gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી ગેસ ચેમ્બર બન્યું, 18 વિસ્તારમાં AQI 400 પાર, ચાંદની ચોકથી વજીરપુર સુધી હાલત ખરાબ | delhi aqi…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in INDIA
0 0
0
દિલ્હી ગેસ ચેમ્બર બન્યું, 18 વિસ્તારમાં AQI 400 પાર, ચાંદની ચોકથી વજીરપુર સુધી હાલત ખરાબ | delhi aqi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi AQI Crossing 400: દિલ્હીમાં શનિવારે સવારે ખૂબ જ ધુમ્મસજોવા મળી. રાજધાનીની હવાની ગુણવત્તા(Air Quality) સતત કથળી રહી છે, પરિણામે શનિવારે સવાર સુધીમાં તે ‘ગંભીર’ શ્રેણીની નજીક પહોંચી ગયો હતો. આ પ્રદૂષણની સાથે, ધુમ્મસે પણ આજે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં AQIમાં થોડો સુધારો નોંધાયો હતો, પરંતુ શનિવાર આવતા જ આ આંકડો ફરીથી બગડ્યો અને દિલ્હીનો AQI 387 નોંધાયો.

AQI ફરી 307 થતાં સ્થિતિ બગડી 

સતત નવ દિવસ સુધી ‘બહુ જ ખરાબ’ હવા પછી રાજધાનીમાં મંગળવારે થોડી રાહત હતી. જ્યારે સરેરાશ AQI ઘટીને 282 થયો અને ‘ખરાબ’ શ્રેણીમાં આવ્યો. બુધવારે સ્થિતિમાં થોડો વધુ સુધારો થયો અને AQI 259 નોંધાયો, પરંતુ ગુરુવારે ફરી બગડીને 307 થઈ ગયો અને શુક્રવારે વધીને 349 પર પહોંચી ગયો. શનિવારે પ્રદૂષણનું સ્તર વધુ વધ્યું, જેના કારણે શહેર ફરીથી ‘ગંભીર’ શ્રેણીની નજીક પહોંચી ગયું છે.’

18 વિસ્તારોમાં AQI 400 પાર

દિલ્હીની આ ગંભીર સ્થિતિની અસર 18 વિસ્તારોમાં જોવા મળી હતી. વજીરપુર (443), જહાંગીરપુરી (439), વિવેકવિહાર (437), અશોક વિહાર (431), નહેરુનગર (421), ચાંદનીચોક (412) જેવા અન્ય 18 વિસ્તારોમાં AQI 400 પર પહોંચી ગયો.

આ પણ વાંચો: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો દોર : હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા, ટુરિસ્ટ ગેલમાં

ખરાબ હવામાનના કારણે IGI એરપોર્ટ પર એલર્ટ જાહેર

સવારના સમયે હળવા ધુમ્મસની સાથે ગાઢ સ્મોગ ઘણા વિસ્તારોમાં છવાયેલો રહ્યો, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ. આના લીધે બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારીઓથી પીડિત લોકો માટે સ્વાસ્થ્યનું જોખમ વધી ગયું છે. તેમજ ખરાબ હવામાનના કારણે દિલ્હીના IGI એરપોર્ટ પર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં વિઝિબિલિટી ઘણી ઓછી છે.

ઝેરી હવાના કારણે થતા નુકસાન

ડૉક્ટર્સએ ચેતવણી આપી છે કે આ ઝેરી હવા ગંભીર શ્વાસની સમસ્યાઓ પેદા કરી રહી છે, અસ્થમાના કેસ વધારી રહી છે, હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકનું જોખમ પણ વધારી રહી છે, અને એટલું જ નહીં, તે ડાયાબિટીસ તથા હાઈ બ્લડ પ્રેશર (હાયપરટેન્શન કંટ્રોલ)ને પણ અસર કરી રહી છે. ડૉક્ટર્સએ ખાસ ચેતવણી આપી છે કે લાંબા સમય સુધી આવી હવામાં રહેવાથી બાળકોના ફેફસાંને પણ નુકસાન થઈ શકે છે.

દિલ્હી ગેસ ચેમ્બર બન્યું, 18 વિસ્તારમાં AQI 400 પાર, ચાંદની ચોકથી વજીરપુર સુધી હાલત ખરાબ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…
INDIA

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

March 30, 2026
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…
INDIA

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

March 30, 2026
દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
Next Post
વેરાવળના ડારી ગામે શંકાના આધારે પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ઝેર ગટગટાવી કર્યો આપઘાત | Veraval: Husb…

વેરાવળના ડારી ગામે શંકાના આધારે પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ઝેર ગટગટાવી કર્યો આપઘાત | Veraval: Husb...

પ્રાંતિજ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો: મરચું નાખીને આતંક મચાવનાર 6 આરોપીઓ ઝડપાયા, 7.71 લાખ રોકડા કબજે | Pr…

પ્રાંતિજ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો: મરચું નાખીને આતંક મચાવનાર 6 આરોપીઓ ઝડપાયા, 7.71 લાખ રોકડા કબજે | Pr...

અમદાવાદ: બેંક ઓફ બરોડા સાથે 3.48 કરોડની છેતરપિંડી: 18 વર્ષે ચુકાદો, 4 આરોપીઓને 3 વર્ષની કેદ | Ahmeda…

અમદાવાદ: બેંક ઓફ બરોડા સાથે 3.48 કરોડની છેતરપિંડી: 18 વર્ષે ચુકાદો, 4 આરોપીઓને 3 વર્ષની કેદ | Ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

POCSO એક્ટમાં આવશે ‘રોમિયો-જ્યુલિયટ ક્લોઝ’? સુપ્રીમ કોર્ટ આવા પ્રેમીઓને રાહત આપવાના મૂડમાં! | what i…

POCSO એક્ટમાં આવશે ‘રોમિયો-જ્યુલિયટ ક્લોઝ’? સુપ્રીમ કોર્ટ આવા પ્રેમીઓને રાહત આપવાના મૂડમાં! | what i…

3 months ago
ચાંદીની જ્વેલરી તથા કલાકૃતિઓને ફરજિયાત હોલમાર્કિંગની વિચારણા | Consideration of mandatory hallmarkin…

ચાંદીની જ્વેલરી તથા કલાકૃતિઓને ફરજિયાત હોલમાર્કિંગની વિચારણા | Consideration of mandatory hallmarkin…

3 months ago
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, જંગલમાં ભાગ્યા આતંકીઓ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, જંગલમાં ભાગ્યા આતંકીઓ

12 months ago
બાલાસિનોરમાં 137 વર્ષથી ઉજવાતા 'ફગવા મહોત્સવ'ની ઉત્સાહભેર ઉજવણી

બાલાસિનોરમાં 137 વર્ષથી ઉજવાતા 'ફગવા મહોત્સવ'ની ઉત્સાહભેર ઉજવણી

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News