gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં સાંસદો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથે નવા 184 ફ્લેટ તૈયાર, PM મોદી કરશે લોકાર્પણ | PM Modi T…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં સાંસદો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથે નવા 184 ફ્લેટ તૈયાર, PM મોદી કરશે લોકાર્પણ | PM Modi T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Inaugurates Type-7 Building: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીમાં બાબા ખડકસિંહ માર્ગ પર સાંસદો માટે બનાવવામાં આવેલા 184 નવા ટાઇપ-7 બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી મોદી રહેણાંક સંકુલમાં સિંદૂરનો છોડ રોપશે. તેમજ કામદારો સાથે વાતચીત કર્યા બાદ હાજર જનસમૂહને સંબોધિત કરશે.

આ રહેણાંક સંકુલ સ્વ-નિર્ભર રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે સાંસદોની કાર્યાત્મક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ પ્રોજેક્ટમાં ગ્રીન ટેકનોલોજી અપનાવવામાં આવી છે, GRIHAના ૩-સ્ટાર રેટિંગ ધોરણોનું પાલન અને નેશનલ બિલ્ડીંગ કોડ (NBC) 2016નું પાલન કરે છે. આ પર્યાવરણીય રીતે ટકાઉ સુવિધાઓથી સજ્જ ઉર્જા સંરક્ષણ, રિન્યુએબલ એનર્જી ઉત્પાદન અને અસરકારક કચરા વ્યવસ્થાપનમાં ફાળો આપે તેવી અપેક્ષા છે.

અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ

તેના બાંધકામમાં અદ્યતન ટેકનોલોજી, ખાસ કરીને એલ્યુમિનિયમ શટરિંગ સાથે મોનોલિથિક કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવાની તેમજ માળખાકીય મજબૂતાઈ સુનિશ્ચિત કરી છે. આ સંકુલ દિવ્યાંગો માટે અનુકૂળ છે. જે સમાવેશી ડિઝાઈન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સંસદના સભ્યો માટે પર્યાપ્ત આવાસની અછતના કારણે આ પ્રોજેક્ટનો વિકાસ અત્યંત જરૂરી બન્યો હતો. જમીનની મર્યાદિત ઉપલબ્ધતાના કારણે વર્ટિકલ નિર્માણને પ્રાથમિકતા આપવામાં આવી છે.

મજબૂત સુરક્ષા સાથે 5000 ચોફૂટનો કાર્પેટ એરિયા

દરેક ફ્લેટમાં લગભગ 5,000 ચોરસ ફૂટનો કાર્પેટ એરિયા છે, જે રહેણાંક અને સત્તાવાર કાર્યો માટે પૂરતી જગ્યા પૂરી પાડે છે. સંકુલમાં ઓફિસો, સ્ટાફ માટે રહેવાની વ્યવસ્થા અને સમુદાય કેન્દ્ર માટે સમર્પિત વિસ્તારો પણ શામેલ છે, જે સાંસદોને જનપ્રતિનિધિ તરીકે તેમની જવાબદારીઓ નિભાવવામાં મદદ કરશે. સંકુલમાં તમામ ઇમારતો આધુનિક માળખાકીય ડિઝાઇન ધોરણો અનુસાર ભૂકંપ પ્રતિરોધક બનાવવામાં આવી છે. ઉપરાંત, તમામ રહેવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા મૂકવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટાટા સ્ટીલે 19 વર્ષ પહેલાં વધુ કોલસો કાઢ્યો, હવે રૂ. 1755 કરોડની નોટિસ | Tata Steel extracted more c…
INDIA

ટાટા સ્ટીલે 19 વર્ષ પહેલાં વધુ કોલસો કાઢ્યો, હવે રૂ. 1755 કરોડની નોટિસ | Tata Steel extracted more c…

April 5, 2026
ચૂંટણી પંચ જેવી સંસ્થાએ સ્વતંત્ર રહી કામ કરવું જોઇએ : સુપ્રીમના ન્યાયાધીશ | An institution like Elec…
INDIA

ચૂંટણી પંચ જેવી સંસ્થાએ સ્વતંત્ર રહી કામ કરવું જોઇએ : સુપ્રીમના ન્યાયાધીશ | An institution like Elec…

April 5, 2026
મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી આઠ ભારતીય જહાજ નીકળ્યા, 17 લાઈનમાં | Eight Indian ships leave…
INDIA

મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી આઠ ભારતીય જહાજ નીકળ્યા, 17 લાઈનમાં | Eight Indian ships leave…

April 5, 2026
Next Post
‘ખુદને દુનિયાના બોસ સમજનારાને ભારતના વિકાસથી ઈર્ષ્યા’, ટેરિફ વૉર વચ્ચે રાજનાથ સિંહનું મોટું નિવેદન |…

'ખુદને દુનિયાના બોસ સમજનારાને ભારતના વિકાસથી ઈર્ષ્યા', ટેરિફ વૉર વચ્ચે રાજનાથ સિંહનું મોટું નિવેદન |...

તમારી દુકાન નીચે સોનું છે… ગોધરાની મહિલા તાંત્રિકની વિધિના નામે 67 લાખની છેતરપિંડી | Woman trader …

તમારી દુકાન નીચે સોનું છે... ગોધરાની મહિલા તાંત્રિકની વિધિના નામે 67 લાખની છેતરપિંડી | Woman trader ...

ભાવનગર જિલ્લામાં શામપરા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.મોડેલ સ્કૂલ સીદસર અને આજુબાજ…

ભાવનગર જિલ્લામાં શામપરા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.મોડેલ સ્કૂલ સીદસર અને આજુબાજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં, રડતાં-રડતાં કહ્યું કે, ‘મારી પાછળ આખું ટોળું લાકડીઓ લઈ દોડ્યું…’ | i…

નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં, રડતાં-રડતાં કહ્યું કે, ‘મારી પાછળ આખું ટોળું લાકડીઓ લઈ દોડ્યું…’ | i…

7 months ago
વડોદરા: માંજલપુરમાં નવી લાઈન જોડાણની કામગીરીને લીધે પાણીની તંગી સર્જાશે | Vadodara Water shortage wi…

વડોદરા: માંજલપુરમાં નવી લાઈન જોડાણની કામગીરીને લીધે પાણીની તંગી સર્જાશે | Vadodara Water shortage wi…

1 month ago
ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ | gujarat police …

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ | gujarat police …

1 week ago
23 લાખના ઇન્વેસ્ટમેન્ટ સામે 82 લાખ બતાવી ઠગાઈ, ઠગે કહ્યું, વોર ચાલે છે એટલે 50% લોસ થયો છે | youth C…

23 લાખના ઇન્વેસ્ટમેન્ટ સામે 82 લાખ બતાવી ઠગાઈ, ઠગે કહ્યું, વોર ચાલે છે એટલે 50% લોસ થયો છે | youth C…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News