gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દુ:ખની વાત છે કે તમે કંઈ શીખ્યા જ નથી: NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA-સરકારનો ઉધડો લીધો | s…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in INDIA
0 0
0
દુ:ખની વાત છે કે તમે કંઈ શીખ્યા જ નથી: NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA-સરકારનો ઉધડો લીધો | s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court Raps NTA Over NEET UG Paper Leak : દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ છે. વર્ષ 2026માં યોજાયેલી આ પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના બાદ આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સોમવારે આ મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે પરીક્ષા લેતી એજન્સી નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્ર સરકાર પર આક્રોશ ઠાલવ્યો છે. કોર્ટે ભૂતકાળની ભૂલોમાંથી સબક ન લેવા બદલ સરકારની ઝાટકણી કાઢી છે.

તેઓ સુધરવા તૈયાર જ નથી: સુપ્રીમ કોર્ટનો આક્રોશ

આ વર્ષે દેશભરમાંથી અંદાજે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓએ NEET-UG પરીક્ષા આપી છે. વિદ્યાર્થીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ તન્વી દુબેએ કોર્ટને આ મામલાની ગંભીરતા અને ઈમરજન્સી સમજાવીને વહેલી સુનાવણી કરવા વિનંતી કરી હતી. અરજીઓ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટની બેન્ચે ભૂતકાળના સુધારાઓ લાગુ ન થવા બદલ ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું, આ ખરેખર બહુ દુઃખદ છે, તેઓ પોતાની ભૂલોમાંથી કોઈ પાઠ શીખ્યા જ નથી. અમે અગાઉ આખી પરીક્ષા પદ્ધતિ સુધારવા માટે એક હાઈ-પાવર્ડ કમિટી બનાવી હતી, તો પણ સ્થિતિ કેમ આવી ને આવી જ રહી? 

સુપ્રીમ કોર્ટે NTA ને આપી માત્ર 3 દિવસની ડેડલાઈન

સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને મોનિટરિંગ કમિટીને કડક આદેશ આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આગામી ૩ દિવસની અંદર સોગંદનામું દાખલ કરીને નીચે મુજબની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે:

મોનિટરિંગ સ્ટેટસ: 14 નવેમ્બરે રચાયેલી મોનિટરિંગ કમિટીએ અત્યાર સુધી શું કામગીરી કરી તેનો રિપોર્ટ આપો.

નિયમોનું પાલન: પરીક્ષાની સુરક્ષા મજબૂત કરવા માટે હાઈ-પાવર્ડ કમિટીએ જે ભલામણો કરી હતી, તેને લાગુ કરવા માટે શું પગલાં લેવાયા તેની વિગતવાર માહિતી આપો. 

સોલિસિટર જનરલને નોટિસ, સંસ્થાઓ શંકાના દાયરામાં

સુપ્રીમ કોર્ટે આ કેસની મુખ્ય પિટિશન અને તેની સાથે જોડાયેલી તમામ અરજીઓ પર કેન્દ્ર સરકાર વતી હાજર રહેતા સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવી છે. હવે આખોય મામલો 3 દિવસ પછી કોર્ટમાં એફિડેવિટ જમા થયા બાદ ફરી ખુલશે. કોર્ટ હવે એ તપાસશે કે અગાઉની NEET પરીક્ષાઓના કરોડોના કૌભાંડો બાદ સરકારે જે મોટા-મોટા સુધારાના વાયદા કર્યા હતા, તે હકીકતમાં કાગળ પર જ રહી ગયા છે કે તેનો કોઈ અમલ થયો છે? 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાનપુરમાં પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર રોડ રેજની ઘટનામાં પિતા-પુત્રની હત્યા, સોનીપતમાં ફ્લેટમાં…
INDIA

કાનપુરમાં પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર રોડ રેજની ઘટનામાં પિતા-પુત્રની હત્યા, સોનીપતમાં ફ્લેટમાં…

May 25, 2026
NEET પેપર લીક: 18 વર્ષની ભાગ્યશ્રીની આત્મહત્યા બાદ દેશભરમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ | NEET U…

કર્ણાટકમાં મોટો રાજકીય ઉલટફેર? CMને હાઈકમાન્ડનું તેડું આવતા અટકળો તેજ, શિવકુમારના સમર્થકો ઉત્સાહમાં …

Next Post
NEET પેપર લીક: 18 વર્ષની ભાગ્યશ્રીની આત્મહત્યા બાદ દેશભરમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ | NEET U…

NEET પેપર લીક: 18 વર્ષની ભાગ્યશ્રીની આત્મહત્યા બાદ દેશભરમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ | NEET U...

કાનપુરમાં પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર રોડ રેજની ઘટનામાં પિતા-પુત્રની હત્યા, સોનીપતમાં ફ્લેટમાં…

કાનપુરમાં પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર રોડ રેજની ઘટનામાં પિતા-પુત્રની હત્યા, સોનીપતમાં ફ્લેટમાં...

ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલમાં ચોથીવાર ભાવવધારો: પંપ પર ‘નો સ્ટોક’ના પાટિયા, રૂ.1000ની લિમિટથી વાહનચાલકો…

ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલમાં ચોથીવાર ભાવવધારો: પંપ પર 'નો સ્ટોક'ના પાટિયા, રૂ.1000ની લિમિટથી વાહનચાલકો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેનેડાના નવા વડાપ્રધાન બનવા પર માર્ક કાર્નીને PM મોદીએ પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું | PM Modi Con…

1 year ago
મહારાષ્ટ્રમાં AIMIMની એન્ટ્રીથી ખળભળાટ; BMC રિઝલ્ટ બાદ ઓવૈસીએ ગઠબંધન માટે આપ્યા સંકેત | asaduddin ow…

4 months ago
‘જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે’, દિલ્હી બ્લાસ્ટના પીડિતોને મળ્યા બાદ બોલ્યા PM મોદી | delhi…

6 months ago
રેખા ઝુનઝુનવાલાના સોદાનો સંયોગ કે શું? ગેમિંગ બિલ પહેલા જ નઝારા ટેક્નો હિસ્સો રૂ.334 કરોડમાં વેચ્યો …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News