gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ નજીક ઘેંટા-બકરાંના વાળની આડમાં દારૂની હેરાફેરી, 1.50 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત | liquo…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ નજીક ઘેંટા-બકરાંના વાળની આડમાં દારૂની હેરાફેરી, 1.50 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત | liquo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Liquor Smuggling Near Ahmedabad: અમદાવાદમાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC)એ દરોડા પાડીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એસ. પી. રિંગ રોડ પર આવેલા બાકરોલ નજીકથી SMCની ટીમે બાતમીને આધારે ઘેંટા-બકરાંના વાળ ભરેલા કોથળામાં છુપાવેલો કરોડોનો દારૂની હેરફેર ઝડપી છે. દારૂની હેરફેર કરતો આઈશરચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે અને 1.50 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. 

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, SMCની ટીમે બાતમીને આધારે એસ.પી. રિંગ રોડ પર આવેલા બાકરોલ ટોલ નાકાથી સનાથલ તરફ જતાં રસ્તા પર એક બંધ બોડીના ટ્રક તપાસ કરી હતી.  અહીં આઇસર માલિક હાજર નહોતો. જે બાદ પોલીસે લોખંડના પાના વડે સીલ અને લોક તોડીને ટ્રકના દરવાજા ખોલ્યા હતા. આ દરવાજા ખોલતા જ અંદરના ભાગમાં ઘેંટા-બકરાના વાળ ભરેલા કોથળાની થપ્પીઓ જોવા મળી હતી. આ કોથળાઓ હટાવતા, તેની નીચે પ્લાસ્ટિક પાથરેલું હતું અને તેની નીચે મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવેલો હતો.

પોલીસે સરકારી પ્લોટમાં મજૂરો મારફતે ટ્રક ખાલી કરાવતા ઘેંટા-બકરાના વાળ ભરેલા આશરે 196 કોથળા ઉતારવામાં આવ્યા હતા. ત્યારબાદ નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 53,369 બાટલીઓ મળી આવી હતી, જેની બજાર કિંમત રૂ. 1,20,08,025  છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા રૂ. 30,00,000ની કિંમતના ટ્રક સહિત, કુલ રૂ. 1,50,08,025ની મતાનો મુદ્દામાલ બિનવારસી હાલતમાં જપ્ત કરવામાં આવ્યો હતો. ટ્રકમાંથી ફાસ્ટટેગ, ફ્યુલ અને ટોલ પાવતી જેવા કાગળો પણ મળી આવ્યા હતા. SMC દ્વારા આ ગુનામાં ટ્રક માલિક, દારૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…
GUJARAT

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…

May 17, 2026
અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…
GUJARAT

અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

May 17, 2026
લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …
GUJARAT

લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …

May 17, 2026
Next Post
ગુજરાતમાં ‘SIR’ની 90% કામગીરી પૂર્ણ, 40 લાખ મતદારોના નામ કપાશે, 2.68 લાખ રિપીટેડ! | gujarat sir 90 p…

ગુજરાતમાં 'SIR'ની 90% કામગીરી પૂર્ણ, 40 લાખ મતદારોના નામ કપાશે, 2.68 લાખ રિપીટેડ! | gujarat sir 90 p...

મોબાઇલમાં ‘સંચાર સાથી’ પ્રી-ઇન્સ્ટોલ કરાવવા પાછળ સરકારના શું ઇરાદા છે? વિપક્ષે ‘પેગાસસ’ ગણાવ્યું… | …

મોબાઇલમાં ‘સંચાર સાથી’ પ્રી-ઇન્સ્ટોલ કરાવવા પાછળ સરકારના શું ઇરાદા છે? વિપક્ષે ‘પેગાસસ’ ગણાવ્યું… | ...

છોટાઉદેપુરમાં ‘ન્યુ ગુજરાત પેટર્ન’ની પોલ ખૂલી! સરકારી કીટમાંથી સડેલી મકાઈ નીકળતાં ખેડૂતોનો હોબાળો | …

છોટાઉદેપુરમાં 'ન્યુ ગુજરાત પેટર્ન'ની પોલ ખૂલી! સરકારી કીટમાંથી સડેલી મકાઈ નીકળતાં ખેડૂતોનો હોબાળો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં કરુણ ઘટના, મહિલાએ બે વર્ષની બાળકી સાથે રિવરફ્રન્ટમાં ઝંપલાવ્યું, બંનેના મોત | ahmedabad s…

અમદાવાદમાં કરુણ ઘટના, મહિલાએ બે વર્ષની બાળકી સાથે રિવરફ્રન્ટમાં ઝંપલાવ્યું, બંનેના મોત | ahmedabad s…

9 months ago
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો : 4 આરોપીઓ ઝડપાયા | Police raid in Sadhan…

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો : 4 આરોપીઓ ઝડપાયા | Police raid in Sadhan…

2 weeks ago
અમદાવાદ પ્લેન ક્રેશ : ટાટા ગ્રુપ અને એર ઈન્ડિયા મૃતકોના પરિવારને આપશે કુલ રૂ.1.25 કરોડની સહાય

અમદાવાદ પ્લેન ક્રેશ : ટાટા ગ્રુપ અને એર ઈન્ડિયા મૃતકોના પરિવારને આપશે કુલ રૂ.1.25 કરોડની સહાય

11 months ago
VIDEO : પહેલા ધમકાવ્યા, પછી મારી પાંચ ગોળી… પંજાબમાં અકાલી દળના નેતાની હત્યા

VIDEO : પહેલા ધમકાવ્યા, પછી મારી પાંચ ગોળી… પંજાબમાં અકાલી દળના નેતાની હત્યા

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News