gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળી પર્વે પિયર જવાની બાબતે થયેલી તકરાર બાદ પત્નીને કેરોસીન નાખી સળગાવનાર પતિને 10 વર્ષની સખત કેદ …

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
દિવાળી પર્વે પિયર જવાની બાબતે થયેલી તકરાર બાદ પત્નીને કેરોસીન નાખી સળગાવનાર પતિને 10 વર્ષની સખત કેદ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના આલમગીર ગામે 5 વર્ષ અગાઉ દિવાળી પર્વે પત્નીએ પિયર જવાનું કહેતા થયેલી તકરારમાં આવેશમાં આવી પતિએ કેરોસીન નાખી દિવાસળી ચાંપી પત્નીને સળગાવી દેતા પત્નીનું મોત નીપજ્યું હતું. જે અંગેનો કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને સાપરાધ મનુષ્ય વધના કેસમાં દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા તથા રૂ. 50 હજારનો દંડ તેમજ બાળકની માતાનું નિધન થયું હોય તથા પિતાને સજા થતાં બાળકના સારા ભવિષ્ય અને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત વિકટીમ કંપેન્સેશન સ્કીમની જોગવાઈ મુજબ રૂ.7 લાખ ચૂકવવાનો હુકમ કર્યો હતો.

ગઈ તા. 23/ 10 /2020ના રોજ બપોરે આલમગીર ગામે પત્નીએ પતિને દિવાળી માટે પિયરમાં જવા કહેતા દંપતિ વચ્ચે તકરાર થતા પતિએ પત્ની ઉપર કેરોસીન નાખી દીવાસળી ચાપી સળગાવી દીધી હતી. અને પુત્ર તથા પાડોશી મહિલાએ પાણી નાખી આગ ઓલવી તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડ્યા હતા. મહિલા 85 ટકા જેટલી ગંભીર રીતે જ દાઝી જવાથી સારવાર દરમિયાન તા.12 /11/2020ના રોજ મહિલાએ દમ તોડ્યો હતો. જેથી આરોપી સામે વરણામા પોલીસ સ્ટેશનને હત્યાનો ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપી 40 વર્ષીય નટુભાઈ જીવણભાઈ નાયક (રહે–અલકાપુરી ફળિયુ, આલમગીર ગામ, વડોદરા)ની ધરપકડ કરી જ્યુ. કસ્ટડી હેઠળ જેલમાં ધકેલ્યો હતો. આ કેસની સુનાવણી સ્પેશિયલ પોક્સો જજ અને એડિ. સેશન્સ જજ પ્રિયંકા અગ્રવાલની કોર્ટમાં હાથ ધરાતા બચાવ પક્ષની દલીલો થઈ હતી કે, રસોઈ બનાવતા સમયે જાતે દાઝી ગયેલ છે. મે પાણી નાખી આગ ઓલવી હતી. મને ખોટી રીતે સંડોવી દીધો છે. જ્યારે ફરિયાદ પક્ષ તરફે એપીપી એચ.આર.જોશીની દલીલો થઈ હતી કે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂના મૃતકના મરણોન્મુખ નિવેદનથી તથા બાળ સાક્ષીની કોર્ટ રૂબરૂની જુબાનીથી ફરિયાદ હકીકતને સમર્થન મળે છે. આરોપી સામે સાપરાધ મનુષ્યવધનો ગંભીર ગુનો કર્યાનો આરોપ હોય સખત સજા થવી જોઈએ. કોર્ટે 20 સાક્ષીઓના મૌખિક પુરાવા, દસ્તાવેજી પુરાવા, કબ્જે કરેલ મુદ્દામાલનું અવલોકન કરવા સાથે નોંધ્યું હતું કે,આરોપીનું મારવાનું કોઈ પ્લાનિંગ ન હતું. બંને વચ્ચે ઝઘડો થતાં આવેશમાં આવી પત્નીને સળગાવી દીધી હતી. પરંતુ ,આરોપીના નોલેજમાં તે હકીકત હતી કે,  પત્નીને સળગાવી દેવાથી તેનું મૃત્યુ થશે. આરોપીના સળગેલા કપડાથી તથા તેના દાજી ગયેલા પગથી જણાઈ આવે છે કે, ઘટના બાદ આરોપીએ તેની પત્નીને બચાવવાની કોશિશ કરી હતી. આવા કિસ્સાઓ સમાજમાં વધતા જાય છે અને જે એક સમાજ માટે સમસ્યા છે. જેથી દોષિતને દાખલા રૂપ સજા કરવી જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…
GUJARAT

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…

April 2, 2026
રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…
GUJARAT

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

April 2, 2026
લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …
GUJARAT

લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

April 2, 2026
Next Post
સાબરકાંઠા જૂથ અથડામણઃ પોલીસે 60 લોકો સામે નામજોગ ગુનો દાખલ કરી 20ની કરી અટકાયત | Sabarkantha Violenc…

સાબરકાંઠા જૂથ અથડામણઃ પોલીસે 60 લોકો સામે નામજોગ ગુનો દાખલ કરી 20ની કરી અટકાયત | Sabarkantha Violenc...

MSUનો પદવીદાન સમારોહ તા.8 નવેમ્બરે યોજાશે, રાજ્યપાલ મુખ્ય અતિથિ, 14000 વિદ્યાર્થીઓને ડિગ્રી મળશે | M…

MSUનો પદવીદાન સમારોહ તા.8 નવેમ્બરે યોજાશે, રાજ્યપાલ મુખ્ય અતિથિ, 14000 વિદ્યાર્થીઓને ડિગ્રી મળશે | M...

‘ભારત અને અમેરિકા વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે’, ટ્રેડ ડીલ પર પીયૂષ ગોયલનું મોટું નિવેદન | Piyush Go…

'ભારત અને અમેરિકા વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે', ટ્રેડ ડીલ પર પીયૂષ ગોયલનું મોટું નિવેદન | Piyush Go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાનમાં 25 યુવકોને શિકાર બનાવનારી 'લૂટેરી દુલ્હન' ઝડપાઇ

રાજસ્થાનમાં 25 યુવકોને શિકાર બનાવનારી 'લૂટેરી દુલ્હન' ઝડપાઇ

11 months ago
કાલાવડના છત્તર ગામના યુવાન પર જુના પોલીસ કેસના મનદુઃખમાં 4 ભાડૂતી માણસો મારફતે હુમલો કરાવ્યો : પાંચ …

કાલાવડના છત્તર ગામના યુવાન પર જુના પોલીસ કેસના મનદુઃખમાં 4 ભાડૂતી માણસો મારફતે હુમલો કરાવ્યો : પાંચ …

3 months ago
માઉન્ટ આબુના જંગલોમાં ભીષણ આગ, 100 હેક્ટર વિસ્તાર આગની ઝપેટમાં, એરફોર્સ-વન વિભાગની ટીમ લાગી કામે

માઉન્ટ આબુના જંગલોમાં ભીષણ આગ, 100 હેક્ટર વિસ્તાર આગની ઝપેટમાં, એરફોર્સ-વન વિભાગની ટીમ લાગી કામે

1 year ago
Explainer: ભારતમાંથી દર વર્ષે બે લાખ લોકો બીજા દેશમાં સ્થાયી થવા જતા રહે છે, જાણો આ ટ્રેન્ડનું કારણ …

Explainer: ભારતમાંથી દર વર્ષે બે લાખ લોકો બીજા દેશમાં સ્થાયી થવા જતા રહે છે, જાણો આ ટ્રેન્ડનું કારણ …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News