gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયાનક દુર્ઘટના, ચાલતી કારમાં આગ લાગતા 5 જીવતા ભૂંજાયા | Horrific Car Fi…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in INDIA
0 0
0
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયાનક દુર્ઘટના, ચાલતી કારમાં આગ લાગતા 5 જીવતા ભૂંજાયા | Horrific Car Fi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Mumbai Express Way Accident : રાજસ્થાનના અલવર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર બુધવારે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહેલા એક જ પરિવારના 5 સભ્યો ચાલતી કારમાં આગ લાગવાના કારણે જીવતા ભૂંજાયા હતા. આ દુર્ઘટનામાં કાર ચાલક ગંભીર રીતે દાઝી ગયો છે.

મધ્યરાત્રિએ સર્જાયો કાળમુખો અકસ્માત

ડીએસપી કૈલાશ જિંદાલના જણાવ્યા મુજબ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર મોજપુર નજીક પિલર નંબર 115/300 પાસે રાત્રે 1 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. કાર દિલ્હીથી કોટા તરફ જઈ રહી હતી ત્યારે અચાનક તેમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી અને જોતજોતામાં કાર આગનો ગોળો બની ગઈ હતી.

પરિવારના 5 સભ્યોનું કરુણ મોત

આ અકસ્માતમાં મધ્યપ્રદેશના શ્યોપુરના રહેવાસી 3 મહિલાઓ, એક બાળકી અને એક પુરુષ સહિત કુલ 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. કાર ચાલક વિનોદ કુમાર મેહરે કારમાંથી કૂદીને મહામુશ્કેલીએ પોતાનો જીવ બચાવ્યો હતો, પરંતુ તે 80% જેટલો દાઝી ગયો છે.

બચાવ કામગીરી અને પોલીસ તપાસ

દુર્ઘટનાની જાણ થતા જ NHAI ની પેટ્રોલિંગ ટીમ, એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ગંભીર રીતે દાઝેલા ડ્રાઈવરને પ્રથમ પિનાન CHC અને ત્યારબાદ અલવરની સામાન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. એસપી સુધીર ચૌધરીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને મૃતકોની ઓળખ કરવા અને તપાસ તેજ કરવા નિર્દેશ આપ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ચૂંટણી પૂર્ણ થતા જ જનતા પરેશાન: નસવાડીના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ ના બોર્ડ લાગ્યા, વાહનચાલકોમાં રો…

ચૂંટણી પૂર્ણ થતા જ જનતા પરેશાન: નસવાડીના પેટ્રોલ પંપો પર 'નો સ્ટોક' ના બોર્ડ લાગ્યા, વાહનચાલકોમાં રો...

શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 286 પોઈન્ટનો કડાકો, ક્રૂડ ઓઈલ 120 ડૉલરને પાર | Shar…

શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 286 પોઈન્ટનો કડાકો, ક્રૂડ ઓઈલ 120 ડૉલરને પાર | Shar...

ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસ માટે વિપક્ષના નેતાનું પદ પણ જોખમમાં, સમજો ગણિત | Gujarat Civic …

ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસ માટે વિપક્ષના નેતાનું પદ પણ જોખમમાં, સમજો ગણિત | Gujarat Civic ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના સંતરામ દેરી રોડ ઉપર છથી વધુ કાચા મકાનો જમીનદોસ્ત | More than six mud houses razed to the gr…

નડિયાદના સંતરામ દેરી રોડ ઉપર છથી વધુ કાચા મકાનો જમીનદોસ્ત | More than six mud houses razed to the gr…

4 months ago
ઉત્તરસંડા ગામે તળાવમાં બે સગા ભાઈઓના ડૂબી જવાથી મોત | Two brothers drown in a pond in Uttarsanda vil…

ઉત્તરસંડા ગામે તળાવમાં બે સગા ભાઈઓના ડૂબી જવાથી મોત | Two brothers drown in a pond in Uttarsanda vil…

12 months ago
સરણાકુઈની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત નીપજ્યું, એકને ઈજા | A young man died one was in…

સરણાકુઈની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત નીપજ્યું, એકને ઈજા | A young man died one was in…

5 months ago
મોડીરાતે તુલસીવાડીમાં શ્રદ્ધાંજલિનું બેનર લગાવવા માટે ભેગા થયેલા યુવકો પર હુમલો | Attack on youths w…

મોડીરાતે તુલસીવાડીમાં શ્રદ્ધાંજલિનું બેનર લગાવવા માટે ભેગા થયેલા યુવકો પર હુમલો | Attack on youths w…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News