gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી એરપોર્ટથી રૂ. 39 કરોડનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત : બે મહિલાની ધરપકડ કરાઈ | Hydroponic cannabis…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in INDIA
0 0
0
દિલ્હી એરપોર્ટથી રૂ. 39 કરોડનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત : બે મહિલાની ધરપકડ કરાઈ | Hydroponic cannabis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

થાઇલેન્ડની મહિલાઓ પાસેથી મળેલો ગાંજો કોકેન જેટલો માદક

ટ્રોલી બેગમાંથી 42 પોલિથીન પાઉચ જપ્ત કરવામાં આવ્યા જેમાં કુલ 36 કિલો ગાંજો હતો

નવી દિલ્હી: દિલ્હી એરપોર્ટ પર થાઇલેન્ડથી આવેલી બે મહિલાઓની પાસેથી ૩૯ કરોડ રૂપિયાના માદક પર્દાથો મળી આવ્યા છે. આ માદક પર્દાથોને ભારતના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવાના હતાં પરંતુ એરપોર્ટ પર તૈનાત કસ્ટમ અધિકારીઓની સતર્કતાથી આ પદાર્થો કબજે કરી લેવામાં આવ્યા હતાં. 

પ્રાપ્ત માહિતી અનુસાર નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ મોટી કાર્યવાહી કરી ૩૬.૮૯ કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. આ ગાંજો થાઇલેન્ડની બે મહિલા યાત્રીઓની પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે. જે બેંગકોકથી ફલાઇટ નંબર ટીજી-૩૨૩ દ્વારા પહોંચી હતી. કસ્ટમ અધિકારીઓએ પ્રોફાઇલિંગના આધારે બંને યાત્રીઓને ગ્રીન ચેનલ પર રોક્યા હતાં અને તેમની ઝીણવટભરી તપાસ કરી હતી. 

તપાસ દરમિયાન એક ગ્રે રંગ અને એક ઓલિવ ગ્રીન રંગની ટ્રોલી બેગમાંથી કુલ ૪૨ પોલિથીન પાઉચ જપ્ત કર્યા હતાં. જેમાંથી માદક પર્દાથો મળી આવ્યા હતાં. જેનું કુલ વજન ૩૬,૮૯૩ ગ્રામ હતું. 

થાઇલેન્ડની મહિલાઓની ટ્રોલી બેગમાંથી મળેલા પદાર્થોની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે જપ્ત કરવામાં આવેલ માદક પદાર્થ ગાંજો છે. તપાસ પછી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હાઇડ્રોપોનિક ગાંજો છે. જેનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ૩૯ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે હાઇડ્રોપોનિક ગાંજાને સ્થાનિક સ્તરે ઓઝીના નામથી પણ ઓળખવામાં આવે છે. છેલ્લા થોડાક સમયમાં સમગ્ર ભારતમાં તેનો ક્રેઝ વધી ગયો છે. હાઇડ્રોપોનિક ગાંજામાં ટેટ્રાહાઇડ્રોકૈનાબિનોલ (ટીએચસી)નું પ્રમાણ ૩૦ થી ૪૦ ટકા હોય છે જ્યારે સામાન્ય ગાંજામાં તેનું પ્રમાણ ૩ થી ૪ ટકા હોય છે. 

આ ગાંજો કોકીન જેટલું શક્તિશાળી હોય છે. તેની કીંમત લગભગ ૮૦ લાખ થી ૧ કરોડ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સૌરાષ્ટ્ર હજુ અગનભઠ્ઠીઃ રાજકોટ સહિત આઠ શહેરોમાં ૪૦ થી ૪૪ ડિગ્રી તાપમાન | still in a state of flux: T…

સૌરાષ્ટ્ર હજુ અગનભઠ્ઠીઃ રાજકોટ સહિત આઠ શહેરોમાં ૪૦ થી ૪૪ ડિગ્રી તાપમાન | still in a state of flux: T...

તામિલનાડુના નેતાઓ તમિલમાં સહી નથી કરતા : મોદીનો સ્ટાલિનને ટોણો | Tamil Nadu leaders don’t sign in Ta…

તામિલનાડુના નેતાઓ તમિલમાં સહી નથી કરતા : મોદીનો સ્ટાલિનને ટોણો | Tamil Nadu leaders don't sign in Ta...

રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતી મહિલા ફરીથી ઝડપાઈ | Woman caught again for illegally conduc…

રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતી મહિલા ફરીથી ઝડપાઈ | Woman caught again for illegally conduc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.ના જર્મન વિભાગમાં ગત વર્ષે બે અને આ વર્ષે માત્ર એક એડમિશન | only on student admission in german…

યુનિ.ના જર્મન વિભાગમાં ગત વર્ષે બે અને આ વર્ષે માત્ર એક એડમિશન | only on student admission in german…

7 months ago
ભેળસેળિયું પેટ્રોલિયમ પ્રવાહી વેચવા બદલ 6 પેઢીને રૂ.18.12 લાખનો દંડ | 6 firms fined Rs 18 12 lakh fo…

ભેળસેળિયું પેટ્રોલિયમ પ્રવાહી વેચવા બદલ 6 પેઢીને રૂ.18.12 લાખનો દંડ | 6 firms fined Rs 18 12 lakh fo…

10 months ago
જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામના સામાજિક કાર્યકર ઉપર ઠેબા ચોકડી પાસે હુમલો કરાયો: બે અજાણ્યા શખ્સોએ …

જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામના સામાજિક કાર્યકર ઉપર ઠેબા ચોકડી પાસે હુમલો કરાયો: બે અજાણ્યા શખ્સોએ …

8 months ago
હેરિટેજ બિલ્ડીંગ, ધાર્મિક સ્થળની આસપાસ ખોરાક શાખાનું ચેકીંગ: 150 સ્થળે તપાસ | Checking of food Branc…

હેરિટેજ બિલ્ડીંગ, ધાર્મિક સ્થળની આસપાસ ખોરાક શાખાનું ચેકીંગ: 150 સ્થળે તપાસ | Checking of food Branc…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News