gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી વિસ્ફોટ કેસ : NIAએ જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી | Delhi Blast C…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in INDIA
0 0
0
દિલ્હી વિસ્ફોટ કેસ : NIAએ જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી | Delhi Blast C…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Red Fort Car Blast Case : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને દિલ્હીમાં લાલ કિલ્લા બહાર થયેલા ભયાનક વિસ્ફોટ કેસમાં મોટી સફળતા મળી છે. NIAની ટીમે જમ્મુ અને કાશ્મીર તેમજ ઉત્તર પ્રદેશમાંથી વધુ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આમ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છની ધરપકડ કરી લેવાઈ છે. પટિયાલા હાઉસ કોર્ટના જિલ્લા સત્ર ન્યાયાધીશના આદેશ પર NIAની ટીમે ચારેયને ઝડપી પાડ્યા છે.

ઝડપાયેલા ચાર આરોપી

  • ડૉ. મુઝમ્મિલ શકીલ ગનાઈ : જમ્મુ-કાશ્મીરના પુલવામાનો રહેવાસી
  • ડૉ. અદીલ અહેમદ રાથર : જમ્મુ-કાશ્મીરના અનંતનાગનો રહેવાસી
  • મુફ્તી ઈરફાન અહેમદ વાગે : જમ્મુ-કાશ્મીરના શોપિયાનો રહેવાસી
  • ડૉ. શાહીન સઈદ : ઉત્તર પ્રદેશના લખનઉનો રહેવાસી

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસ તેજ, અલ-ફલાહ યુનિવર્સિટીના 200 ડૉક્ટર-સ્ટાફ રડારમાં, લોકરોની તપાસ શરુ

આરોપીઓની પૂછપરછ શરૂ

NIAની તપાસ અનુસાર, આ તમામ આરોપીઓએ આ આતંકવાદી હુમલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં 15 નિર્દોષ લોકોનાં મોત થયાં હતાં અને અનેક ઈજાગ્રસ્ત થયા હતા. ઝડપાયેલા ચારેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી દેવાઈ છે. NIAના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.

અગાઉ બે આરોપીની ધરપકડ કરાઈ

આ પહેલા NIAએ બે આરોપી આમિર રાશિદ અલી અને જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશની ધરપકડ કરી હતી. કાર વિસ્ફોટમાં વપરાયેલી કાર આમિરના નામે નોંધાયેલી હતી, જ્યારે દાનિશે હુમલામાં સામેલ આતંકવાદીને ટેકનિકલ સહાય પૂરી પાડી હતી.

આ પણ વાંચો : ‘વિરોધ કરવા ટ્રમ્પના પ્રવાસનો સમયગાળો નક્કી કરાયો, આ ષડયંત્ર છે’, દિલ્હી રમખાણો પર SCમાં બોલી પોલીસ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …
INDIA

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …

April 1, 2026
સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…
INDIA

સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…

April 1, 2026
પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ | National News punjab chandigarh bjp …
INDIA

પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ | National News punjab chandigarh bjp …

April 1, 2026
Next Post
VIDEO: ’10 વર્ષે રોડ બન્યો એ પણ ખરાબ, ડામરનું લેયર હાથથી ઉખડ્યું…’, નસવાડીમાં કોન્ટ્રાક્ટર-અધિકારી…

VIDEO: '10 વર્ષે રોડ બન્યો એ પણ ખરાબ, ડામરનું લેયર હાથથી ઉખડ્યું...', નસવાડીમાં કોન્ટ્રાક્ટર-અધિકારી...

16 વખત કર્યા લગ્ન: વિવાહના બંધનને મજાક બનાવનાર લૂંટેરી દુલ્હન અને દલાલની મહેસાણામાં ધરપકડ | Mahesana…

16 વખત કર્યા લગ્ન: વિવાહના બંધનને મજાક બનાવનાર લૂંટેરી દુલ્હન અને દલાલની મહેસાણામાં ધરપકડ | Mahesana...

ગીર સોમનાથના તાલાલામાં બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ | Three earthquake tremors …

ગીર સોમનાથના તાલાલામાં બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ | Three earthquake tremors ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ઉદ્યોગપતિની 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ, ઉદ્યોગ જગતમાં ફફડાટ | jamnagar business…

જામનગરના ઉદ્યોગપતિની 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ, ઉદ્યોગ જગતમાં ફફડાટ | jamnagar business…

4 months ago
અરજણપુર કોટમાં પરિણીતાએ ફાંસો ખાઈ લેતા પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણનો ગુનો | Husband and mother in l…

અરજણપુર કોટમાં પરિણીતાએ ફાંસો ખાઈ લેતા પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણનો ગુનો | Husband and mother in l…

4 months ago
મ્યુનિ. કોર્પોરેશનની કાર્યવાહી, નિયમોના ભંગ બદલ બેદરકારોને રૂ. ૨૮.૪૩લાખનો દંડ | Municipal Corporatio…

મ્યુનિ. કોર્પોરેશનની કાર્યવાહી, નિયમોના ભંગ બદલ બેદરકારોને રૂ. ૨૮.૪૩લાખનો દંડ | Municipal Corporatio…

4 weeks ago
અમેરિકાની ટેરિફ નીતિ,વૈશ્વિક વેપારમાં ખલેલનો સામનો કરવા ભારત સજ્જ | India ready to face US tariff po…

અમેરિકાની ટેરિફ નીતિ,વૈશ્વિક વેપારમાં ખલેલનો સામનો કરવા ભારત સજ્જ | India ready to face US tariff po…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News