gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત: રતલામમાં કાર નદીમાં ખાબકી, 2 ગુજરાતી સહિત 5ના મોત | delhi mumb…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત: રતલામમાં કાર નદીમાં ખાબકી, 2 ગુજરાતી સહિત 5ના મોત | delhi mumb…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Car Accident on Delhi Mumbai Expressway : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો છે. મધ્યપ્રદેશના રતલામ નજીક ભીમપુરા ગામ પાસે માહી નદીના પુલ પરથી એક કાર નદીમાં ખાબકી હતી. આ ભીષણ દુર્ઘટનામાં કારમાં સવાર પાંચેય લોકોના મોત નીપજ્યા છે, જેમાં વડોદરાના બે યુવકોનો પણ સમાવેશ થાય છે.

ડ્રાઇવરને ઝોકું આવી જતાં દુર્ઘટના સર્જાઈ 

પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર તમામ મુસાફરો મુંબઈ જઈ રહ્યા હતા. વહેલી સવારે ભીમપુરા ગામ નજીક માહી નદીના પુલ પરથી પસાર થતી વખતે ડ્રાઇવરને અચાનક ઝોકું આવી ગયું હતું. આના કારણે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો અને કાર પુલની રેલિંગ તોડીને સીધી નદીમાં ખાબકી હતી.

મૃતકોમાં વડોદરાના 2 અને મુંબઈના 3 લોકો સામેલ 

આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે કારમાં સવાર પાંચેય લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકોમાં 3 લોકો મુંબઈના અને 2 લોકો વડોદરાના વતની હતા. મૃતકોની ઓળખ ખાલીસ ચૌધરી (વડોદરા), અબ્દુલ ગુલામ (વડોદરા), દુર્ગેશ પ્રસાદ (35 વર્ષ, ડ્રાઈવર, રહે મુંબઈ), દાનિશ ચૌધરી (15 વર્ષ, રહે મુંબઈ) ગુલામ રસૂલ (70 વર્ષ, રહે મુંબઈ) તરીકે થઇ છે. 

પોલીસ અને બચાવ ટુકડી ઘટનાસ્થળે 

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બચાવ કામગીરી હાથ ધરીને તમામ મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રતલામ મેડિકલ કોલેજ ખાતે મોકલી આપીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં હીટ વેવથી લોકો ત્રાહિમામ, જનજીવન ઠપ… જાણો લૂથી બચવા માટે શું કરવું | Gujarat Heatwave Al…
GUJARAT

ગુજરાતમાં હીટ વેવથી લોકો ત્રાહિમામ, જનજીવન ઠપ… જાણો લૂથી બચવા માટે શું કરવું | Gujarat Heatwave Al…

May 13, 2026
સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…
GUJARAT

સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…

May 13, 2026
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, IPL પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાય…
GUJARAT

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, IPL પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાય…

May 13, 2026
Next Post
કાલાવડના ટોડા ગામમાં સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરનાર તસ્કર ગેંગના છ સભ્યો પકડાયા : મીતાણાની ચોર…

કાલાવડના ટોડા ગામમાં સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરનાર તસ્કર ગેંગના છ સભ્યો પકડાયા : મીતાણાની ચોર...

જામજોધપુરના ગઢકડા ગામની મહિલાનું બકરીને ચારો આપતી વેળાએ ઝેરી જાનવર કરડી જતા અપમૃત્યુ | woman from Ga…

જામજોધપુરના ગઢકડા ગામની મહિલાનું બકરીને ચારો આપતી વેળાએ ઝેરી જાનવર કરડી જતા અપમૃત્યુ | woman from Ga...

ધ્રોળના ખાખરા ગામમાં રહેતી શ્રમિક પરિવારની નવ પરિણીતાનો ઝેરી દવા પી લઈ આપઘાત | married woman from Kh…

ધ્રોળના ખાખરા ગામમાં રહેતી શ્રમિક પરિવારની નવ પરિણીતાનો ઝેરી દવા પી લઈ આપઘાત | married woman from Kh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ફટાકડાથી અનેક દુર્ઘટના: ધડાકાથી ડરીને બેભાન થયેલી મહિલા હોસ્પિટલમાં દાખલ | Woman admitted …

વડોદરામાં ફટાકડાથી અનેક દુર્ઘટના: ધડાકાથી ડરીને બેભાન થયેલી મહિલા હોસ્પિટલમાં દાખલ | Woman admitted …

7 months ago
ગુજરાત વિધાનસભામાં પણ LPGની તંગી! સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓના ભોજન માટે ચૂલા પર બને છે રસોઈ | LP…

ગુજરાત વિધાનસભામાં પણ LPGની તંગી! સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓના ભોજન માટે ચૂલા પર બને છે રસોઈ | LP…

2 months ago
સુરેન્દ્રનગરના દસ ગામમાં 200થી વધુ ઘુડખરોના ટોળાએ ખેતરમાં ઉભા રવી પાકનો સોથ વાળ્યો | 200 horses stoo…

સુરેન્દ્રનગરના દસ ગામમાં 200થી વધુ ઘુડખરોના ટોળાએ ખેતરમાં ઉભા રવી પાકનો સોથ વાળ્યો | 200 horses stoo…

5 months ago
‘આખો દેશ, સૈન્ય અને સૈનિકો પીએમ મોદીના ચરણોમાં નતમસ્તક….’ મધ્યપ્રદેશના ડે.સીએમનું વિવાદિત નિવેદન |…

‘આખો દેશ, સૈન્ય અને સૈનિકો પીએમ મોદીના ચરણોમાં નતમસ્તક….’ મધ્યપ્રદેશના ડે.સીએમનું વિવાદિત નિવેદન |…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News