gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત, કાર-ટ્રક વચ્ચે ટક્કર થતાં 2નાં મોત | delhi m…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત, કાર-ટ્રક વચ્ચે ટક્કર થતાં 2નાં મોત | delhi m…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Accident on Delhi-Mumbai Expressway : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે. સતત બીજા દિવસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર લક્ષ્મીપુરા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં કાર અને ટ્રક વચ્ચેની અથડામણમાં કારમાં સવાર બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક્સપ્રેસ વે પર સર્જાયેલા અકસ્માતને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. 

સુરતના બે રહેવાસીના મોત, બે ઘાયલ

પ્રાપ્ત માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર 1. મેહુલભાઈ જયંતીભાઈ ગલાણી (ઉંમર 27, રહે, કતારગામ સુરત) 2. અશ્વિનભાઈ પુરુષોત્તમભાઈ પટેલ (ઉંમર 48, રહે. નીલકંઠ એવન્યુ, સુરત)નુ& ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 1. પ્રશાંતભાઈ પ્રવીણચંદ્ર ઘામેચા (રહે અમરોલી, સુરત) 2. ઉમેશભાઈ નારાયણભાઈ વિરાણી (વેલેન્ઝા, ઉમરા, સુરત)  ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકો સુરત શહેરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અકસ્માતના કારણો અને સંજોગો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગીર સોમનાથમાં ઉના નજીક બેફામ બોલેરોએ બે બાઈકને ફંગોળી, બે સગા ભાઈ સહિત ત્રણના મોત

બુધવારે પણ બે મજૂરોના થયા હતા મોત

ઉલ્લેખનીય છે કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર માત્ર એક દિવસ અગાઉ એટલે કે બુધવારે પણ મોટો અકસ્માત થયો હતો. બુધવારે સવારે લગભગ 9 વાગ્યે સરસવણી ગામ પાસે રોડ મેન્ટેનન્સનું કામ કરી રહેલા પાંચ મજૂરો પર એક કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર ફરી વળી હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં બે મજૂરો, દિલીપ દહિયા અને મનોજ કુમાર, ગંભીર રીતે ઘાયલ થતાં તેમના મોત થયા હતા. વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલી કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ માર્ગ પર સતત વધી રહેલા અકસ્માતોએ હાઇવેની સલામતી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર અને દ્વારકા જિલ્લામાં ઝરમર ઝાપટાં:ભાટીયામાં તોફાની અર્ધો ઈંચ | Rain showers in Jamnagar and D…
GUJARAT

જામનગર અને દ્વારકા જિલ્લામાં ઝરમર ઝાપટાં:ભાટીયામાં તોફાની અર્ધો ઈંચ | Rain showers in Jamnagar and D…

April 3, 2026
ઉત્તરવહી ચકાસણી પૂરી થતાં શિક્ષકોને હવે વસતી ગણત્રીની કામગીરી સોંપાશે | teachers will now be assigne…
GUJARAT

ઉત્તરવહી ચકાસણી પૂરી થતાં શિક્ષકોને હવે વસતી ગણત્રીની કામગીરી સોંપાશે | teachers will now be assigne…

April 3, 2026
વિરમગામના ખંભારવાડામાં જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling in Khambharwada Viramgam
GUJARAT

વિરમગામના ખંભારવાડામાં જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling in Khambharwada Viramgam

April 3, 2026
Next Post
અનિલ અંબાણી વિરુદ્ધ EDની વધુ એક કાર્યવાહી, રૂ.1400 કરોડની સંપત્તિઓ જપ્ત | ed attaches fresh assets w…

અનિલ અંબાણી વિરુદ્ધ EDની વધુ એક કાર્યવાહી, રૂ.1400 કરોડની સંપત્તિઓ જપ્ત | ed attaches fresh assets w...

કપડવંજમાં BLOની કામગીરી કરતાં આચાર્યનું હૃદય રોગના હુમલાથી નિધન, પરિવારમાં શોકનો માહોલ | Kheda BLO D…

કપડવંજમાં BLOની કામગીરી કરતાં આચાર્યનું હૃદય રોગના હુમલાથી નિધન, પરિવારમાં શોકનો માહોલ | Kheda BLO D...

માથાફરેલા પ્રેમીને યુવતીએ ભણાવ્યો પાઠ! બળજબરીથી ચુંબન કરવા જતા જીભ કાપી નાખી | kanpur girl bite tong…

માથાફરેલા પ્રેમીને યુવતીએ ભણાવ્યો પાઠ! બળજબરીથી ચુંબન કરવા જતા જીભ કાપી નાખી | kanpur girl bite tong...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં સળંગ ચોથા દિવસે 16 ડિગ્રીથી નીચું તાપમાન, દાહોદ 12.2 ડિગ્રી સાથે ઠંડુગાર | ahmedabad temp…

અમદાવાદમાં સળંગ ચોથા દિવસે 16 ડિગ્રીથી નીચું તાપમાન, દાહોદ 12.2 ડિગ્રી સાથે ઠંડુગાર | ahmedabad temp…

5 months ago
મનપાના નાગરિકોને માત્ર 48 કલાકમાં મકાન બાંધકામ અને સુધારા-વધારા માટે મંજૂરી મળશે | will get approval…

મનપાના નાગરિકોને માત્ર 48 કલાકમાં મકાન બાંધકામ અને સુધારા-વધારા માટે મંજૂરી મળશે | will get approval…

2 months ago
8મા પગાર પંચ અંગે સરકારે સંસદમાં આપી મહત્ત્વની જાણકારી, કેન્દ્રીય કર્મચારીઓ ખાસ વાંચી લે | 8th pay c…

8મા પગાર પંચ અંગે સરકારે સંસદમાં આપી મહત્ત્વની જાણકારી, કેન્દ્રીય કર્મચારીઓ ખાસ વાંચી લે | 8th pay c…

8 months ago
વડોદરામાં શ્રમજીવી પરિવારની બે વર્ષની બાળકીને કચડી નાખ્યા બાદ પીકઅપ વાનચાલક ફરાર | vadodara accident…

વડોદરામાં શ્રમજીવી પરિવારની બે વર્ષની બાળકીને કચડી નાખ્યા બાદ પીકઅપ વાનચાલક ફરાર | vadodara accident…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News