gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિવાળી પર રાહુલ ગાંધીએ ઈમરતી અને લાડુ બનાવ્યા, દુકાનદારે કહ્યું- હવે જલ્દી લગ્ન કરી લો | rahul gandh…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in INDIA
0 0
0
દિવાળી પર રાહુલ ગાંધીએ ઈમરતી અને લાડુ બનાવ્યા, દુકાનદારે કહ્યું- હવે જલ્દી લગ્ન કરી લો | rahul gandh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Makes Imarti and Laddu: દિવાળીના તહેવારે એટલે કે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જૂની દિલ્હીની પ્રખ્યાત ઘંટેવાલા મીઠાઈની દુકાનમાં ‘ઇમરતી’ અને ‘બેસનના લાડુ’ બનાવતા હોય તેવો એક વીડિયો શેર કર્યો. તેમણે લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી અને પૂછ્યું કે તેઓ આ તહેવારને કેવી રીતે ખાસ બનાવી રહ્યા છે.

દિવાળી પર રાહુલ ગાંધીએ ઈમરતી અને લાડુ બનાવ્યા

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા  X પર આ વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, ‘જૂની દિલ્હીની પ્રખ્યાત અને ઐતિહાસિક ઘંટેવાલા મીઠાઈની દુકાનમાં ઇમરતી અને બેસનના લાડુ બનાવવાનો પ્રયાસ કર્યો. સદીઓ જૂની આ પ્રતિષ્ઠિત દુકાનની મીઠાશ હજુ પણ એવી જ  છે… શુદ્ધ, પરંપરાગત અને હૃદયસ્પર્શી. દિવાળીની સાચી મીઠાશ ફક્ત થાળીમાં જ નહીં, પણ સંબંધો અને સમાજમાં પણ છે. મને કહેજો કે તમે તમારી દિવાળી કેવી રીતે ઉજવી રહ્યા છો અને તમે તેને કેવી રીતે ખાસ બનાવી રહ્યા છો?’

X પર બીજી એક પોસ્ટમાં, રાહુલ ગાંધીએ દિવાળીના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા લખ્યું કે, ‘ભારત ખુશીના પ્રકાશથી પ્રકાશિત થાય, દરેક ઘરમાં આનંદ, સમૃદ્ધિ અને પ્રેમનો પ્રકાશ ફેલાય.’

આ પણ વાંચો: ઓલા કંપનીના એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું, સુસાઈડ નોટના આધારે ફાઉન્ડર વિરૂદ્ધ FIR

દુકાનદારે રાહુલ ગાંધીને લગ્ન કરવા માટે અપીલ કરી 

વીડિયોમાં, દુકાન માલિકે રાહુલ ગાંધીને કહ્યું કે, ‘મેં તમારા દાદી, પિતા અને પરિવારના અન્ય સભ્યોને મીઠાઈ પીરસી હતી, જલ્દી લગ્ન કરી લો તેથી હું તમારા લગ્નમાં પણ મીઠાઈ પીરસી શકું. આ સાંભળીને રાહુલ ગાંધી ફક્ત સ્મિત કરે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Cockroach Janta Party APK થી Android યુઝર્સને ખતરો: TraceX Labs | Cockroach Janta Party Malware APK …
INDIA

Cockroach Janta Party APK થી Android યુઝર્સને ખતરો: TraceX Labs | Cockroach Janta Party Malware APK …

May 22, 2026
PM મોદીને ઝાલમુરી ખવડાવનાર દુકાનદાર મોટી મુશ્કેલીમાં, જાનથી મારવાની ધમકી મળી | Jhalmuri Seller Who S…
INDIA

PM મોદીને ઝાલમુરી ખવડાવનાર દુકાનદાર મોટી મુશ્કેલીમાં, જાનથી મારવાની ધમકી મળી | Jhalmuri Seller Who S…

May 22, 2026
દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ | India China…
INDIA

દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ | India China…

May 22, 2026
Next Post
ધનિયાવી રોડ પર હિટ એન્ડ રન બે મહિલાને ઉછાળી ઇકો ફરાર એક વૃધ્ધાનું મોત, અન્ય એકને ઇજા | Hit and run n…

ધનિયાવી રોડ પર હિટ એન્ડ રન બે મહિલાને ઉછાળી ઇકો ફરાર એક વૃધ્ધાનું મોત, અન્ય એકને ઇજા | Hit and run n...

ઓલા કંપનીના એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું, સુસાઈડ નોટના આધારે ફાઉન્ડર વિરૂદ્ધ FIR | Ola Engineer Death …

ઓલા કંપનીના એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું, સુસાઈડ નોટના આધારે ફાઉન્ડર વિરૂદ્ધ FIR | Ola Engineer Death ...

અમદાવાદમાં કાળી ચૌદશની રાત્રે ખૂની ખેલઃ અનૈતિક સંબંધોની શંકાએ યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્ય…

અમદાવાદમાં કાળી ચૌદશની રાત્રે ખૂની ખેલઃ અનૈતિક સંબંધોની શંકાએ યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં આંદોલન કરતા વ્યાયામ વીરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, ઢસડી-ટિંગાટોળી કરી વેનમાં નાખ્યા | Physical …

ગાંધીનગરમાં આંદોલન કરતા વ્યાયામ વીરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, ઢસડી-ટિંગાટોળી કરી વેનમાં નાખ્યા | Physical …

1 year ago
કોમનવેલ્થ ગેમ્સ હવે અમદાવાદમાં રમાશે !! | Commonwealth Games will now be played in Ahmedabad

કોમનવેલ્થ ગેમ્સ હવે અમદાવાદમાં રમાશે !! | Commonwealth Games will now be played in Ahmedabad

6 months ago
નવા ‘સેવાતીર્થ’માં મોદીની પ્રથમ બેઠક 12,236 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી | Modi’s first meeting at th…

નવા ‘સેવાતીર્થ’માં મોદીની પ્રથમ બેઠક 12,236 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી | Modi’s first meeting at th…

3 months ago
દેશભરમાં એર ઈન્ડિયાનું સર્વર અચાનક ઠપ થઈ જતાં પ્રવાસીઓ રઝળી પડ્યાં, એરપોર્ટ પર કતારો

દેશભરમાં એર ઈન્ડિયાનું સર્વર અચાનક ઠપ થઈ જતાં પ્રવાસીઓ રઝળી પડ્યાં, એરપોર્ટ પર કતારો

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News