gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુધરેજ કેનાલ પાસેનો ડાયવર્ઝન રોડ ખખડધજ હાલતમાં, વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા | diversion road near Du…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
દુધરેજ કેનાલ પાસેનો ડાયવર્ઝન રોડ ખખડધજ હાલતમાં, વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા | diversion road near Du…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારે વાહનો અટકાવવા મૂકેલી લોખંડની એંગલથી એમ્બ્યુલન્સ પસાર થઇ શકતી નથી

– ડાયવર્ઝનના રોડ પર બેથી ત્રણ કિલોમીટરનું અંતર કાપતા અડધો કલાક લાગતા વાહન ચાલકોમાં રોષ : યુદ્ધના ધોરણે બિસ્માર રોડનું સમારકામ હાથ ધરવા માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા, કચ્છ તરફના હાઇવે પર દુધરેજ નર્મદા કેનાલ પરનો બ્રિજ જર્જરિત બનતા તંત્ર દ્વારા રિપેરિંગ કામ માટે બંધ કરી ડાયવર્ઝન અપાયું છે. પરંતુ ડાયવર્ઝન રસ્તો યોગ્ય બનાવ્યા વગર જ બ્રિજ બંધ કરી દેવામાં આવતા હજારો વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.  બિસ્માર રોડને પગલે બેથી ત્રણ કિલોમીટરનું અંતર કાપવામાં વાહન ચાલકોને અડધાથી એક કલાકનો સમય લાગે છે.

વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લા વહિવટી તંત્ર સફાળુ જાગ્યુ હતું અને જિલ્લામાં આવેલા બ્રિજની ચકાસણી હાથ ધરી હતી. જેમા સુરેન્દ્રનગર શહેરને ધ્રાંગધ્રા, મોરબી, કચ્છ અને પાટડી સાથે જોડતો દુધરેજ પાસેનો નર્મદા કેનાલ પરનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં જણાતા બંધ કરવામાં આવ્યો હતો અને વાહનોની અવરજવર કેનાલની બાજુમાં આવેલા સાંકડા સિંગલ પટ્ટી રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

દુધરેજ બ્રિજ પરથી દૈનિક હજારો વાહનો પસાર થાય છે ત્યારે તંત્ર દ્વારા આ વાહનોના ટ્રાફિક નિયમન અંગે કોઇ પણ જાતના આયોજન કર્યા વગર તેમજ બિસ્માર રોડનું સમારકામ કે રિપેરિંગ હાથ ધર્યા વગર ડાયવર્ઝન આપતા હજારો વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

ડાયવર્ઝન રોડ પર ઠેરઠેર ગાબડા પડતા બેથી ત્રણ કિલોમીટરનું અંતર કાપવમાં વાહન ચાલકોને અડધા કલાકનો સમય લાગે છે. જેથી દિવસમાં અનેકવાર ટ્રાફિક જામ સર્જાય છે તેમજ આ રસ્તા પર મસમોટા ખાડાના કારણે વાહન ચાલકોને અકસ્માતનો પણ ભય રહે છે. 

બ્રિજ બંધ કરવા અધિરા બનેલા અધિકારીઓએ જાણે બુદ્ધિનું દેવાળું ફુંક્યું હોય તેમ ડાયવર્ઝનના રસ્તા પર ભારે વાહનને પ્રવેશતા અટકાવવા લોખંડની એંગલ લગાવી દીધી છે. જેના કારણે ૧૦૮ એમ્બ્યુલન્સ પણ આ રસ્તા પરથી પસાર થઇ શકતી નથી. 

બ્રિજનું સમારકામ પૂર્ણ કરી બ્રિજને ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં લાંબો સમય લાગે તેમ છે ત્યારે લોકોની હાલાકીને ધ્યાને લઇ તંત્ર દ્વારા ડાયવર્ઝનના રસ્તાની યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી વાહન ચાલકો સહિત આસપાસના સ્થાનિક રહીશોની માંગ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
વર્તમાન વર્ષમાં અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ભારતનો હિસ્સો વધી 35 ટકા | India’s share in US smartp…

વર્તમાન વર્ષમાં અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ભારતનો હિસ્સો વધી 35 ટકા | India's share in US smartp...

ધોળકાના કલિકુંડમાં સર્કલ પાસે ટ્રાફિસની ગંભીર સમસ્યાથી વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by s…

ધોળકાના કલિકુંડમાં સર્કલ પાસે ટ્રાફિસની ગંભીર સમસ્યાથી વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by s...

ખુલ્લી જગ્યામાં રોડ બનાવતા યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનું અલ્ટિમેટમ | Ultimatum to maintain status quo…

ખુલ્લી જગ્યામાં રોડ બનાવતા યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનું અલ્ટિમેટમ | Ultimatum to maintain status quo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતે Prithvi-II અને Agni-I બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું, જાણો વિશેષતા | India successfull…

ભારતે Prithvi-II અને Agni-I બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું, જાણો વિશેષતા | India successfull…

1 year ago
ટોલ પ્લાઝા પર હવે 1 એપ્રિલ 2026થી રોકડ વ્યવહાર બંધ? માત્ર FASTag અને UPI થી જ થશે ચુકવણી | Cash tran…

ટોલ પ્લાઝા પર હવે 1 એપ્રિલ 2026થી રોકડ વ્યવહાર બંધ? માત્ર FASTag અને UPI થી જ થશે ચુકવણી | Cash tran…

7 months ago
VIDEO : પહેલા ધમકાવ્યા, પછી મારી પાંચ ગોળી… પંજાબમાં અકાલી દળના નેતાની હત્યા | Akali Dal Councillo…

VIDEO : પહેલા ધમકાવ્યા, પછી મારી પાંચ ગોળી… પંજાબમાં અકાલી દળના નેતાની હત્યા | Akali Dal Councillo…

1 year ago
તરસામીયા રોડ પાસેથી દારૃ – બિયર ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with liquor…

તરસામીયા રોડ પાસેથી દારૃ – બિયર ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with liquor…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News