gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હું જ્યાં જઉં છું ગુપ્તચર અધિકારી મારો પીછો કરે છે..’ સોનમ વાંગચૂકની પત્ની પહોંચી સુપ્રીમ કોર્ટ | ‘…

G METRO NEWS by G METRO NEWS
October 23, 2025
in INDIA
0 0
0
‘હું જ્યાં જઉં છું ગુપ્તચર અધિકારી મારો પીછો કરે છે..’ સોનમ વાંગચૂકની પત્ની પહોંચી સુપ્રીમ કોર્ટ | ‘…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Sonam Wangchuk News: લદાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચૂકની પત્ની ગીતાંજલિ આંગમોએ સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કરીને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે ‘ગુપ્તચર એજન્સી (IB) અને પોલીસ દ્વારા તેમની સતત જાસૂસી કરવામાં આવી રહી છે, જેના કારણે તેમની વ્યક્તિગત સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.’

‘પતિ-પત્નીની વાતચીતના પણ નોટ્સ બનાવ્યા’ 

ગીતાંજલિએ પોતાના સોગંદનામામાં દાવો કર્યો છે કે જ્યારે તેઓ જોધપુરની કેન્દ્રીય જેલમાં બંધ તેમના પતિ સોનમ વાંગચૂકને મળવા ગયા હતા, ત્યારે પણ રાજસ્થાન પોલીસ અને IBની ટીમે તેમનો પીછો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે સાતમી અને 11મી ઓક્ટોબરે જ્યારે તેઓ જોધપુર એરપોર્ટ પર ઉતર્યા, ત્યારે તેમને સીધા જ પોલીસના વાહનમાં બેસાડી દેવાયા હતા.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની ટ્રમ્પ સાથે મુલાકાત નહીં થાય, મલેશિયા જવાનો પ્લાન કેન્સલ થયાનું કન્ફર્મ

કઈ રીતે કરે છે દખલ? 

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘જેલની અંદર વાંગચૂક સાથેની મુલાકાત દરમિયાન, ડીસીપી મંગલેશ નામના એક અધિકારી અને એક મહિલા કોન્સ્ટેબલ નજીકમાં જ હાજર રહ્યા હતા. તેમણે અમારી અંગત વાતચીતના નોટ્સ પણ બનાવ્યા હતા. મને જોધપુરમાં બીજે ક્યાંય જવાની કે અન્ય કોઈને મળવાની પણ છૂટ આપવામાં આવી ન હતી.’

‘મૂળભૂત અધિકારોનું હનન’ 

ગીતાંજલિ આંગમોએ દાવો કર્યો છે કે તે સપ્ટેમ્બર મહિનાથી દિલ્હીમાં પણ સતત સર્વેલન્સ હેઠળ છે અને તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ તેમનો પીછો કરે છે. તેમણે કહ્યું કે, ‘પોલીસની આ જાસૂસી તેમના મૂળભૂત અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. બંધારણના અનુચ્છેદ 19 અને 21 હેઠળ તેમને દેશમાં મુક્તપણે હરવા-ફરવાનો અને ગોપનીયતાનો અધિકાર છે. પતિ-પત્ની વચ્ચેની અંગત વાતચીતને પોલીસ દ્વારા સાંભળવી કે નોટ કરવી એ ગેરકાયદે અને તેમના મૌલિક અધિકારોનું હનન છે. આ સોગંદનામાથી સોનમ વાંગચૂક કેસમાં નવો વળાંક આવ્યો છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શુભેન્દુ અધિકારીના PAની હત્યા મામલે યુપી-બિહારથી 3 શંકાસ્પદની ધરપકડ, STF એક્શનમાં | Suvendu Adhikari…
INDIA

શુભેન્દુ અધિકારીના PAની હત્યા મામલે યુપી-બિહારથી 3 શંકાસ્પદની ધરપકડ, STF એક્શનમાં | Suvendu Adhikari…

May 11, 2026
કંઇક મોટું થવાનું છે? PM મોદીની અપીલ બાદ હરદીપ પુરીએ કહ્યું – કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન | PM Mod…
INDIA

કંઇક મોટું થવાનું છે? PM મોદીની અપીલ બાદ હરદીપ પુરીએ કહ્યું – કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન | PM Mod…

May 11, 2026
વડાપ્રધાન મોદીની આ એક સલાહ ભારતીયો માની લે તો દુનિયાને પડશે 2.7 લાખ કરોડનો ફટકો | PM Modi’s Appeal: …
INDIA

વડાપ્રધાન મોદીની આ એક સલાહ ભારતીયો માની લે તો દુનિયાને પડશે 2.7 લાખ કરોડનો ફટકો | PM Modi’s Appeal: …

May 11, 2026
Next Post
સુરતમાં ભાઈ બીજના દિવસે જ બનેવીએ કરી સાળાની હત્યા, નજીવી બાબતમાં ગુસ્સે થવું ભારે પડ્યું | surat bha…

સુરતમાં ભાઈ બીજના દિવસે જ બનેવીએ કરી સાળાની હત્યા, નજીવી બાબતમાં ગુસ્સે થવું ભારે પડ્યું | surat bha...

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, મધ્ય પ્રદેશમાં કાર્બાઈડ ગનને કારણે 14 બાળકોએ આંખો ગુમાવી | 14 Kids …

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, મધ્ય પ્રદેશમાં કાર્બાઈડ ગનને કારણે 14 બાળકોએ આંખો ગુમાવી | 14 Kids ...

પટણા માટે ઉડાન ભરતાની સાથે વિમાનમાં ગરબડ, દિલ્હીમાં ફરી ઈમરજન્સી લેન્ડિંગ કરાવાઇ | Patna Bound Fligh…

પટણા માટે ઉડાન ભરતાની સાથે વિમાનમાં ગરબડ, દિલ્હીમાં ફરી ઈમરજન્સી લેન્ડિંગ કરાવાઇ | Patna Bound Fligh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના 5 હાટડીના કસાઈવાડામાંથી 360 કિલો ગૌમાંસ સાથે 5 શખ્સ ઝડપાયા | 5 people arrested with 360 kg …

નડિયાદના 5 હાટડીના કસાઈવાડામાંથી 360 કિલો ગૌમાંસ સાથે 5 શખ્સ ઝડપાયા | 5 people arrested with 360 kg …

3 months ago
ભરૂચમાં એબીસી ચોકડી પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો, અન્ય એક ફરાર | Driver caught wit…

ભરૂચમાં એબીસી ચોકડી પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો, અન્ય એક ફરાર | Driver caught wit…

9 months ago
પૂણે જમીન કૌભાંડની FIRમાં અજિત પવારના દીકરાનું નામ જ નહીં? જુઓ કોને આરોપી બનાવ્યો | Pune Land Case A…

પૂણે જમીન કૌભાંડની FIRમાં અજિત પવારના દીકરાનું નામ જ નહીં? જુઓ કોને આરોપી બનાવ્યો | Pune Land Case A…

6 months ago
અખાત્રીજે સોનામાં રૂ.16,000 કરોડ, ચાંદીમાં રૂ.4,000 કરોડના વેચાણનો અંદાજ | Akshaytritya: Gold sales …

અખાત્રીજે સોનામાં રૂ.16,000 કરોડ, ચાંદીમાં રૂ.4,000 કરોડના વેચાણનો અંદાજ | Akshaytritya: Gold sales …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News