gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં પ્રદૂષણને ડામવા કૃત્રિમ વરસાદ વરસાવવાની તૈયારી, મેરઠ પહોંચ્યું વિશેષ એરક્રાફ્ટ | Delhi Pol…

G METRO NEWS by G METRO NEWS
October 23, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં પ્રદૂષણને ડામવા કૃત્રિમ વરસાદ વરસાવવાની તૈયારી, મેરઠ પહોંચ્યું વિશેષ એરક્રાફ્ટ | Delhi Pol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Artificial Rain : રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો (NCR)માં પ્રદૂષણની ગંભીર સમસ્યાનો સામનો કરવા માટે હવે ‘કૃત્રિમ વરસાદ’ (ક્લાઉડ સીડિંગ)નો સહારો લેવામાં આવશે. આ બહુપ્રતિક્ષિત પહેલને લઈને એક મોટી અપડેટ સામે આવીછે. ક્લાઉડ સીડિંગને અંજામ આપવા માટેનું એક વિશેષ વિમાન કાનપુરથી મેરઠ જવા માટે રવાના થઈ ચૂક્યું છે.

આગામી 72 કલાકમાં થઈ શકે છે કૃત્રિમ વરસાદ 

સૂત્રોના જણાવ્યા અનુસાર, વાદળોની અનુકૂળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આવતીકાલથી લઈને આગામી ત્રણ દિવસ (72 કલાક)માં ગમે ત્યારે ક્લાઉડ સીડિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. આ સમગ્ર ઓપરેશનને ગુપ્ત રાખવામાં આવશે અને સફળતા મળ્યા બાદ જ તેની સત્તાવાર જાણકારી જાહેર કરવામાં આવશે.

કેવી રીતે કરવામાં આવશે આ ‘કૃત્રિમ વરસાદ’? 

કૃત્રિમ વરસાદ કરાવવા માટે ‘પાઇરોટેકનિક’ નામની એક વિશેષ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે ખાસ તૈયાર કરાયેલા વિમાનના બંને પાંખોની નીચે 8થી 10 ‘પાઇરોટેકનિક ફ્લેયર્સ’ (કેમિકલ ભરેલા પોકેટ) લગાવવામાં આવ્યા છે. જ્યારે વિમાન વાદળોની નીચે પહોંચશે, ત્યારે તેમાં રહેલા બટનને દબાવીને આ પોકેટમાં રાખેલા કેમિકલ્સને બ્લાસ્ટ કરવામાં આવશે. આ ફ્લેયર્સ નીચેથી ઉપરની તરફ જઈને વાદળો સાથે પ્રતિક્રિયા કરશે, જેનાથી ઘનીકરણ (Condensation)ની પ્રક્રિયા ઝડપી બનશે અને વરસાદ પડશે. આ ક્લાઉડ સીડિંગની અસર લગભગ 100 કિલોમીટરની રેન્જમાં અનુભવાવાની સંભાવના છે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો દિલ્હી-NCRના લાખો લોકોને પ્રદૂષણમાંથી મોટી રાહત મળી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું સાચું કારણ આવ્યું સામે, પોલીસ કમિશનરે આપી સંપૂર્ણ માહિતી | jodhpur sadhv…
INDIA

February 14, 2026
Explainer: 48 વર્ષમાં 66 અબજ વૃક્ષો વાવીને ચીને રણને કરી દીધું લીલુંછમ, ભારત માટે બોધપાઠ સમાન ઉદાહરણ…

જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો …

Next Post
SOU નજીક સિવિલ હોસ્પિટલમાં શબવાહિની સુદ્ધાં નહી, મૃતદેહોને ખાનગી વાહનમાં લઈ જવા પડ્યા | statue of un…

SOU નજીક સિવિલ હોસ્પિટલમાં શબવાહિની સુદ્ધાં નહી, મૃતદેહોને ખાનગી વાહનમાં લઈ જવા પડ્યા | statue of un...

‘હું જ્યાં જઉં છું ગુપ્તચર અધિકારી મારો પીછો કરે છે..’ સોનમ વાંગચૂકની પત્ની પહોંચી સુપ્રીમ કોર્ટ | ‘…

'હું જ્યાં જઉં છું ગુપ્તચર અધિકારી મારો પીછો કરે છે..' સોનમ વાંગચૂકની પત્ની પહોંચી સુપ્રીમ કોર્ટ | '...

સુરતમાં ભાઈ બીજના દિવસે જ બનેવીએ કરી સાળાની હત્યા, નજીવી બાબતમાં ગુસ્સે થવું ભારે પડ્યું | surat bha…

સુરતમાં ભાઈ બીજના દિવસે જ બનેવીએ કરી સાળાની હત્યા, નજીવી બાબતમાં ગુસ્સે થવું ભારે પડ્યું | surat bha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકાર આતંકીઓ વિરુદ્ધ સ્પાયવેરનો ઉપયોગ કરે તેમાં કશું ખોટું નથી : સુપ્રીમ | There is nothing wrong in…

10 months ago
કોમનવેલ્થ-૨૦૩૦ની યજમાની મળશે તો અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આતશબાજી કરવાની તૈયારી | If we get to host…

3 months ago
‘મારો કેસ દબાવતા નહીં…’, અમદાવાદમાં જીવન ટૂંકાવનારા યુવકની સુસાઈડ નોટમાં ભાજપના મોટા નેતાનું નામ |…

2 months ago
વડોદરામાં હરણી-વારસીયા રીંગ રોડ પર કરંટ લાગતા વીજ નિગમના કોન્ટ્રાક્ટ કર્મીનું મોત | Vadodara: youth …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News