gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દુનિયામાં ભારતની સેમિકન્ડક્ટર ચિપનો ડંકો વાગશે, 2030 સુધીમાં જાણો કેટલો હશે બિઝનેસ | India’s semicon…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in Business
0 0
0
દુનિયામાં ભારતની સેમિકન્ડક્ટર ચિપનો ડંકો વાગશે, 2030 સુધીમાં જાણો કેટલો હશે બિઝનેસ | India’s semicon…
2
VIEWS
Share on FacebookShare on Twitter

India’s semiconductor business : ઉદ્યોગ જગતમાં ભારતનું સેમિકન્ડક્ટર બજાર 2030 સુધીમાં બેગણાથી પણ વધુ થવાની સંભાવના છે. આમ થવાથી દુનિયામાં ભારતની સેમિકન્ડક્ટર ચિપનો ડંકો વાગશે. મળતી માહિતી મુજબ, ભારતીય સેમિકન્ડક્ટર બજાર 2024-2025માં આશરે 45-50 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે, જે 2023માં 38 બિલિયન ડોલર હતું. જેના બિઝનેસના અનુમાન અનુસાર, આગામી વર્ષ 2030 સુધી ભારતીય સેમિકન્ડક્ટર બજાર આશરે 100-100 બિલિયન ડોલર પહોંચવાની શક્યતા છે. 

તાઇવાન સૌથી મોટો નિકાસકાર

સેમિકન્ડક્ટર્સની જરૂરિયાત સરકારી પ્રયાસો અને ઉદ્યોગ પ્રતિક્રિયા પર પ્રકાશ પાડતા એક વિગતવાર નિવેદનમાં કોવિડ રોગચાળા દરમિયાન પસંદગીના ભૌગોલિક વિસ્તારો પર નિર્ભરતાને કારણે વિવિધ ટેકનોલોજી ક્ષેત્રો, ખાસ કરીને ઓટોમોટિવ ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવેલા સંકટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતને વિશ્વસનીય ભાગીદાર તરીકે વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

દુનિયામાં ભારતની સેમિકન્ડક્ટર ચિપનો ડંકો વાગશે, 2030 સુધીમાં જાણો કેટલો હશે બિઝનેસ 2 - image

હાલમાં તાઇવાન, દક્ષિણ કોરિયા, જાપાન, ચીન અને અમેરિકા જેવા દેશો સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં પ્રભુત્વ ધરાવે છે. તાઇવાન વિશ્વના 60 ટકાથી વધુ સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરે છે, જેમાં લગભગ 90 ટકા સૌથી અદ્યતન સેમિકન્ડક્ટરનો સમાવેશ થાય છે.

2030 સુધીમાં એક લાખ અબજ ડોલરનો વ્યવસાય

યુએસ, યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ કોરિયાએ સ્થાનિક ચિપ ઉત્પાદનને ટેકો આપવા અને એક જ ક્ષેત્ર પર વધુ પડતી નિર્ભરતા ઘટાડવા માટે રાષ્ટ્રીય વ્યૂહરચના શરૂ કરી છે. આ વૈશ્વિક પરિવર્તનમાં ભારત એક મહત્ત્વપૂર્ણ અને વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

દુનિયામાં ભારતની સેમિકન્ડક્ટર ચિપનો ડંકો વાગશે, 2030 સુધીમાં જાણો કેટલો હશે બિઝનેસ 3 - image

આ પણ વાંચો: FASTag મામલે સરકાર લાવી ગજબની યોજના, 15 ઓગસ્ટથી લાગુ કરશે વાર્ષિક પાસ, જાણો તેના ફાયદા

વૈશ્વિક સેમિકન્ડક્ટર બજાર 2030 સુધીમાં એક લાખ કરોડ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. જેમાં ભારતનું આગવુ સ્થાન રહેવાની શક્યતા છે. ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન પુરવઠા શૃંખલાને ત્રણ પ્રાથમિક સ્તંભો ઉપકરણ, સામગ્રી-સેવા અને સંશોધન અને વિકાસ (R&D)માં મુખ્ય ફાળો આપનાર તરીકે ઉભરી આવવાની ક્ષમતા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓછા વજનના પેકિંગ સાથેના  પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ
Business

ઓછા વજનના પેકિંગ સાથેના પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ

March 26, 2026
અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India’s GDP forecast d…
Business

અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India’s GDP forecast d…

March 26, 2026
ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર મોટી અસર જોવા મળશે | Iran war will have a major i…
Business

ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર મોટી અસર જોવા મળશે | Iran war will have a major i…

March 26, 2026
Next Post
જમનાબાઈ હોસ્પિટલ પાસે ગંદકી અને ડ્રેનેજની સમસ્યા અંગે મ્યુ. કમિશનરને રજૂઆત | Presentation to the Mun…

જમનાબાઈ હોસ્પિટલ પાસે ગંદકી અને ડ્રેનેજની સમસ્યા અંગે મ્યુ. કમિશનરને રજૂઆત | Presentation to the Mun...

યુપીના ગોંડામાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી કાર નહેરમાં ખાબકી, 11 મોત

યુપીના ગોંડામાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી કાર નહેરમાં ખાબકી, 11 મોત

બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું સમાપન : વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને મેડલ એનાયત કરાયા | Basketball Champion…

બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું સમાપન : વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને મેડલ એનાયત કરાયા | Basketball Champion...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર-બાન્દ્રા વીકલી ટ્રેન 25 મી ડિસેમ્બર સુધી દોડાવાશે | Bhavnagar Bandra weekly train to run till…

ભાવનગર-બાન્દ્રા વીકલી ટ્રેન 25 મી ડિસેમ્બર સુધી દોડાવાશે | Bhavnagar Bandra weekly train to run till…

7 months ago
ખેડા જિલ્લામાં 1.92 લાખ મતદારો કપાયા, 14.62 લાખથી વધુ મતદારોનો સમાવેશ | 1 92 lakh voters were cut in…

ખેડા જિલ્લામાં 1.92 લાખ મતદારો કપાયા, 14.62 લાખથી વધુ મતદારોનો સમાવેશ | 1 92 lakh voters were cut in…

3 months ago
હાઇવે પર બંધ વાહન અને આડેધડ વાહન પાર્ક કરતા અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા | Many innocent people l…

હાઇવે પર બંધ વાહન અને આડેધડ વાહન પાર્ક કરતા અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા | Many innocent people l…

7 months ago
ગોલેતરપામાં બંધ ઘરનો નકૂચો તોડીને દાગીના, રોકડ મળી રૃ. 5 લાખની ચોરી | Jewelry cash worth Rs 5 lakh s…

ગોલેતરપામાં બંધ ઘરનો નકૂચો તોડીને દાગીના, રોકડ મળી રૃ. 5 લાખની ચોરી | Jewelry cash worth Rs 5 lakh s…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News