gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં બ્રિક્સની બેઠકમાં ઇરાને અમેરિકા માટે કહ્યું : ‘એક સામ્રાજ્ય પતનના આરે’ | At the BRICS meet…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in INDIA
0 0
0
દિલ્હીમાં બ્રિક્સની બેઠકમાં ઇરાને અમેરિકા માટે કહ્યું : ‘એક સામ્રાજ્ય પતનના આરે’ | At the BRICS meet…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ બેઠકમાં ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું ‘પ્રાદેશિક અસ્થિરતા તે દરેક પક્ષ આક્રમણકાર માટે પણ લૂઝ-લૂઝ પરિસ્થિતિ કરે છે’

નવી દિલ્હી: દિલ્હીમાં મળી રહેલી બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની પરિષદમાં ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકા ઉપર સખત પ્રહારો કર્યા હતા, અને દુનિયાને ઢીંકે ચઢાવવાનો અમેરિકા ઉપર આક્ષેપ કર્યો હતો. સાથે કહ્યું કે, અમેરિકાની વર્તણુંક ‘પતનનાં આરે રહેલાં એક સામ્રાજ્ય જેવી છે.’

બ્રિક્સ દેશોના પ્રતિનિધિઓએ કરેલાં સંબોધનમાં અરાઘચીએ કહ્યું હતું કે હવે દુનિયાભરના દેશોને તે સમજાઈ ગયું છે કે પ્રાદેશિક અસ્થિરતા, આક્રમણકાર સહિત દરેક માટે લૂઝ લૂઝ પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે. જેઓ વગર વિચાર્યું સાહસ કરે છે અને પોતાનાં ભૂ રાજકીય હીતો સિધ્ધ કરી શકશે તેમ ભલે માનતા રહે પરંતુ આ ખંડમાં રહેલા દરેક અમેરિકાની દાદાગીરી સામે અમારા સંઘર્ષને સમજી શકે છે. હું તો ત્યાં સુધી કહેવા તૈયાર છું કે આપણામાંથી ઘણાએ ઓછા વત્તા પ્રમાણમાં આ ભીંસ ભોગવી જ હશે.

આ સાથે તેઓએ બ્રિક્સના સભ્ય દેશોને કહ્યું હતું કે હવે સાથે મળી કામ કરવાનો વખત આવી ગયો છે અને આવી કાર્યવાહીઓ તો ઇતિહાસની કચરા પેટીમાં ફેંકી દેવાની જરૂર છે.

આ વક્તવ્યમાં એક સામ્રાજ્ય પતનના આરે કહી અરાઘચીએ અમેરિકા ઉપર તીવ્ર પ્રહાર કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ | Ban on sugar exports with immediate effect

ઉ.પ્રદેશમાં આંધી વ્યાધિ ઉપાધી : 120નાં મોત | Thunderstorm outbreak in Uttar Pradesh: 120 deaths

ડોલર સામે રૂપિયો વધુ તૂટી 96ની નજીક 95.97 સુધી પટકાયો | Rupee falls further against dollar near 96 h…

ડોલર સામે રૂપિયો વધુ તૂટી 96ની નજીક 95.97 સુધી પટકાયો | Rupee falls further against dollar near 96 h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘડિયાળી બાવાની દરગાહ સાથે ટેમ્પો ભટકાયો, જાનહાનિ ટળી | Tempo strayed near the Dargah of ghadiyali Ba…

9 months ago
ઉત્તરાયણની સાંજનો આહલાદક નજારો: અમદાવાદીઓએ ધાબા પર કરી આતશબાજી, દિવાળી જેવો માહોલ સર્જાયો | Makar Sa…

6 months ago
શેરોમાં સાવચેતી : કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો ધોવાણ : સેન્સેક્સ 84560 | Caution in stocks: …

ગાંધીનગર જિલ્લામાં સળંગ ત્રણ દિવસ આંગણવાડીના કર્મચારીઓ રજા રાખશે | Anganwadi workers in Gandhinagar …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News