gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અરજણપુર કોટમાં પરિણીતાએ ફાંસો ખાઈ લેતા પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણનો ગુનો | Husband and mother in l…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
અરજણપુર કોટમાં પરિણીતાએ ફાંસો ખાઈ લેતા પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણનો ગુનો | Husband and mother in l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઘરકંકાસથી કંટાળીને પરિણીતાએ જીવન ટૂંકાવ્યું હોવાની ચર્ચા 

– બનાવના દિવસે સવારે પતિએ માર માર્યો હોવાનું બહાર આવ્યું, પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ

નડિયાદ : અરજણપુર કોટ ગામે ૨૨ વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે મૃતકના કાકાએ ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

નડિયાદ તાલુકાના આલજડા ગામના રહીશ રસિકભાઈ જુગાભાઈ ચૌહાણની ભત્રીજી કોમલના લગ્ન વર્ષ ૨૦૨૧માં અરજણપુર કોટના પ્રીતેશ વિજયભાઈ ડાભી સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને દોઢ વર્ષનો પુત્ર પણ છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્ન બાદ કોમલને તેના પતિ પ્રીતેશ અને સાસુ કૈલાશબેન દ્વારા ઘરકામ બાબતે અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ અંગે કોમલ જ્યારે પિયર જતી ત્યારે પરિવારને જાણ કરતી હતી, પરંતુ સંસાર ન બગડે તે હેતુથી પરિવારે તેને સમજાવીને પરત સાસરીમાં મોકલી હતી. 

શુક્રવારની રાત્રિના સમયે કોમલના સસરાએ તેના પિયર પક્ષને ફોન કરીને જાણ કરી હતી કે, કોમલે ગળેફાંસો ખાધો છે. પરિવારે ત્યાં પહોંચીને જોયું તો કોમલનો મૃતદેહ પલંગ પર હતો અને પંખા પર સાડી બાંધેલી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બનાવના દિવસે સવારે પણ કોમલને તેના પતિએ માર માર્યો હતો. સાસરિયાઓના સતત ત્રાસ અને ઝઘડાઓથી કંટાળીને અંતે કોમલે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાને પગલે ચકલાસી પોલીસે પ્રીતેશ વિજયભાઈ ડાભી અને કૈલાશબેન વિજયભાઈ ડાભી વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
બાવળાની નવજીવન પાર્ક સોસાયટીમાં ગટર કનેક્શન સીલ મારતા હાલાકી | Trouble while sealing sewer connectio…

બાવળાની નવજીવન પાર્ક સોસાયટીમાં ગટર કનેક્શન સીલ મારતા હાલાકી | Trouble while sealing sewer connectio...

નડિયાદ શહેરના કબીર કોમ્પ્લેક્સમાં સાત દુકાનો સીલ કરી દેવામાં આવી | Seven shops sealed in Kabir Compl…

નડિયાદ શહેરના કબીર કોમ્પ્લેક્સમાં સાત દુકાનો સીલ કરી દેવામાં આવી | Seven shops sealed in Kabir Compl...

દેશભરમાં થતી છેતરપીંડીના વધુ 5.23 કરોડ ભુજની વિવિધ બેન્કોમાં જમા થયા બાદ ટ્રાન્સફર કરાયા | Another R…

દેશભરમાં થતી છેતરપીંડીના વધુ 5.23 કરોડ ભુજની વિવિધ બેન્કોમાં જમા થયા બાદ ટ્રાન્સફર કરાયા | Another R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં કરુણાંતિકા: ડિવોર્સી માતાએ 4 વર્ષના પુત્રની હત્યા કરી આપઘાત કર્યો, પૂર્વ પતિના ત્રાસથી પગલું…

સુરતમાં કરુણાંતિકા: ડિવોર્સી માતાએ 4 વર્ષના પુત્રની હત્યા કરી આપઘાત કર્યો, પૂર્વ પતિના ત્રાસથી પગલું…

5 months ago
વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલાશે, ૩૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી વેસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈનનું આજે લો…

વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલાશે, ૩૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી વેસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈનનું આજે લો…

6 months ago
રસ્તા વચ્ચે બેઠેલી ગાય સાથે અથડાતા બાઇક સવારનું મોત | Bike rider dies after colliding with cow sitti…

રસ્તા વચ્ચે બેઠેલી ગાય સાથે અથડાતા બાઇક સવારનું મોત | Bike rider dies after colliding with cow sitti…

8 months ago
ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી, જાણો શું છે સમગ્ર મામલ…

ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી, જાણો શું છે સમગ્ર મામલ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News