gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, પંચર ચેક કરતાં ડ્રાઈવર-કંડક્ટરનું અજાણ્યા વાહનની અડફેટે મોત…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, પંચર ચેક કરતાં ડ્રાઈવર-કંડક્ટરનું અજાણ્યા વાહનની અડફેટે મોત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch Accident : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર દેરોલ ગામ નજીક ટ્રકનું પંચર ચેક કરી રહેલ ડ્રાઇવર અને કંડકટરને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતા સ્થળ પર જ બંનેના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. ટ્રાન્સપોર્ટ સંચાલકની ફરિયાદના આધારે ભરૂચ રૂરલ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે મોટર વ્હીકલ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકા ખાતે રહેતા મિનેશકુમાર પટેલ મહાકાલી રોડવેઝ નામથી ટ્રાન્સપોર્ટ ધરાવે છે. તેમના આઇસર ટ્રકમાં ડ્રાઇવર તરીકે આરીફશા મસ્તાનશા દિવાન (રહે-વડનગરી ઝૂંપડપટ્ટી ,ખંભાત) અને કંડકટર તરીકે જુબેરૂદ્દીન સિરાજુદ્દીન કાઝી (રહે-લાલ માંડવા, કપડવંજ) કામ કરતા હતા.

ગઈકાલે મળસ્કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરાથી ભરૂચ તરફના માર્ગ ઉપર દેરોલ ગામ પાસે તેમના ટ્રકમાં ટાયર પંચર થતા ડ્રાઇવર અને કંડકટર બંને ટ્રક રસ્તાની સાઈડ પર ઉભી રાખી ચેક કરી રહ્યા હતા. તે વખતે વડોદરા તરફથી ઘસી આવેલ અજાણ્યા વાહન ચાલક બંનેને અડફેટે લઈ નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવર અને કંડકટરને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. દરમ્યાન સ્થળ પર પહોંચેલી 108 એમ્બ્યુલન્સના તબીબે બંનેને મૃત જાહેર કરતા મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા રેલવે વિભાગમાં યોજાનાર રોજગાર મેળામાં 85 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે | Appointment letters w…
GUJARAT

May 22, 2026
વકીલાત, પત્રકારત્વ અને પછી બોલિવૂડમાં એક્ટિંગ… જાણો હત્યાનો ફરાર કેદી 12 વર્ષે અમદાવાદથી કેવી રીતે…

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત પાંચ હોદ્દેદારોના નામની જાહેરાત, ધારાસભ્યો સચવાયા | Announcement …

Next Post
મોબાઈલ ફોનમાં ગેમ રમવા બાબતે પિતાએ ઠપકો આપતા 16 વર્ષનો પુત્ર ઘર છોડી ચાલ્યો ગયો | 16 year old son le…

મોબાઈલ ફોનમાં ગેમ રમવા બાબતે પિતાએ ઠપકો આપતા 16 વર્ષનો પુત્ર ઘર છોડી ચાલ્યો ગયો | 16 year old son le...

વડોદરાના ઓપી રોડ ઉપર મધરાતે કારમાંથી નશામાં ચૂર બે મિત્રો પકડાયા | Two friends were caught drunk in …

વડોદરાના ઓપી રોડ ઉપર મધરાતે કારમાંથી નશામાં ચૂર બે મિત્રો પકડાયા | Two friends were caught drunk in ...

મારી સામે શું જુએ છે ? એમ કહીં એમ.એસ યુનિવર્સિટીના કેમ્પસમાં પરીક્ષાર્થીને પટ્ટા વડે ફટકાર્યો | stud…

મારી સામે શું જુએ છે ? એમ કહીં એમ.એસ યુનિવર્સિટીના કેમ્પસમાં પરીક્ષાર્થીને પટ્ટા વડે ફટકાર્યો | stud...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એરબસ અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય વચ્ચે ટકાઉ વિમાન ઇંધણ માટે સંયુક્ત અભ્યાસ કરાર | Joint study agreem…

6 months ago
અંતે બિલ્ડરનું મોત… અમદાવાદમાં 9 દિવસ અગાઉ થયેલા ફાયરિંગમાં વાગી હતી ગોળી, કરોડોની લેવડદેવડ મામલે …

10 months ago
S&Pએ ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.5 ટકા પર જાળવી રાખ્યો | S&P maintains India’s GDP growth rate fo…

8 months ago
શાહપુર પોલીસે ૨૮ વર્ષથી વોન્ટેડ આરોપીને બનાસકાંઠાથી ઝડપી લીધો | shahpur police nabbed wanted accuse …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News