gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ! 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ, ISI કનેક્શનની તપાસ…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in INDIA
0 0
0
દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ! 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ, ISI કનેક્શનની તપાસ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Terror Conspiracy : ભારતીય સુરક્ષા એજન્સીઓએ દિલ્હીમાં ભયાનક તબાહી મચાવવાના ષડયંત્રને નિષ્ફળ બનાવી વિદેશમાં સંપર્ક ધરાવતા 9 લોકોની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, તેઓ પાસેથી 18 અત્યાધુનિક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ગેંગ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળમાં સંપર્ક ધરાવતી હોવાનો અને ત્યાંથી હથિયારો ભારતમાં ઘૂસાડતા હોવાનો ખુલાસો થયો છે.

અનેક રાજ્યોમાં હથિયારો પહોંચાડવાની ફિરાકમાં

એજન્સીઓએ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળની શંકાસ્પદ સીમા પારના ગેંગની તપાસ કર્યા બાદ 9 લોકોની ધરપકડ કરી છે. તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, ઝડપાયેલા આ લોકો ત્રણેય દેશોની અંદર સંપર્ક ધરાવતા હતા અને તેઓ મુંગેરના રસ્તે અનેક રાજ્યોમાં હથિયારો પહોંચાડવાની ફિરાકમાં હતાં. આ મામલામાં NIAના વોન્ટેડ આરોપી શાહબાજ અંસારીનો હાથ હોવાની પણ એજન્સી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : યુદ્ધ નહીં વાતચીત જ રસ્તો: SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર

ભારતના યુવાઓને આતંકી પ્રવૃત્તિમાં સામેલ કરવાનું ષડયંત્ર

તાજેતરમાં જ ISIના ઈશારે કામ કરનારા બે ગેંગસ્ટરની નોઈડામાંથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને યુવાઓને ભડકાવવાનું, સ્લીપર સેલ બનાવવાનું અને મહત્ત્વના સ્થળોની તપાસ કરવામાં સામેલ હતા. તેઓનો ઉદ્દેશ્ય ભારતને નુકસાન પહોંચાડવાનો અને ટાર્ગેટ કિલિંગને અંજામ આપવાનો હતો.

NIAના વોન્ટેડ આરોપીની પણ તપાસ

હથિયારો ભારતમાં ઘૂસાડવાના મામલામાં ઉત્તર પ્રદેશના રહેવાસી અને NIAના વોન્ટેડ આરોપી શાહબાજ અંસારીનો હાથ હોવાની આશંકા બાદ એજન્સીઓએ તેની તપાસ શરૂ કરી દીધી છે. NIAની તપાસમાં પંજાબના જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યામાં ઉપયોગ થયેલા હથિયારો શાહબાજે જ સપ્લાય કર્યા હોવાનું સામે આવ્યું હતું, ત્યારબાદ શાહબાજ વોન્ટેડ છે.

આ પણ વાંચો : અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે! ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડિજિટલ અરેસ્ટ પર એક્શન: WhatsAppએ ભારતમાં 9,400 એકાઉન્ટ્સ કર્યા બેન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને …
INDIA

ડિજિટલ અરેસ્ટ પર એક્શન: WhatsAppએ ભારતમાં 9,400 એકાઉન્ટ્સ કર્યા બેન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને …

April 28, 2026
શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000ની નીચે સરક્યો | Sensex Falls …
INDIA

શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000ની નીચે સરક્યો | Sensex Falls …

April 28, 2026
‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’, ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ | Ni…
INDIA

‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’, ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ | Ni…

April 28, 2026
Next Post
જામનગર: શબ્દોના બાણ બાદ સ્નેહની સરવાણી! પૂનમ માડમ અને રિવાબા જૂની કડવાશ ભૂલી જીતના જશ્નમાં ભેટી પડ્ય…

જામનગર: શબ્દોના બાણ બાદ સ્નેહની સરવાણી! પૂનમ માડમ અને રિવાબા જૂની કડવાશ ભૂલી જીતના જશ્નમાં ભેટી પડ્ય...

અનોખા ચહેરા: મહેસાણામાં પટ્ટાવાળો બનશે કોર્પોરેટર, બહુચરાજીમાં બંગડી વેચનારી બેનનો વિજય, બે શ્રમિક મ…

અનોખા ચહેરા: મહેસાણામાં પટ્ટાવાળો બનશે કોર્પોરેટર, બહુચરાજીમાં બંગડી વેચનારી બેનનો વિજય, બે શ્રમિક મ...

જામનગર મનપા: જેલમાંથી જીત્યા ગુજસીટોકના 2 આરોપી, ભાજપના દબદબા વચ્ચે કોંગ્રેસનો સફાયો, AAPએ ખાતું ખોલ…

જામનગર મનપા: જેલમાંથી જીત્યા ગુજસીટોકના 2 આરોપી, ભાજપના દબદબા વચ્ચે કોંગ્રેસનો સફાયો, AAPએ ખાતું ખોલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિકલી F&O એક્સપાયરીને બંધ કરવા સેબીની વિચારણા | SEBI considering ending weekly F&O expiry

વિકલી F&O એક્સપાયરીને બંધ કરવા સેબીની વિચારણા | SEBI considering ending weekly F&O expiry

9 months ago
કોરીડોર મામલે તંત્રની બેવડી નિતી, સારંગપુરથી વિકટોરીયા ગાર્ડન સુધી BRTS કોરીડોર દુર નહીં કરાય | The …

કોરીડોર મામલે તંત્રની બેવડી નિતી, સારંગપુરથી વિકટોરીયા ગાર્ડન સુધી BRTS કોરીડોર દુર નહીં કરાય | The …

6 months ago
ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન | J…

ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન | J…

2 months ago
સ્થાનિક ચૂંટણીમાં દાઉદ અને પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપ-કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજીમાં જનતાના મુદ્દા ભૂલા…

સ્થાનિક ચૂંટણીમાં દાઉદ અને પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપ-કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજીમાં જનતાના મુદ્દા ભૂલા…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News