gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીની જ્વેલરી તથા કલાકૃતિઓને ફરજિયાત હોલમાર્કિંગની વિચારણા | Consideration of mandatory hallmarkin…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in Business
0 0
0
ચાંદીની જ્વેલરી તથા કલાકૃતિઓને ફરજિયાત હોલમાર્કિંગની વિચારણા | Consideration of mandatory hallmarkin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વિક્રમી ભાવને ધ્યાનમાં રાખીને ઊંચા ભાવ વચ્ચે વપરાશકારોને છેતરાતા અટકાવવા પગલાં લેવા ઉદ્યોગની માગ  

– હોલમાર્કિંગને ફરજિયાત બનાવવા પહેલા નિયમનકારી તથા માળખાકીય આવશ્યકતાઓનો બીઆઈએસ અંદાજ મેળવી લેવા માગે છે 

મુંબઈ : ચાંદીના વિક્રમી ભાવને ધ્યાનમાં રાખી ચાંદીની જ્વેલરી તથા કલાકૃતિઓને ફરજિયાત હોલમાર્કિંગ પદ્ધતિ હેઠળ આવરી લેવા સરકાર વિચારી રહી છે. આ કિંમતી ધાતુના ખરીદદારોની સલામતિને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપ આ વિચારણા થઈ રહી છે, એમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાડર્ડસ (બીઆઈએસ)ના સુત્રોએ જણાવ્યું હતું. હાલમાં ચાંદીના હોલમાર્ક સ્વૈચ્છીક છે જ્યારે સોના પર હોલમાર્ક ફરજિયાત છે. ચાંદીના હોલમાર્કિંગને ફરજિયાત બનાવવા ઉદ્યોગ તરફથી જ માગણી કરવામાં આવી છે. 

હોલમાર્કિંગને ફરજિયાત બનાવવા પહેલા નિયમનકારી તથા માળખાકીય આવશ્યકતાઓનો બીઆઈએસ અંદાજ મેળવી લેવા માગે છે. 

ચાંદીની શુદ્ધતા તપાસવા માટેની ક્ષમતા તથા તેની પરખના ધોરણો પણ ચકાસવાના રહેશે. હાલની સ્વૈચ્છીક પદ્ધતિ હેઠળ હોલમાર્ક કરાયેલા ચાંદીની ચીજવસ્તુઓ  પર હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (એચયુઆઈડી) નંબર હોય છે, જેના આધારે ખરીદદાર બીઆઈએસના ડેટાબેઝ મારફત જે તે ચાંદીની શુદ્ધતા ચકાસી શકે છે.

તાજેતરમાં ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે અને તેની માગ પણ વધી રહી છે. આવી સ્થિતિમાં ચાંદીની શુદ્ધતા મહત્વની બની રહે છે અન્યથા ખરીદદારો સામે છેતરાઈ જવાના જોખમ રહેલા છે, એમ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.

સોનામાં હોલમાર્કિગને ફરજિયાત બનાવાયા બાદ તેમાં થયેલા અનુભવોનો હાલમાં અભ્યાસ થઈ રહ્યો છે અને કોઈપણ ક્ષતિઓ જણાશે તો તેને દૂર કરાશે અને પછી જ ચાંદી બાબતે નિર્ણય લેવાશે, એમ  બીઆઈએસના સુત્રોએ ઉમેર્યું હતું.

વિશ્વમાં ભારત ચાંદીનો મોટો વપરાશકાર દેશ છે. સોનાની ૭૫૦થી ૮૦૦ ટન સામે ચાંદીની વાર્ષિક માગ ભારતમાં ૬૦૦૦થી ૭૦૦૦ ટનની વચ્ચે જોવા મળે છે. 

ભારતે પોતાની ચાંદીની માગને પહોંચી વળવા મોટેપાયે આયાત કરવી પડે છે. 

ચાંદીમાં હોલમાર્કિંગને ફરજિયાત બનાવવાનો મુદ્દો હાલમાં પ્રાથમિક તબક્કામાં છે અને તેના પર હિસ્સેદારોના મત મેળવાયા બાદ જ ચોક્કસ નિર્ણય લેવાશે એમ બીઆઈએસના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …
Business

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …

June 24, 2026
ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…
Business

ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…

June 24, 2026
ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…
Business

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

June 24, 2026
Next Post
સોમવારે સર્જાયેલા કાર અકસ્માતમાં યુવાનનું સારવારમાં મોત નિજપ્યું | A young man died in treatment in …

સોમવારે સર્જાયેલા કાર અકસ્માતમાં યુવાનનું સારવારમાં મોત નિજપ્યું | A young man died in treatment in ...

અનામતનો લાભ લીધા પછી જનરલ બેઠક મેળવવાનો હક નહીં : સુપ્રીમ | No right to get general seat after avail…

અનામતનો લાભ લીધા પછી જનરલ બેઠક મેળવવાનો હક નહીં : સુપ્રીમ | No right to get general seat after avail...

મ્યુનિ.કમિશનરની કડક ચેતવણી, અમદાવાદમાં ઈંદોરની જેમ જળકાંડ થશે તો કાર્યવાહી કરાશે | Municipal Commiss…

મ્યુનિ.કમિશનરની કડક ચેતવણી, અમદાવાદમાં ઈંદોરની જેમ જળકાંડ થશે તો કાર્યવાહી કરાશે | Municipal Commiss...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Ola કંપનીની ઓનલાઇન સર્વિસના ધાંધિયા અને સર્વિસ સેન્ટરના અધિકારીઓના ઉદ્ધતાઇભર્યા વર્તનથી ગ્રાહકો પરેશ…

Ola કંપનીની ઓનલાઇન સર્વિસના ધાંધિયા અને સર્વિસ સેન્ટરના અધિકારીઓના ઉદ્ધતાઇભર્યા વર્તનથી ગ્રાહકો પરેશ…

9 months ago
ઊર્જા બચાવો ઝુંબેશ વચ્ચે LPG-પેટ્રોલ-ડીઝલના વેચાણના સામે આવ્યા ચોંકાવનારા આંકડા, જુઓ રિપોર્ટ | India…

ઊર્જા બચાવો ઝુંબેશ વચ્ચે LPG-પેટ્રોલ-ડીઝલના વેચાણના સામે આવ્યા ચોંકાવનારા આંકડા, જુઓ રિપોર્ટ | India…

3 weeks ago
કારેલીબાગના સાધનાનગરના મકાનમાં ધડાકા સાથે આગ,ભૂતડીઝાંપા પોલીસ આવાસમાં પણ આગનો બનાવ | two incident of…

કારેલીબાગના સાધનાનગરના મકાનમાં ધડાકા સાથે આગ,ભૂતડીઝાંપા પોલીસ આવાસમાં પણ આગનો બનાવ | two incident of…

4 months ago
શેરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ | share market …

શેરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ | share market …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News