gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશને પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના અમલમાં મૂકી | Vadodara Corp…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશને પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના અમલમાં મૂકી | Vadodara Corp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત વેરાના પાછલા વર્ષના બાકી રહેલા વેરામાં વ્યાજ માફી યોજનામાં કોર્પોરેશન દ્વારા બાકી વેરાની વસુલાત માટે કડકાઇથી કામગીરી કરવામાં આવતી હોવા છતાં મિલ્કતો બંધ રહેતી હોવાના કારણે, કોર્ટ કેસ, લીકવીડેશન, રેવન્યુ દાવા જેવા વિવિધ કારણોસર વેરા વસુલ કરવાના બાકી રહે છે. જેથી આવી મિલકતોના બાકી વેરાની વસૂલાત થાય અને ખાતા સેટલ થતા જાય તે માટે પાછલા બાકી વેરામાં વ્યાજ માફી યોજના લાગુ કરી છે.

વડોદરા મ્યુ. કોર્પોરેશને મિલકતોના બાકી વેરાની વસૂલાત માટે વ્યાજ વળતર યોજના તા. 7 નવેમ્બરથી 31 માર્ચ સુધી અમલમાં મૂકી છે. આ યોજના મુજબ, ભાડા આકારણી પદ્ધતિ માટે મ્યુ. કોર્પોરેશનનો તારીખ 1 એપ્રિલ 2003 સુધીનો મિલકત કર એક સાથે ભરે તો આ યોજનાનો લાભ મળશે. બાકી મિલકત વેરા પેટે ની વ્યાજની રકમમાં ૧૦૦ ટકા રકમ ઇન્સેટિવ રિબેટ તરીકે તથા વેરા બિલમાં ફક્ત વ્યાજની રકમ બાકી હોય તો આ વ્યાજની રકમમાં પણ 100 ટકા રકમ ઇન્સેટિવ રિબેટ તરીકે આપવામાં આવશે. રિટર્ન થયેલા ચેક ની ડિમાન્ડ ચઢાવેલી હશે તો તેને પણ વ્યાજની રકમમાં આ યોજનાનો લાભ મળી રહેશે. પરંતુ રિટર્ન ચેક અંગે નિયમથી વસૂલ કરવા પાત્ર ચાર્જ અલગથી વસૂલ કરાશે. એ જ પ્રમાણે  ક્ષેત્રફળ આધારિત આકારણી પદ્ધતિ યોજના મુજબ, રહેણાંક મિલકતોની પાછલી બાકી રકમ પર ચઢેલ વ્યાજની રકમમાં 80 ટકા અને બિન રહેણાંકમાં 60 ટકા રકમ ઇન્સેટિવ રિબેટ તરીકે આપવામાં આવશે. વર્ષ 2024-25 સુધીના મિલકત વેરાના બિલમાં જો ફક્ત વ્યાજની રકમ બાકી હશે તો તેવા કરદાતાઓને પણ આ યોજનાનો લાભ મળી રહેશે. વર્ષ 2003-04 થી વર્ષ 2025-26 સુધીના મિલકત વેરાની રકમ પૂરેપૂરી કરે તો તેઓને આ રિબેટ યોજનાનો લાભ મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…
GUJARAT

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…

May 16, 2026
વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…
GUJARAT

વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…

May 16, 2026
અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…
GUJARAT

અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…

May 16, 2026
Next Post
મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, ઈડીએ કરી ત્રીજી ધરપકડ | ed made third arrest in mo…

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, ઈડીએ કરી ત્રીજી ધરપકડ | ed made third arrest in mo...

અમૂલ દૂધમાં ‘કેમિકલ અને જંતુનાશક’ની ભેળસેળનો આરોપ, રાજકોટના ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ | amul milk adu…

અમૂલ દૂધમાં 'કેમિકલ અને જંતુનાશક'ની ભેળસેળનો આરોપ, રાજકોટના ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ | amul milk adu...

‘વંદે માતરમના ટુકડા કરી દેવાયા, ગીતનો આત્મા અલગ કરાયો…’, PM મોદીએ 1937ની ઘટનાનો કર્યો ઉલ્લેખ | van…

'વંદે માતરમના ટુકડા કરી દેવાયા, ગીતનો આત્મા અલગ કરાયો...', PM મોદીએ 1937ની ઘટનાનો કર્યો ઉલ્લેખ | van...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નકલી પાસપોર્ટ છોડો, ગાઝીયાબાદમાં આખું દુતાવાસ નકલી, આવી રીતે થયો પર્દાફાશ | Give up fake passports f…

નકલી પાસપોર્ટ છોડો, ગાઝીયાબાદમાં આખું દુતાવાસ નકલી, આવી રીતે થયો પર્દાફાશ | Give up fake passports f…

10 months ago
ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન રદ, કોર્ટે 30 દિવસમાં આત્મસમર્પણ કરવા આપ્યો આદેશ | Devayat Khavads b…

ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન રદ, કોર્ટે 30 દિવસમાં આત્મસમર્પણ કરવા આપ્યો આદેશ | Devayat Khavads b…

6 months ago
‘એબટાબાદમાં કોણ મળ્યું હતું આખું વિશ્વ જાણે છે’, અમેરિકા અને પાકિસ્તાનની વધતી મૈત્રી પર જયશંકરનો કટા…

‘એબટાબાદમાં કોણ મળ્યું હતું આખું વિશ્વ જાણે છે’, અમેરિકા અને પાકિસ્તાનની વધતી મૈત્રી પર જયશંકરનો કટા…

9 months ago
ધોળકાના મફલીપુર-વિરાટનગર રોડ પર ગટરનું પાણી ફરી વળ્યા | Sewage water overflows on Maflipur Viratnaga…

ધોળકાના મફલીપુર-વિરાટનગર રોડ પર ગટરનું પાણી ફરી વળ્યા | Sewage water overflows on Maflipur Viratnaga…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News