gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દુનિયા વિનાશ તરફ, માત્ર ભારત જ યુદ્ધ અટકાવી શકે છે’, મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા મોહન ભાગવત | World on…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in INDIA
0 0
0
‘દુનિયા વિનાશ તરફ, માત્ર ભારત જ યુદ્ધ અટકાવી શકે છે’, મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા મોહન ભાગવત | World on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RSS Chief Mohan Bhagwat Middle-East Crisis : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ભારે સંકટ ઉભું થયું છે, ત્યારે આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે વિશ્વભરને મહત્ત્વનો સંદેશ આપ્યો છે. ભાગવતે કહ્યું છે કે, સ્વાર્થી હિત ધરાવનારા લોકો અને વર્ચસ્વ જમાવવાની ઈચ્છા રાખનારાઓના કારણે જ વિશ્વમાં સંઘર્ષ થઈ રહ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, માત્ર એકતા, અનુશાસન અને અને ધર્મના પાલનથી જ કાયમી શાંતિ સ્થાપી શકાય છે.

નાગપુરમાં RSSની નવી ઓફિસનો શિલાન્યાસ

સંઘ પ્રમુખ ભાગવતે આજે RSSના મુખ્ય શહેર નાગપુરમાં હિન્દૂ પરિષદની ઓફિસનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, વિશ્વમાં સંઘર્ષ ટાળવા માટે છેલ્લા 2000 વર્ષથી અનેક વિચારો પર પ્રયોગ કરવામાં આવ્યો, પરંતુ તેમાં ઓછી સફળતા મળી છે. 

વિશ્વ ડગમગી રહ્યું છે : મોહન ભાગવત

મોહન ભાગવતે અત્યંત ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ‘આજના આધુનિક યુગમાં ધાર્મિક અસહિષ્ણુતા એટલે કે બીજાના ભિન્ન વિચારો, માન્યતાઓ કે રીત-રિવાજો પ્રત્યે આદર ન રાખવો, બળજબરીથી ધર્મ પરિવર્તન અને ઊંચ-નીચની ભાવનાઓ આજે પણ જોવા મળી રહી છે. વર્તમાન સમયમાં વિશ્વ ડગમગી રહ્યું છે. આપણે હાલ આ તમામ પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ. યુદ્ધ થવા પાછળનું મુખ્ય કારણ સ્વાર્થ અને વર્ચસ્વની લડાઈ છે. યુદ્ધ શરૂ થવાના મૂળમાં સ્વાર્થી ભાવના છે.’

આ પણ વાંચો : રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, એપ્રિલમાં એકસાથે ત્રણ મહિનાનું અનાજ મળશે; કેન્દ્રની જાહેરાત

‘ભારત જ યુદ્ધ સમાપ્ત કરી શકે છે’

તેમણે વધુમાં કહ્યું કે, ‘ભારત માનવતામાં વિશ્વાસ રાખે છે, જ્યારે અન્ય લોકો અસ્તિત્વ માટે સંઘર્ષ કરવામાં વિશ્વાસ રાખે છે. વિશ્વમાં સદભાવનાની જરૂર છે, સંઘર્ષની નહીં. દુનિયા વિનાશને આરે આવી ગઈ છે. યુદ્ધ વચ્ચે અનેક દેશો અવાજ ઉઠાવી રહ્યા છે કે, ભારત જ યુદ્ધને સમાપ્ત કરી શકે છે, કારણ કે વિશ્વના દેશોને ભારતની નીતિ અને પ્રવૃત્તિનું જ્ઞાન છે.

‘લોકોના વ્યવહારમાં પણ ધર્મની ઝલક હોવી જોઈએ’

તેમણે એમ પણ કહ્યું કે, ‘ભારતની પ્રાચીન સંસ્કૃતિ શિખવાડે છે કે, તમામ એકબીજા સાથે જોડાયેલા છે અને એક છે. આધુનિક વિજ્ઞાન પણ ધીમે ધીમે આ સમજ તરફ આગળ વધી રહ્યું છે. ધર્મ માત્ર શાસ્ત્રો સુધી સીમિત ન રહેવું જોઈએ, પરંતુ લોકોના વ્યવહારમાં પણ તેની ઝલક હોવી જોઈએ.’

