gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં પણ અમદાવાદ જેવી ઘટના, સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થીને છાતીમાં છરી મારી | 15 Year Old Boy…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં પણ અમદાવાદ જેવી ઘટના, સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થીને છાતીમાં છરી મારી | 15 Year Old Boy…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Crime: દિલ્હીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મધ્ય દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં ત્રણ સગીરોએ શાળાની બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર હુમલો કર્યો. આ ઘટના ચોથી સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી છાતીમાં છરી લઈને પહાડગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. વિદ્યાર્થીને જોઈને પોલીસકર્મીઓ ચોંકી ગઈ હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આવી જ ઘટના અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં પણ બની હતી. 

જાણો શું છે મામલો

અહેવોલો અનુસાર, પોલીસને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે લગભગ 10-15 દિવસ પહેલા, એક આરોપી વિદ્યાર્થીને કેટલાક અન્ય વિદ્યાર્થીએ માર માર્યો હતો. તેને શંકા હતી કે પીડિત વિદ્યાર્થીએ આ ઝઘડો ઉશ્કેર્યો હતો. આ દુશ્મનાવટને કારણે, તેણે બે મિત્રો સાથે મળીને વિદ્યાર્થી પર હુમલો કરવાનો પ્લાન ઘડ્યો હતો. ચોથી સપ્ટેમ્બરના રોજ પીડિતા વિદ્યાર્થી શાળાના ગેટ પર પહોંત્યો ત્યારે, ત્રણ સગીર આરોપીઓએ તેને ઘેરી લીધો. પોલીસનું કહેવું છે કે એક સગીરે પીડિતા પર છરીથી હુમલો કર્યો હતો જ્યારે અન્ય બેએ તેને પકડી રાખ્યો હતો. આરોપીઓમાંથી એકે પીડિતાને ધમકાવવા માટે તૂટેલી બીયરની બોટલ પણ બતાવી હતી.

આ પણ વાંચો: ઐતિહાસિક લાલ કિલ્લામાંથી સોના-હીરા જડિત કળશ ચોરાયું , દિલ્હી પોલીસ દોડતી થઈ

હુમલા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી કોઈક રીતે પોલીસ સ્ટેશન પહોંચ્યો. છરી તેની છાતીમાં હતી. જ્યારે પોલીસકર્મીઓએ આ જોયું ત્યારે તે પણ સ્તબ્ધ થઈ ગયા. પોલીસે વિદ્યાર્થીને કલાવતી સરન હોસ્પિટલમાં લઈ ગયા. બાદમાં તેને આરએમએલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. ડોક્ટરોએ વિદ્યાર્થીની છાતીમાંથી છરી કાઢી. હાલમાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

પોલીસે ત્રણ સગીરોની ધરપકડ કરી

પોલીસે તાત્કાલિક આ મામલે કેસ નોંધ્યો હતો.  હાલ ત્રણેય સગીરોને આરામ બાગ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા. તેમની ઉંમર 15 અને 16 વર્ષની હોવાનું કહેવાય છે. પોલીસે ગુનામાં વપરાયેલી છરી અને તૂટેલી બીયરની બોટલ પણ જપ્ત કરી છે. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નિધિન વાલસને જણાવ્યું હતું કે. ‘આ હુમલો સંપૂર્ણપણે દુશ્મનાવટને કારણે કરવામાં આવ્યો હતો. ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Next Post
વડોદરાના હાઇવે પર બ્રિજો પાસે ખાડાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા, વાઘોડિયા ચોકડી પર 10 કિલોમીટરનો જા…

વડોદરાના હાઇવે પર બ્રિજો પાસે ખાડાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા, વાઘોડિયા ચોકડી પર 10 કિલોમીટરનો જા...

જયપુરમાં અચાનક 4 માળનું મકાન ધરાશાયી, પિતા-દીકરીના કરુણ મોત, 7 લોકો દટાયા | 4 storey house collapses…

જયપુરમાં અચાનક 4 માળનું મકાન ધરાશાયી, પિતા-દીકરીના કરુણ મોત, 7 લોકો દટાયા | 4 storey house collapses...

40 કલાકે 4 મૃતદેહ મળ્યાં, હજુ એક ગુમ, મહીસાગર અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટનામાં લેટેસ્ટ અપડેટ…

40 કલાકે 4 મૃતદેહ મળ્યાં, હજુ એક ગુમ, મહીસાગર અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટનામાં લેટેસ્ટ અપડેટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૩૪૬ બેઠકો પર ૯૪૦ ઉમેદવારો | 940 candidates for 346 seats in local body el…

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૩૪૬ બેઠકો પર ૯૪૦ ઉમેદવારો | 940 candidates for 346 seats in local body el…

2 weeks ago
અચાનક રેલવે દ્વારા પ્લેટફોર્મ બદલાવાથી ટ્રેન ચૂકી જવાય, તો શું રિફંડ મળી શકે? જાણો નિયમો | refund fo…

અચાનક રેલવે દ્વારા પ્લેટફોર્મ બદલાવાથી ટ્રેન ચૂકી જવાય, તો શું રિફંડ મળી શકે? જાણો નિયમો | refund fo…

6 months ago
નડિયાદ રેલવે સ્ટેશન બહાર સિટી બસોના આડેધડ પાર્કિંગ ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam problem due to …

નડિયાદ રેલવે સ્ટેશન બહાર સિટી બસોના આડેધડ પાર્કિંગ ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam problem due to …

2 months ago
ખેડા જિલ્લામાં મનરેગા હેઠળના રાજીવ ગાંધી સેવા કેન્દ્રોના નિર્માણમાં ગેરરીતિના આક્ષેપ | Allegations o…

ખેડા જિલ્લામાં મનરેગા હેઠળના રાજીવ ગાંધી સેવા કેન્દ્રોના નિર્માણમાં ગેરરીતિના આક્ષેપ | Allegations o…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News