gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુનિયામાં 140 કરોડ લોકોને હાઈ બીપી જેમાં 80 ટકાનું કંટ્રોલમાં નથી | 1 4 billion people in the world …

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
દુનિયામાં 140 કરોડ લોકોને હાઈ બીપી જેમાં 80 ટકાનું કંટ્રોલમાં નથી | 1 4 billion people in the world …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિશ્વ આરોગ્ય સંસ્થાનો દ્વિતીય અહેવાલ જારી  : અભ્યાસના તારણોઃ નમક ઘટાડવા સહિત ખોરાકમાં ફેરફારથી  તેમજ આયુર્વેદિક ઉપચારથી પણ બીપી નિયંત્રીત કરી શકાય છે

 રાજકોટ, : બે દિવસ પહેલા વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેનો બીજો વૈશ્વિક હાયપરટેન્શન રિપોર્ટ જારી કર્યો છે જે મૂજબ ગત વર્ષ ઈ.સ.૨૦૨૪માં  ૧૪૦ કરોડ લોકો હાઈપરટેન્શન  (અર્થાત્ લોહીનું ઉંચુ દબાણ) સાથે જીવે છે અને તેમાં દર પાંચમાંથી માત્ર એક વ્યક્તિ જ જીવનશૈલી,ખોરાકમાં ફેરફાર અથવા તો દવાથી કંટ્રોલ કરી શક્યા છે. અર્થાત્ 80 ટકાનું બી.પી. કે જે ભવિષ્યમાં આગળ વધે તો હાર્ટ એટેક,કિડની રોગ,ડિમેન્શિયા વગેરેનું કારણ બને તે નિયંત્રીત કરી શક્યા નથી. 

વધુમાં હૂના ડાયરેક્ટરે જણાવ્યા મૂજબ  વિશ્વમાં દર કલાકે 1000 વ્યક્તિ સ્ટ્રોક અને હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે જેનું મૂળ કારણ હાઈ બ્લડપ્રેસર છે. આ રોગ નિવારી શકાય તેવો છે છતાં દર વર્ષે એક કરોડથી વધુ લોકો તેનાથી મૃત્યુ પામે છે. હાઈ બીપી સહિતના હૃદયરોગથી સારવાર,મૃત્યુ વગેરેથી ઈ.સ. 2011થી 2025 દરમિયાન 3.7 ટ્રીલીયન યુ.એસ.ડોલરનુંોઆર્થિક નુક્શાન પણ ગયેલ છે. 

વિશ્વભરમાં હૃદયરોગ અંગે અનેક સંશોધનો થયા છે અને હજુ થતા રહ્યા છે. જેમાં ડેશ (ડાયેટરી એપ્રોચીઝ ટુ સ્ટોપ હાઈપરટેન્શન) ડાયેટ પર અને ખોરાકમાં નમકનું પ્રમાણ ઘટાડવા પર વધુ ભાર મુકાયો છે. અમેરિકામાં ૪૫૯ નાગરિકો પર સંશોધન કરાયું તેમાં રૂટીન મનને ગમે તેવો ખોરાક ખાતા લોકો કરતા ફળ-શાકભાજી અને ડેશ ડાયેટ પર રહેલા લોકોનું બી.પી.આઠ સપ્તાહમાં ઘટયું હતું. આ જ રીતે નમકનું પ્રમાણ ઘટાડનારાનું બી.પી.પણ નોર્મલ થવા લાગે છે. 

ભારતના પ્રાચીન અને સચોટ વિજ્ઞાાન, આયુર્વેદિક ઉપચાર ઉપર પણ સંશોધનો થયા છે જેના તારણ મૂજબ તેનાથી પણ બી.પી.કંટ્રોલ કરી શકાય છે. એક રિસર્ચ મૂજબ આયુર્વેદમાં હૃદયરોગ માટે અગ્નિમાંદ્ય , વાત દોષ અને ધાતુ ક્ષય એ મુખ્ય કારણો છે જેની અક્સીર દવાઓ આયુર્વેદમાં ઉપલબ્ધ હોય છે. ભારતમાં તેના જનહિતમાં સંશોધનની વિપુલ તકો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
શાપરમાં 7 વર્ષની બાળાને નિર્વસ્ત્ર કરી જાતિય હુમલો | 7 year old girl stripped naked and sexually ass…

શાપરમાં 7 વર્ષની બાળાને નિર્વસ્ત્ર કરી જાતિય હુમલો | 7 year old girl stripped naked and sexually ass...

પોરબંદર મહાપાલિકાના મનઘડંત વેરા વધારામાં 83 ટકા સુધીનો ઘટાડો જાહેર | Porbandar Municipal Corporation…

પોરબંદર મહાપાલિકાના મનઘડંત વેરા વધારામાં 83 ટકા સુધીનો ઘટાડો જાહેર | Porbandar Municipal Corporation...

જૂનાગઢ નવા નાગરવાડામા 146 વર્ષ જૂનું બહુચરમાંનું મંદિર | 146 year old Bahucharmam temple in Nava Nag…

જૂનાગઢ નવા નાગરવાડામા 146 વર્ષ જૂનું બહુચરમાંનું મંદિર | 146 year old Bahucharmam temple in Nava Nag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મકાન માલિકે દંપતીને તમારી મકાન ખરીદવાની ઓકાત નથી તેમ કહી જાતિ વિરુદ્ધ ગાળો ભાંડતા ફરીયાદ | Complaint…

મકાન માલિકે દંપતીને તમારી મકાન ખરીદવાની ઓકાત નથી તેમ કહી જાતિ વિરુદ્ધ ગાળો ભાંડતા ફરીયાદ | Complaint…

2 months ago
યૌન શોષણની પીડિત બાળકીઓને વારંવાર કોર્ટમાં ન બોલાવો..’, ટ્રાયલ કોર્ટને દિલ્હી હાઈકોર્ટની ફટકાર | Del…

યૌન શોષણની પીડિત બાળકીઓને વારંવાર કોર્ટમાં ન બોલાવો..’, ટ્રાયલ કોર્ટને દિલ્હી હાઈકોર્ટની ફટકાર | Del…

1 week ago
સુરત શહેરના અનેક વિસ્તારોમાં કચરાનો નિકાલ કરવાના બદલે સીધા સળગાવાતા હોવાની ફરિયાદ | Complaints of wa…

સુરત શહેરના અનેક વિસ્તારોમાં કચરાનો નિકાલ કરવાના બદલે સીધા સળગાવાતા હોવાની ફરિયાદ | Complaints of wa…

1 month ago
ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ બે સાક્ષીની જુબાની લેવામાં આવી | Two more witnesses testified in Bhayli ga…

ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ બે સાક્ષીની જુબાની લેવામાં આવી | Two more witnesses testified in Bhayli ga…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News