gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારત અને અમેરિકા વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે’, ટ્રેડ ડીલ પર પીયૂષ ગોયલનું મોટું નિવેદન | Piyush Go…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in INDIA
0 0
0
‘ભારત અને અમેરિકા વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે’, ટ્રેડ ડીલ પર પીયૂષ ગોયલનું મોટું નિવેદન | Piyush Go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Piyush Goyal On India-US Trade Deal : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે શનિવારે (18 ઓક્ટોબર) ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આગળ વધી રહી છે. ભારત ખેડૂતો, માછીમારો અને MSMEના હિતોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.’

ગોયલે શું કહ્યું?

પત્રકાર પરિષદમાં ગોયલે જણાવ્યું હતું કે, ‘જ્યાં સુધી આપણે ભારતના ખેડૂતો, માછીમારો, ભારતના માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝીસ(MSME) ક્ષેત્રના હિતોનું સંપૂર્ણ ધ્યાન ન રાખીએ ત્યાં સુધી કોઈ સમાધાન થઈ શકે નહીં. જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે.’ 

વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં ભારતીય અધિકારીઓની ટીમ આ અઠવાડિયામાં અમેરિકાના પોતાના સમકક્ષો સાથે વેપાર વાટાઘાટો કરવા માટે વોશિંગ્ટનમાં હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં, ભારત અને અમેરિકાના નેતાઓએ અધિકારીઓને પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર વાટાઘાટો આગળ વધારવા જણાવ્યું હતું.

તેમણે કરારના પ્રથમ તબક્કાને ઓક્ટોબર-નવેમ્બર 2025 સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. અત્યારસુધીમાં વાટાઘાટોના પાંચ રાઉન્ડ પૂર્ણ થયા છે. ગયા મહિને, ગોયલે વેપાર વાટાઘાટો માટે એક સત્તાવાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ન્યૂયોર્ક કર્યું હતું.

વિશ્વભરમાં ભારતના માલ અને સેવાઓની માગ: ગોયલ

ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, યુએસ ટેરિફને કારણે વૈશ્વિક પડકારો છતાં ભારતની નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળશે. તેમણે કહ્યું કે, આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના (એપ્રિલ-સપ્ટેમ્બર) દરમિયાન દેશની માલ અને સેવાઓની નિકાસમાં વૃદ્ધિ નોંધાઈ છે.

ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના એપ્રિલ-સપ્ટેમ્બર સમયગાળા દરમિયાન, તે લગભગ પાંચ ટકા વધીને 413.3 અરબ ડોલર થયું. આ સમયગાળા દરમિયાન ભારતની વસ્તુની નિકાસ પણ ત્રણ ટકા વધીને 220.12 અરબ ડોલર થઈ છે. તેમણે કહ્યું કે, ‘વિશ્વભરમાં આપણા માલ અને સેવાઓની માગ છે, અને ભારત આ વિકાસ માર્ગ પર આગળ વધશે, અને અમને વિશ્વાસ છે કે 2025-26 માં દેશની નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળશે.’

આ પણ વાંચો: ‘પાકિસ્તાનની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં’, રાજનાથ સિંહની શાહબાઝને ચેતાવણી

GST સુધારાઓ દેશના અર્થતંત્રને વેગ આપશે: ગોયલ

ગોયલે એમ પણ કહ્યું કે, ‘GST સુધારાઓ અર્થતંત્રને વેગ આપશે અને વૈશ્વિક પડકારોની અસરને પહોંચી વળવામાં મદદ કરશે. GST ઘટાડાની જાહેરાત થતાં જ રોકાણકારોને તરત જ ખ્યાલ આવી ગયો કે, આ એક મોટો ફાયદો છે. માગમાં મોટો વધારો થશે. સામાન્ય રીતે બધી કંપનીઓએ લાભો આપ્યા છે અને રોકડ બોનસ અને ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દિવાળી અને નવા વર્ષે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં વરસાદની આગાહી, તહેવાર ટાણે ખેડૂતો ચિંતામાં | Rai…

દિવાળી અને નવા વર્ષે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં વરસાદની આગાહી, તહેવાર ટાણે ખેડૂતો ચિંતામાં | Rai...

ST વિભાગના 36 હજાર કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશખબર, રાજ્ય સરકારની મોટી જાહેરાત | ‘Festive advance…

ST વિભાગના 36 હજાર કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશખબર, રાજ્ય સરકારની મોટી જાહેરાત | 'Festive advance...

VIDEO: ‘માપમાં રે, એટ્રોસિટીમાં ફસાવી દઇશ’ ભાજપ નેતાનું કોલ રેકોર્ડિંગ વાઇરલ | Audio threatening a B…

VIDEO: 'માપમાં રે, એટ્રોસિટીમાં ફસાવી દઇશ' ભાજપ નેતાનું કોલ રેકોર્ડિંગ વાઇરલ | Audio threatening a B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના પર ટેરિફ લાગુ નહીં કરાતા વૈશ્વિક બજાર સ્થિર : ઘરઆંગણે સાધારણ નરમ | Global market stable as tari…

સોના પર ટેરિફ લાગુ નહીં કરાતા વૈશ્વિક બજાર સ્થિર : ઘરઆંગણે સાધારણ નરમ | Global market stable as tari…

11 months ago
ગુજરાતમાં સરેરાશ 68 ટકાથી વધુ વરસાદ, સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ, 76 ડેમ હાઈએલર્ટ | guj…

ગુજરાતમાં સરેરાશ 68 ટકાથી વધુ વરસાદ, સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ, 76 ડેમ હાઈએલર્ટ | guj…

11 months ago
બંગાળમાં અરાજકતા: ઠેર ઠેર હિંસા, આગજની: પાંચનાં મોત | Anarchy in Bengal: Violence arson everywhere: …

બંગાળમાં અરાજકતા: ઠેર ઠેર હિંસા, આગજની: પાંચનાં મોત | Anarchy in Bengal: Violence arson everywhere: …

2 months ago
હોળી-ધૂળેટી તહેવાર નિમિત્તે એકસ્ટ્રા ૩૨૫ બસોનું સંચાલન કરાશે | Extra 325 buses will be operated on t…

હોળી-ધૂળેટી તહેવાર નિમિત્તે એકસ્ટ્રા ૩૨૫ બસોનું સંચાલન કરાશે | Extra 325 buses will be operated on t…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News