gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી | Delhi Airport ATC F…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી | Delhi Airport ATC F…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Airport: શુક્રવારે (7 નવેમ્બર) દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાતાં હજારો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટેક્નિકલ સમસ્યાને કારણે દિલ્હી ઍરપોર્ટ પર લગભગ 300થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી, જેનાથી દેશભરના હવાઈ વ્યવહાર પર મોટી અસર જોવા મળી હતી. મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ મોડી પડતાં ઍરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

ખામીનું કારણ અને ઍરપોર્ટની એડવાઇઝરી

સૂત્રોના જણાવ્યા અનુસાર, ATC સિસ્ટમમાં આવેલી આ સમસ્યાનું કારણ ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ(AMSS)માં ખામી હતી, જે ફ્લાઇટ પ્લાન આપતી ઓટો ટ્રેક સિસ્ટમ (AMS) માટે જરૂરી માહિતી પૂરી પાડે છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ATC સિસ્ટમ બગડી, ફ્લાઈટ્સની અવર-જવરને અસર

દિલ્હી ઍરપોર્ટે (DIAL) એડવાઇઝરી જાહેર કરીને જણાવ્યું કે, ‘ATC સિસ્ટમમાં સમસ્યાના કારણે ફ્લાઇટ સંચાલનમાં વિલંબ થઈ રહ્યો છે. ખામી વહેલી તકે દૂર કરવા DIAL સહિત તમામ હિતધારકો સક્રિય છે.’ મુસાફરોને અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરીને તેમની ફ્લાઇટની સ્થિતિ જાણવા માટે સંબંધિત એરલાઇન્સના સંપર્કમાં રહેવા વિનંતી કરવામાં આવી હતી.

ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા(AAI) એ કહ્યું કે, ટેક્નિકલ ટીમો શક્ય તેટલી ઝડપથી સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ મધ્ય ગુજરાતની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, બેને કારણદર્શક નોટિસ, આરોગ્ય મંત્રીએ કેમ કરી કાર્યવાહી?

અમદાવાદ અને અમૃતસરની ફ્લાઇટ્સ પર ગંભીર અસર:

દિલ્હી આવતી-જતી ફ્લાઇટ્સ પર ગંભીર અસર જોવા મળી હતી, જેમાં અમદાવાદ અને અમૃતસર ઍરપોર્ટની ફ્લાઇટ્સ પણ સામેલ છે:

ઍરપોર્ટ ફ્લાઇટ નંબર એરલાઇન વિલંબ
અમદાવાદ SG 8193 સ્માર્ટવિંગ્સ 3 કલાકથી વધુ
AI 2959 એર ઇન્ડિયા અઢી કલાકથી વધુ
બોઇંગ 2033 ઇન્ડિગો બે કલાકથી વધુ
QP 1334 અકાસા એર દોઢ કલાકથી વધુ
2715 એર ઇન્ડિયા મોડી
અમૃતસર AI1884 એર ઇન્ડિયા 5 કલાક મોડી
6E2506 ઇન્ડિગો 1 કલાક મોડી
AI496 એર ઇન્ડિયા 1.15 કલાક મોડી
6E6848 ઇન્ડિગો 2 કલાક મોડી
AI492 એર ઇન્ડિયા અડધો કલાક મોડી

એરલાઇન્સ દ્વારા ચેતવણી:

ઇન્ડિગો, એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને અકાસા એર સહિતની તમામ એરલાઇન્સે પુષ્ટિ કરી હતી કે, ATC સમસ્યાના કારણે તેમની ફ્લાઇટ્સ મોડી પડી રહી છે. સ્પાઇસજેટે મુસાફરોને વિશેષ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં ATCની ભીડના કારણે તમામ આગમન, પ્રસ્થાન અને તેના પછીની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. એર ઇન્ડિયાએ પણ જણાવ્યું કે, આ ટેક્નિકલ સમસ્યાને કારણે મુસાફરોને ઍરપોર્ટ પર અને વિમાનમાં લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…
GUJARAT

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…

April 1, 2026
માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…
GUJARAT

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

April 1, 2026
ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…
GUJARAT

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

April 1, 2026
Next Post
મહેસાણાના કડીમાંથી હૃદયદ્રાવક ઘટના: કબાટમાં પુરાઈ જતાં 7 વર્ષની બાળકીનું ગૂંગળામણથી કરૂણ મોત | mehsa…

મહેસાણાના કડીમાંથી હૃદયદ્રાવક ઘટના: કબાટમાં પુરાઈ જતાં 7 વર્ષની બાળકીનું ગૂંગળામણથી કરૂણ મોત | mehsa...

વડોદરા કોર્પોરેશને પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના અમલમાં મૂકી | Vadodara Corp…

વડોદરા કોર્પોરેશને પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના અમલમાં મૂકી | Vadodara Corp...

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, ઈડીએ કરી ત્રીજી ધરપકડ | ed made third arrest in mo…

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, ઈડીએ કરી ત્રીજી ધરપકડ | ed made third arrest in mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોલ્ડન ચોકડી પાસે ચેકપોસ્ટ પર ચરસ લાવતી કાર સાથે બે પેડલર પકડાયાઃ19 લાખની મતા કબજે | Two peddlers ca…

ગોલ્ડન ચોકડી પાસે ચેકપોસ્ટ પર ચરસ લાવતી કાર સાથે બે પેડલર પકડાયાઃ19 લાખની મતા કબજે | Two peddlers ca…

3 months ago
બાપુનગરથી ગેરકાયદે હથિયારો સહિત એક શખસની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે રૂ.16,000નો મુદ્દામાલ કર્યો જપ્ત | b…

બાપુનગરથી ગેરકાયદે હથિયારો સહિત એક શખસની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે રૂ.16,000નો મુદ્દામાલ કર્યો જપ્ત | b…

4 months ago
જામનગર શહેર-લાલપુર અને જામજોધપુરમાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : 5 મહિલા સહિત 17 જુગારીઓ પકડાયા | 1…

જામનગર શહેર-લાલપુર અને જામજોધપુરમાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : 5 મહિલા સહિત 17 જુગારીઓ પકડાયા | 1…

3 months ago
લેહમાં બરફનાં તોફાનમાં ચોરવાડનો જવાન શહીદ | Chorwad soldier martyred in snowstorm in Leh

લેહમાં બરફનાં તોફાનમાં ચોરવાડનો જવાન શહીદ | Chorwad soldier martyred in snowstorm in Leh

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News