ભારતમાં ખાંડનું સંકટ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર | India Sugar Pr…
INDIA

અલ-નીનો અને ઇથેનોલના કારણે ભારતમાં ખાંડનું સંકટ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર | India Sugar Pr…

June 23, 2026
મોદી કેબિનેટમાંથી આ દિગ્ગજ નેતાની વિદાય, રાજ્યસભાની ટર્મ પૂર્ણ થતાં મંત્રી પદથી રાજીનામું | george k…
INDIA

મોદી કેબિનેટમાંથી આ દિગ્ગજ નેતાની વિદાય, રાજ્યસભાની ટર્મ પૂર્ણ થતાં મંત્રી પદથી રાજીનામું | george k…

June 23, 2026
Next Post
ભાવનગર એસ.ટી.ને નવેમ્બરમાં રૂા. 9.27 કરોડથી વધુની આવક | Bhavnagar ST earns over Rs 9 27 crore in Nov…

ભાવનગર એસ.ટી.ને નવેમ્બરમાં રૂા. 9.27 કરોડથી વધુની આવક | Bhavnagar ST earns over Rs 9 27 crore in Nov...

2025માં IPO દ્વારા વિક્રમી એવા રૂ. 1.76 લાખ કરોડ એકત્ર કરાયા | Record Rs 1 76 lakh crore raised thro…

2025માં IPO દ્વારા વિક્રમી એવા રૂ. 1.76 લાખ કરોડ એકત્ર કરાયા | Record Rs 1 76 lakh crore raised thro...

તારાપુર પાલિકામાં 6 વોર્ડની રચના સાથે 24 બેઠકોની ફાળવણી જાહેર | Allocation of 24 seats announced wit…

તારાપુર પાલિકામાં 6 વોર્ડની રચના સાથે 24 બેઠકોની ફાળવણી જાહેર | Allocation of 24 seats announced wit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં લીમડા લેન વિસ્તારમાં મકાનમાં સોર્ટસર્કિટના કારણે આગ લાગતાં ભારે દોડધામ | fire breaks out i…

જામનગરમાં લીમડા લેન વિસ્તારમાં મકાનમાં સોર્ટસર્કિટના કારણે આગ લાગતાં ભારે દોડધામ | fire breaks out i…

10 months ago
ટ્રેનમાં આ સમસ્યાથી પરેશાન મુસાફરોની ચિંતા દૂર : રેલવેએ શરૂ કરી જોરદાર સુવિધા | Railway Destination …

ટ્રેનમાં આ સમસ્યાથી પરેશાન મુસાફરોની ચિંતા દૂર : રેલવેએ શરૂ કરી જોરદાર સુવિધા | Railway Destination …

4 months ago
સુરેન્દ્રનગર ઉદ્યોગનગરમાં યુવક પર લોખંડની ટામી વડે હુમલો | Youth attacked with iron rod in Surendran…

સુરેન્દ્રનગર ઉદ્યોગનગરમાં યુવક પર લોખંડની ટામી વડે હુમલો | Youth attacked with iron rod in Surendran…

1 year ago
– સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી : નવા ઓર્ડર તથા રોજગારમાં મંદ વૃદ્ધિ | Service sector a…

– સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી : નવા ઓર્ડર તથા રોજગારમાં મંદ વૃદ્ધિ | Service sector a…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News