gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે બે મહિનાનો સમય વધારી આપ્યો | Court extends time by two mo…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે બે મહિનાનો સમય વધારી આપ્યો | Court extends time by two mo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સંગઠીત ગેંગ બનાવી ચોરી અને લૂંટ સહિતના ૯૫ ગુનાઓ આચરી હાહાકાર
મચાવનારી દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા માટે ૯૦ દિવસનો સમય વધારી આપવા માટે
અરજી કરવામાં આવતા ન્યાયાધીશે બે મહિનાનો સમય વધારી આપ્યો હતો.

ઉલ્લેકનીય છે કે, અજયસીંગ દર્શનસીંગ દુધાણી (સીકલીગર) અને તેની
ગેંગ સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને
આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં તપાસ અધિકારી દ્વારા નિર્ધારીત સમય
મર્યાદામાં ચાર્જશીટ રજૂ કરવી શક્ય ન હોવાથી
, સ્પેશિયલ
પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડયા મારફતે ચાર્જશીટની મુદતમાં ૯૦ દિવસના વધારા
માટેની માંગણી કરતી અરજી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

આ અરજીની સુનાવણી હાથ ધરાતા સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી
કે
, આ કેસમાં અત્યાર સુધીમાં ૧૪૭ નિવેદનો નોંધવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ ઘણા સાક્ષીઓ અને તપાસ કરનાર અધિકારીઓના નિવેદનો બાકી
છે.કેસના સાક્ષીઓ અને તપાસ કરનાર અધિકારીઓ માત્ર વડોદરા જ નહીં પરંતુ સાબરકાંઠા
,
પંચમહાલ, ગાંધીનગર અને મધ્ય પ્રદેશમાં રહે
છે.  ઘણા પોલીસ અધિકારીઓ નિવૃત્ત થઈ ગયા હોવાથી
તેમના નિવેદનો નોંધવામાં વધુ સમયની જરૃરિયાત છે. વધુમાં
, આરોપીઓની
સ્થાવર-જંગમ મિલકતો
, વાહનોની વિગતો અને બેંક ટ્રાન્ઝેક્શનની
તપાસ હજુ પ્રોસેસમાં છે. ચાર્જશીટ ફાઇલ કરતા પૂર્વે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી
મેળવવાની કાયદાકીય પ્રક્રિયા બાકી હોવાથી મુદત વધારો અનિવાર્ય છે.

જ્યારે જેલમાં રહેલા આરોપી અજયસીંગ સીકલીગરને વીડિયો કોન્ફરન્સ
મારફતે સાંભળવામાં આવ્યો હતો. આરોપીએ  મુદત
વધારાની અરજી નામંજૂર કરવામાં આવે અને પોલીસ તાત્કાલિક ધોરણે ચાર્જશીટ રજૂ કરે
તેવી દલીલ કરી હતી. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ તપાસ અધિકારીને
તા.૨૨ જુન ૨૦૨૬ સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાનો સમય વધારી આપી ચૂકાદામાં નોંધ્યું
હતું કે
,
ગુનાની ગંભીરતા અને તપાસની વિશાળતાને જોતા તપાસ અધિકારીને વધુ સમય
આપવો વ્યાજબી છે.જોકે
, કોર્ટે તપાસ વહેલી પુરી થાય તો મુદતની
રાહ જોયા વિના તાત્કાલિક ચાર્જશીટ રજૂ કરવા પણ જણાવ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શાળામાં પુસ્તકો મોડા પહોંચશે તો પણ શિક્ષણ નહીં અટકે, ઓનલાઈન e-Booksથી ભણાવી શકશે શિક્ષકો | Gujarat S…
GUJARAT

શાળામાં પુસ્તકો મોડા પહોંચશે તો પણ શિક્ષણ નહીં અટકે, ઓનલાઈન e-Booksથી ભણાવી શકશે શિક્ષકો | Gujarat S…

June 5, 2026
ગુજરાત એસટી નિગમમાં કંડકટર અને ડ્રાઇવરની 8917 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 6 જૂનથી ભરાશે ફોર્મ | GSRT…
GUJARAT

ગુજરાત એસટી નિગમમાં કંડકટર અને ડ્રાઇવરની 8917 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 6 જૂનથી ભરાશે ફોર્મ | GSRT…

June 5, 2026
વડાપ્રધાન મોદીએ સુરતથી દક્ષિણ ગુજરાતને આપી અનેક ભેટ, રૂ.18,778 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર…
GUJARAT

વડાપ્રધાન મોદીએ સુરતથી દક્ષિણ ગુજરાતને આપી અનેક ભેટ, રૂ.18,778 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર…

June 5, 2026
Next Post
સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી ૧૭ વિદ્યાર્થીઓની તબિયત લથડી | 17 students fall ill after ea…

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી ૧૭ વિદ્યાર્થીઓની તબિયત લથડી | 17 students fall ill after ea...

વાઘોડિયા ચોકડી પર કેમિકલ વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ,આગનું વિકરાળ રૃપ જોઇ વાહન ચાલકોમાં ગભરાટ | massiv…

વાઘોડિયા ચોકડી પર કેમિકલ વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ,આગનું વિકરાળ રૃપ જોઇ વાહન ચાલકોમાં ગભરાટ | massiv...

પ્રેમી સાથે મળીને પતિની હત્યાનાે કારસો રચનાર પત્ની જેલમાં ધકેલાઇ,કુલ 7ની ધરપકડ | Wife who plotted hu…

પ્રેમી સાથે મળીને પતિની હત્યાનાે કારસો રચનાર પત્ની જેલમાં ધકેલાઇ,કુલ 7ની ધરપકડ | Wife who plotted hu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Budget 2026: ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, સંરક્ષણ બજેટમાં 15 ટકાનો વધારો | Big Boost for Indian…

Budget 2026: ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, સંરક્ષણ બજેટમાં 15 ટકાનો વધારો | Big Boost for Indian…

4 months ago
સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | 20 years rigorous imprisonment for the a…

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | 20 years rigorous imprisonment for the a…

3 months ago
સુરત: લસકાણામાં કાળમુખી ટ્રકે મોપેડને હડફેટે લીધી, એકનું મોત બે લોકો ઈજાગ્રસ્ત | Surat Accident: Spe…

સુરત: લસકાણામાં કાળમુખી ટ્રકે મોપેડને હડફેટે લીધી, એકનું મોત બે લોકો ઈજાગ્રસ્ત | Surat Accident: Spe…

4 months ago
ફોરેન ફંડોનું બેંકિંગ, ઓટો શેરોમાં હેમરિંગ : સેન્સેક્સ 417 પોઈન્ટ તૂટીને 76887 | Foreign funds banki…

ફોરેન ફંડોનું બેંકિંગ, ઓટો શેરોમાં હેમરિંગ : સેન્સેક્સ 417 પોઈન્ટ તૂટીને 76887 | Foreign funds banki…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News