આ પણ વાંચો : સંચાર સાથી બાદ સરકારનું નવું ગતકડું! નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિઝોરમમાં યુક્રેનના 6 નાગરિકોની ધરપકડ બાદ રશિયાનું પણ નામ ઉછળ્યું! ભારતે કહ્યું- હવે ફેંસલો કોર્ટમાં…
INDIA

મિઝોરમમાં યુક્રેનના 6 નાગરિકોની ધરપકડ બાદ રશિયાનું પણ નામ ઉછળ્યું! ભારતે કહ્યું- હવે ફેંસલો કોર્ટમાં…

March 20, 2026
રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, એપ્રિલમાં એકસાથે ત્રણ મહિનાનું અનાજ મળશે; કેન્દ્રની જાહેરાત | ce…
INDIA

રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, એપ્રિલમાં એકસાથે ત્રણ મહિનાનું અનાજ મળશે; કેન્દ્રની જાહેરાત | ce…

March 20, 2026
પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં: સિંધુ જળ સંધિ મુદ્દે UNમાં ભારતનો હુંકાર | india re…
INDIA

પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં: સિંધુ જળ સંધિ મુદ્દે UNમાં ભારતનો હુંકાર | india re…

March 20, 2026
Next Post
NDA સાથે મળી ચૂંટણીઓ લડશે RLD. ગાંધીનગર જિલ્લા અધ્યક્ષની નિમણુંક કરાઈ

NDA સાથે મળી ચૂંટણીઓ લડશે RLD. ગાંધીનગર જિલ્લા અધ્યક્ષની નિમણુંક કરાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેટીચાંદના પવિત્ર તહેવારની શુભેચ્છાઓ પાઠવી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રાનું…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેટીચાંદના પવિત્ર તહેવારની શુભેચ્છાઓ પાઠવી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રાનું...

ગાંધીનગર મહા નગરપાલિકામાં ACBનો સપાટો: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા…

ગાંધીનગર મહા નગરપાલિકામાં ACBનો સપાટો: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસી, કિચન અને બાથ ફિટિંગ સામાન થશે મોંઘા! સોનું-ચાંદી બાદ હવે એલ્યુમિનિયમ-તાંબામાં તેજી | industrial…

એસી, કિચન અને બાથ ફિટિંગ સામાન થશે મોંઘા! સોનું-ચાંદી બાદ હવે એલ્યુમિનિયમ-તાંબામાં તેજી | industrial…

3 months ago
રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ! હવે 10 કલાક પહેલા વેઈટિંગ-RCC ટિકિટનું સ્ટેટસ ખબર પડી જશે | Railway re…

રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ! હવે 10 કલાક પહેલા વેઈટિંગ-RCC ટિકિટનું સ્ટેટસ ખબર પડી જશે | Railway re…

3 months ago
તહેવારોમાં પણ અમદાવાદમાં મળશે 24/7 તબીબી સહાય, ‘ડોક્ટર ઓન કોલ’ મેડિકલ હેલ્પલાઇન શરૂ | Ahmedabad’s AM…

તહેવારોમાં પણ અમદાવાદમાં મળશે 24/7 તબીબી સહાય, ‘ડોક્ટર ઓન કોલ’ મેડિકલ હેલ્પલાઇન શરૂ | Ahmedabad’s AM…

5 months ago
માલવણ હાઇવે પર ફુલ્કુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂનો જથ્થો ઝડપાયો | Liquor worth Rs 2 lakh seiz…

માલવણ હાઇવે પર ફુલ્કુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂનો જથ્થો ઝડપાયો | Liquor worth Rs 2 lakh seiz…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News