gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ | gujarat police …

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ | gujarat police …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Police PI Transfer List 2026 : ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે પોલીસ બેડામાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વહેલી સવારે 254 PSIની બઢતી સાથે બદલી કર્યા બાદ, બપોરે રાજ્યભરના 518 પોલીસ ઇન્સ્પેક્ટરની (PI) એકસાથે બદલીના આદેશ છૂટતા પોલીસ વિભાગમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે.

કેમ લેવાયો આ મોટો નિર્ણય?

સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે આ મેગા ટ્રાન્સફર કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કથળતી જતી સુરક્ષા વ્યવસ્થાને પાટા પર લાવવા અને લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા અધિકારીઓને બદલીને સરકાર પોલીસ તંત્રમાં ધરમૂળથી પરિવર્તન લાવવાના મૂડમાં દેખાઈ રહી છે.

IPS બાદ હવે PI-PSI પર તવાઈ

અગાઉ આઈપીએસ (IPS) અધિકારીઓની મોટાપાયે બદલી કર્યા બાદ હવે પાયાના સ્તરે કાયદો સંભાળતા PI અને PSI સ્તરે ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોના મહત્વના પોલીસ સ્ટેશનોમાં નવા ચહેરાઓ જોવા મળશે. આ ધરખમ ફેરફારો બાદ હવે આગામી દિવસોમાં પોલીસિંગની પદ્ધતિમાં કેવો સુધારો આવે છે અને ગુનાખોરીના ગ્રાફ પર તેની શું અસર પડે છે, તેના પર સૌની નજર રહેશે.

IBમાંથી એક સાથે 10 અધિકારીઓની  બદલી

આ બદલીના ઓર્ડરમાં ખાસ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે, સરકાર દ્વારા ઇન્ટેલિજન્સ વિભાગ (IB) માંથી 10 જેટલા અધિકારીઓની બદલી કરી દેવાઈ છે. જેણે ભારે ચર્ચા જગાવી છે. તો બીજી તરફ, ટેકનોલોજી અને વધતા સાયબર ક્રાઈમને ધ્યાને રાખીને ‘સાયબર સેન્ટર ફોર એક્સેલન્સ’માં એકસાથે 27 જેટલા નવા પોલીસ ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરીને આ વિભાગને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમના વધતા ગ્રાફને જોતા સરકાર હવે ફિલ્ડમાં વધુ ટેક-સેવી અધિકારીઓને ઉતારી રહી હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 2 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 3 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 4 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 5 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 6 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 7 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 8 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 9 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 10 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 11 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 12 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 13 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 14 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 15 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 16 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 17 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 18 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 19 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
જામનગર: ડિફેન્સ કોલોનીમાં મહિલાની કરપીણ હત્યા, અનૈતિક સંબંધો અને બ્લેકમેલિંગે જીવ લીધો હોવાની આશંકા …

જામનગર: ડિફેન્સ કોલોનીમાં મહિલાની કરપીણ હત્યા, અનૈતિક સંબંધો અને બ્લેકમેલિંગે જીવ લીધો હોવાની આશંકા ...

સુરત શિક્ષણ સમિતિના શિક્ષકોના શિરે વધુ એક રાષ્ટ્રીય કામગીરી : વિદ્યાર્થીઓની પરીક્ષા સાથે વસ્તી ગણતરી…

સુરત શિક્ષણ સમિતિના શિક્ષકોના શિરે વધુ એક રાષ્ટ્રીય કામગીરી : વિદ્યાર્થીઓની પરીક્ષા સાથે વસ્તી ગણતરી...

ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી | Gujarat…

ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી | Gujarat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુકેના વિઝા અપાવવાના બહાને રૂ. 5 લાખની ઠગાઈ : એનઆરઆઈ સહિત બે વિરુદ્ધ ગુનો નોંધાયો | Rs 5 lakh fraud …

યુકેના વિઝા અપાવવાના બહાને રૂ. 5 લાખની ઠગાઈ : એનઆરઆઈ સહિત બે વિરુદ્ધ ગુનો નોંધાયો | Rs 5 lakh fraud …

9 months ago
સનાતન ધર્મનાં પ્રસાર અને વિશ્વશાંતિ અર્થે ધગધગતા અગ્નિ કુંડો વચ્ચે કઠોર જપ-તપ | Harsh chanting and p…

સનાતન ધર્મનાં પ્રસાર અને વિશ્વશાંતિ અર્થે ધગધગતા અગ્નિ કુંડો વચ્ચે કઠોર જપ-તપ | Harsh chanting and p…

3 months ago
ભાવનગર-સોમનાથ હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલ આયસર સાથે એક શખ્સ ઝબ્બે | ice cream truck filled with fore…

ભાવનગર-સોમનાથ હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલ આયસર સાથે એક શખ્સ ઝબ્બે | ice cream truck filled with fore…

10 months ago
વિશ્વામિત્રી પ્રોજેક્ટ : મંગલ પાંડે બ્રિજ નીચે ચાલતી કામગીરીનું નિરીક્ષણ મેયર-કમિશનર સહિત આગેવાનોએ ક…

વિશ્વામિત્રી પ્રોજેક્ટ : મંગલ પાંડે બ્રિજ નીચે ચાલતી કામગીરીનું નિરીક્ષણ મેયર-કમિશનર સહિત આગેવાનોએ ક…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News