gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોરબંદર મહાપાલિકાના મનઘડંત વેરા વધારામાં 83 ટકા સુધીનો ઘટાડો જાહેર | Porbandar Municipal Corporation…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
પોરબંદર મહાપાલિકાના મનઘડંત વેરા વધારામાં 83 ટકા સુધીનો ઘટાડો જાહેર | Porbandar Municipal Corporation…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મનપા તંત્રના બદલે ધારાસભ્યે જાહેરાત કરતા આશ્ચર્ય રહેણાંક મિલકતમાં રૂા. 1000, બિન રહેણાંકમાં રૂા. 700ની રાહત : જામનગર અને જૂનાગઢની સરખામણીએ વેરો ઓછો હોવાનો દાવો

પોરબંદર, : પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું અને નવા આવેલા અધિકારીઓએ આડેધડ તોતિંગ વેરા ઝીંકી દીધા હતા. જેની સામે જાગૃત નાગરિકોએ આંદોલન ચલાવ્યું હતું અને હજારો વાંધા અરજીઓ કરાવી હતી. જેથી ત્રણેક મહિના પહેલા ધારાસભ્યએ વેરા વધારા મોકૂફીની જાહેરાત કરી હતી, ત્યાર બાદ હવે આજે ગુરૂવારે ધારાસભ્યે જ વિવાદિત વેરા વધારો હતો તેમાં 83 ટકા ઘટાડો થયો હોવાનું જાહેર કર્યું છે. જોકે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કોઈ જ વિગત જાહેર કરવામાં આવી નથી તેથી આશ્ચર્ય ફેલાયું છે !

ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આજે ભાજપ કાર્યાલય ખાતે વેરા ઘટાડા અંગે  પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી જાહેર કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, પોરબંદર-છાયા પાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ વેરામાં વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા વ્યાજબી ન હોવાની લોક રજૂઆત આવી હતી., જે અનુસંધાને કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો.મનસુખ માંડવિયાએ પોરબંદર મહાનગરપાલિકાને સૂચના આપીને વેરા વધારો મોકૂફ રાખ્યો હતો. હવે નિર્ણય લઈને એકંદરે રહેણાંક મિલકતમાં કુલ રૂા. 1000ની રાહત આપી છે. જે અગાઉ કરેલ વધારામાં 83 ટકા જેટલી રાહત છે. એકંદરે બિન રહેણાંક મિલ્કતમાં સામાન્ય રાહત રૂા. 700ની આપવામાં આવી છે, અગાઉ કરેલ વધારામાં 63 ટકા જેટલી રાહત છે. આ ઉપરાંત બિન રહેણાક મિલકતોમાં ખાસ સફાઈ અને ખાસ ગટર વેરામાં પણ નોંધપાત્ર રાહત આપવામાં આવી છે. 

પાણીવેરો, સફાઈ વેરો, સ્ટ્રીટલાઈટ વેરામાં 2007 બાદ 2019-20માં માત્ર ગટરવેરામાં વધારો કરવામાં આવેલ, જેથી હાલ 2025માં ભાવવધારો કરવામાં આવતા લોકોમાં મુંઝવણ ઊભી થઈ હતી. એકંદરે રહેણાકમાં વધારો 200 રૂપિયા છે, જે રોજના ઘર દીઠ 55 પૈસા થાય છે, એકંદરે બિનરહેણાકમાં સામાન્ય વધારો 400 રૂપિયા છે જે મિલકત દીઠ રોજનો 1.10 પૈસા જેટલો થાય છે. જે વધારામાંથી ધાર્મિક સ્થળોને સંપૂર્ણ રાહત આપવામાં આવી છે. અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાને 50 ટકા રાહત આપી છે. બે વર્ષ કે તેથી વધુ સમયથી બંધ બિનરહેણાંક મિલકતોને ખાસ સફાઈ વેરો અને ખાસ ગટરવેરામાંથી મુક્તિ આપી છે. વળી જામનગર અન જૂનાગઢ મહાનગરપાલિકા સાથે કરવામાં આવે તો તે હાલનો પોરબંદર મહાનગરપાલિકાનો વેરા વધારો ખૂબ જ નજીવો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

August 23, 2026
Next Post
જૂનાગઢ નવા નાગરવાડામા 146 વર્ષ જૂનું બહુચરમાંનું મંદિર | 146 year old Bahucharmam temple in Nava Nag…

જૂનાગઢ નવા નાગરવાડામા 146 વર્ષ જૂનું બહુચરમાંનું મંદિર | 146 year old Bahucharmam temple in Nava Nag...

સ્વચ્છતા મામલે ખુદ નિષ્ફળ એવું AMC હવે 6 નગરપાલિકાને સ્વચ્છતાના પાઠ ભણાવશે | AMC to Train 6 Municipa…

સ્વચ્છતા મામલે ખુદ નિષ્ફળ એવું AMC હવે 6 નગરપાલિકાને સ્વચ્છતાના પાઠ ભણાવશે | AMC to Train 6 Municipa...

લિસ્ટેડ કંપનીઓ દ્વારા મ્યુ. ફંડમાં વિક્રમી રોકાણ | Record investment in mutual funds by listed compa…

લિસ્ટેડ કંપનીઓ દ્વારા મ્યુ. ફંડમાં વિક્રમી રોકાણ | Record investment in mutual funds by listed compa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાત રાજ્યોની આઠ બેઠકોની પેટાચૂંટણી પણ નવેમ્બરમાં થશે

સાત રાજ્યોની આઠ બેઠકોની પેટાચૂંટણી પણ નવેમ્બરમાં થશે

11 months ago
બિહારની જેમ દેશભરમાં મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે, ચૂંટણી પંચનો આદેશ | nationwide voter verificati…

બિહારની જેમ દેશભરમાં મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે, ચૂંટણી પંચનો આદેશ | nationwide voter verificati…

1 year ago
ભારત કોઈ પણ પ્રકારની પરમાણુ હુમલાની ધમકીથી ડરતું નથી… મધ્ય પ્રદેશમાં PM મોદીનું નિવેદન | pm narend…

ભારત કોઈ પણ પ્રકારની પરમાણુ હુમલાની ધમકીથી ડરતું નથી… મધ્ય પ્રદેશમાં PM મોદીનું નિવેદન | pm narend…

11 months ago
‘બહાર નીકળો નહીંતર લાશો પડી જશે’, અમદાવાદમાં જમીન વિવાદમાં નિવૃત્ત DySPએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું | R…

‘બહાર નીકળો નહીંતર લાશો પડી જશે’, અમદાવાદમાં જમીન વિવાદમાં નિવૃત્ત DySPએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું | R…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News