gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું, ISIS ના બે ફિદાયીનને ઝડપી લેવાયા | /islamic state mod…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું, ISIS ના બે ફિદાયીનને ઝડપી લેવાયા | /islamic state mod…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ISIS Terrorists Arrested In Delhi: દિલ્હી પોલીસે ઇસ્લામિક સ્ટેટ (ISIS) થી પ્રેરિત આતંકી જૂથના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ આતંકવાદીઓ IED બ્લાસ્ટની તૈયારીના અંતિમ તબક્કામાં હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું છે. તેમણે હમણાં જ આત્મઘાતી હુમલાની તાલીમ પૂર્ણ કરી હતી. બંને આતંકવાદી પૈકી એકની દિલ્હી અને બીજાની મધ્યપ્રદેશમાં ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હી અને ભોપાલથી ધરપકડ

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે બંને આતંકવાદીઓની ધરપકડ કરી હતી. બંને આતંકવાદીઓ ભયાનક આતંકવાદી સંગઠન ISIS જૂથ સાથે સંકળાયેલા હતા. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના દરોડા દરમિયાન ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાંથી એકનું નામ અદનાન છે. એક આતંકવાદીની દિલ્હીના સાદિક નગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બીજાની ભોપાલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હીમાં કરવાના હતા બ્લાસ્ટ

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બંને આતંકીઓ દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારમાં આતંકવાદી હુમલાનું ષડયંત્ર બનાવી રહ્યા હતાં. તેમની પાસેથી શસ્ત્રો અને વિસ્ફોટકો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે, આ ISIS પ્રેરિત જૂથ પાકિસ્તાનના ISI દ્વારા સંચાલિત છે. ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ સમગ્ર નેટવર્કને તોડી પાડવા માટે કામ કરી રહી છે. આ જૂથ સાથે તેઓ કેવી રીતે જોડાયા, અને તેમના અન્ય સાથીઓ વિશે પૂછપરછ થઈ રહી છે. તેમજ આતંકી હુમલા માટે ફંડિંગ અને ષડયંત્ર રચનારા વિશએ પણ તપાસ હાથ ધરાઈ છે.

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું, ISIS ના બે ફિદાયીનને ઝડપી લેવાયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…
INDIA

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…

March 27, 2026
નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…
INDIA

નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…

March 27, 2026
ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું  'પાર્ટીફંડ'નું નજરાણું
INDIA

ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું 'પાર્ટીફંડ'નું નજરાણું

March 27, 2026
Next Post
સુરત દારૂ પાર્ટી વઉવાદ: PSI સાથે ઝપાઝપી કરનારા ધન્નાશેઠના પુત્ર જૈનમ શાહની આખરે ધરપકડ | businessman …

સુરત દારૂ પાર્ટી વઉવાદ: PSI સાથે ઝપાઝપી કરનારા ધન્નાશેઠના પુત્ર જૈનમ શાહની આખરે ધરપકડ | businessman ...

ભારતીય નૌસેનામાં અત્યાધુનિક યુદ્ધજહાજ ‘માહે’ સામેલ, દુશ્મનોની સબમરીનને ભારે પડશે | mahe 1st indigeno…

ભારતીય નૌસેનામાં અત્યાધુનિક યુદ્ધજહાજ 'માહે' સામેલ, દુશ્મનોની સબમરીનને ભારે પડશે | mahe 1st indigeno...

રાજસ્થાનમાં હચમચાવી દેનારી ઘટના, માતાએ 3 બાળકને ટાંકીમાં ફેંકી મારી નાખ્યા, પછી પોતે કૂદી ગઇ | Rajas…

રાજસ્થાનમાં હચમચાવી દેનારી ઘટના, માતાએ 3 બાળકને ટાંકીમાં ફેંકી મારી નાખ્યા, પછી પોતે કૂદી ગઇ | Rajas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લો બોલો! નકલી ટોલપ્લાઝા અને કોર્ટ બાદ હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઇ, PCB-SOGની કાર્યવાહીમાં …

લો બોલો! નકલી ટોલપ્લાઝા અને કોર્ટ બાદ હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઇ, PCB-SOGની કાર્યવાહીમાં …

7 months ago
તળાજાના રાજપરા-૨ નજીક અકસ્માતમાં બેના મોત | Two killed in accident near Rajpara 2 of Talaja

તળાજાના રાજપરા-૨ નજીક અકસ્માતમાં બેના મોત | Two killed in accident near Rajpara 2 of Talaja

7 months ago
અંબાપુર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં જશોદાનગરના આધેડનું મોત | Middle aged man from Jashodanagar di…

અંબાપુર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં જશોદાનગરના આધેડનું મોત | Middle aged man from Jashodanagar di…

1 month ago
ધુળેટીના દિવસે સામાન્ય ઝઘડો ભારે પડ્યો : ગોત્રીમાં મારામારીના કેસમાં દંપતી અને પુત્રીને એક વર્ષની કે…

ધુળેટીના દિવસે સામાન્ય ઝઘડો ભારે પડ્યો : ગોત્રીમાં મારામારીના કેસમાં દંપતી અને પુત્રીને એક વર્ષની કે…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News