gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળી પહેલા સુરતનું ઉધના સ્ટેશન ખીચોખીચ: 15 દિવસ સુધી બંધ રહેશે આ સેવાઓ, સ્પેશિયલ ટ્રેનો દોડશે | Di…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
દિવાળી પહેલા સુરતનું ઉધના સ્ટેશન ખીચોખીચ: 15 દિવસ સુધી બંધ રહેશે આ સેવાઓ, સ્પેશિયલ ટ્રેનો દોડશે | Di…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન ઉત્તર ભારત તરફ જતાં મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને સસ્તી અને સુવિધાજનક મુસાફરી મળી રહે તે માટે ઉધના અને વલસાડ સ્ટેશનો પરથી અનારક્ષિત ‘પૂજા સ્પેશિયલ ટ્રેનો’ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. આ ટ્રેનો 14 થી 29 ઓક્ટોબર સુધી ઉત્તરપ્રદેશ અને બિહારના વિવિધ શહેરો માટે દોડશે.

આ પણ વાંચોઃ ગિરનારમાં ગોરખનાથ શિખર પર પૂજારીએ જ મૂર્તિ તોડીને ફેંકી હતી, લાઈમ-લાઈટમાં આવવા કૃત્ય કર્યાની કબૂલાત

દોડાવવામાં આવનારી સ્પેશિયલ ટ્રેનો

પશ્ચિમ રેલ્વે દ્વારા નીચે મુજબની ત્રણ સંપૂર્ણપણે અનારક્ષિત (Unreserved) સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. દરેક ટ્રેનમાં 20 કોચ હશે:

  • ઉધના–ભાગલપુર અનારક્ષિત સ્પેશિયલ (09081-09082): આ ટ્રેન 14 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી કુલ 14 ટ્રિપ કરશે. તે ઉધનાથી દરરોજ સવારે 11:15 વાગ્યે ઊપડશે.
  • ઉધના–સમસ્તીપુર અનારક્ષિત સ્પેશિયલ (09091-09092): આ ટ્રેન પણ 14 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. તે ઉધનાથી રાત્રે 10:00 વાગ્યે ઊપડશે.
  • વલસાડ–બરૌણી અનારક્ષિત સ્પેશિયલ: આ ટ્રેન પણ આ સમયગાળા દરમિયાન દોડાવવાનું નક્કી કરાયું છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં ગોઝારી દુર્ઘટના: ત્રણ માળનું જર્જરિત મકાન ધારાશાયી, એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત

ઉધના સ્ટેશન પર પાર્સલ બુકિંગ પર અસ્થાયી રોક

મુસાફરોની સલામતી જાળવવા અને પ્લેટફોર્મ પરની અવ્યવસ્થા ટાળવા માટે રેલ્વેએ એક વધારાનો નિયંત્રણકારી નિર્ણય લીધો છે. 15 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ઉધના રેલવે સ્ટેશન પરથી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ પર અસ્થાયી રોક મૂકવામાં આવી છે. આ પ્રતિબંધ ઉધનાથી શરૂ થતી કે સમાપ્ત થતી, તેમજ ઉધના ખાતે પાર્સલ લોડિંગ-અનલોડિંગ કરતી પસાર થતી તમામ ટ્રેનો પર લાગુ થશે. જોકે, લીઝ પર ચાલતા પાર્સલ ટ્રાફિકને આ રોકમાંથી મુક્તિ આપવામાં આવી છે.

રેલ્વે અધિકારીઓએ મુસાફરોને તેમનો જરૂરી વ્યક્તિગત સામાન કોચમાં લઈ જવાની છૂટ આપી છે અને સ્ટેશનો પર વિશેષ જાહેરાતો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…
GUJARAT

કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…

March 28, 2026
સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…
GUJARAT

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

March 28, 2026
Next Post
રાજકોટના સામાજિક અગ્રણી પરષોત્તમ પીપળીયા અને સાંસદ રામ મોકરિયા વચ્ચે સોશિયલ મીડિયા ‘વોર’ | rajkot pi…

રાજકોટના સામાજિક અગ્રણી પરષોત્તમ પીપળીયા અને સાંસદ રામ મોકરિયા વચ્ચે સોશિયલ મીડિયા 'વોર' | rajkot pi...

વડોદરાના વાઘોડિયા રોડની અતુલ સોસાયટીમાં ધોળે દિવસે 5.40 લાખની ચોરી | 5 40 lakhs stolen from house in…

વડોદરાના વાઘોડિયા રોડની અતુલ સોસાયટીમાં ધોળે દિવસે 5.40 લાખની ચોરી | 5 40 lakhs stolen from house in...

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં લાયસન્સ મેળવ્યા વગર ફટાકડા વેચનાર વિક્રેતા પકડાયો | A vendor was…

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં લાયસન્સ મેળવ્યા વગર ફટાકડા વેચનાર વિક્રેતા પકડાયો | A vendor was...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એલપીજી ગેસની અછતના મુદ્દે સંસદમાં વિપક્ષોનો હોબાળો | Opposition creates ruckus in Parliament over LP…

એલપીજી ગેસની અછતના મુદ્દે સંસદમાં વિપક્ષોનો હોબાળો | Opposition creates ruckus in Parliament over LP…

2 weeks ago
GST ઘટાડા બાદ ચીજો સસ્તી ન મળે તો અહીં કરજો ફરિયાદ, તાત્કાલિક એક્શન લેવાશે | government has launched…

GST ઘટાડા બાદ ચીજો સસ્તી ન મળે તો અહીં કરજો ફરિયાદ, તાત્કાલિક એક્શન લેવાશે | government has launched…

6 months ago
અમદાવાદ નજીક ઘેંટા-બકરાંના વાળની આડમાં દારૂની હેરાફેરી, 1.50 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત | liquo…

અમદાવાદ નજીક ઘેંટા-બકરાંના વાળની આડમાં દારૂની હેરાફેરી, 1.50 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત | liquo…

4 months ago
PM-CM અને મંત્રીઓની ખુરશી છીનવતાં બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ! ભાજપના બંને હાથમાં લાડુ | Bill To Send…

PM-CM અને મંત્રીઓની ખુરશી છીનવતાં બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ! ભાજપના બંને હાથમાં લાડુ | Bill To Send…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News