gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, એપ્રિલમાં એકસાથે ત્રણ મહિનાનું અનાજ મળશે; કેન્દ્રની જાહેરાત | ce…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in INDIA
0 0
0
રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, એપ્રિલમાં એકસાથે ત્રણ મહિનાનું અનાજ મળશે; કેન્દ્રની જાહેરાત | ce…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Free Ration Scheme: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશના કરોડો રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આપ્યા છે. આગામી એપ્રિલ મહિનામાં લાભાર્થીઓને એકસાથે ત્રણ મહિનાનું અનાજ વિતરણ કરવામાં આવશે. બીજી તરફ, સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકારે દેશભરમાંથી લાખો નકલી રેશનકાર્ડ પણ રદ કર્યા છે.

એપ્રિલમાં મળશે 3 મહિનાનું અનાજ એકસાથે

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે સત્તાવાર જાણકારી આપી છે. એપ્રિલ 2026 માં લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂન એમ ત્રણેય મહિનાનું અનાજ એકસાથે આપવામાં આવશે. તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ પોતાની નજીકની સરકારી સસ્તા અનાજની દુકાનેથી નિર્ધારિત સમયે આ જથ્થો મેળવી શકશે. જો કે સરકારે આ રીતે એકસાથે અનાજ આપવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ જાહેર કર્યું નથી.

આ પણ વાંચો : કેનેડાના પૂર્વ PM ટ્રુડોના પાયાવિહોણા આરોપોની હવા નીકળી! પોલીસે કહ્યું- ભારત વિરુદ્ધ કોઈ પુરાવા નથી

41 લાખથી વધુ નકલી રેશનકાર્ડ રદ

સરકારે સંસદમાં માહિતી આપી હતી કે વર્ષ 2025 દરમિયાન દેશમાં કુલ 41.41 લાખ અપાત્ર રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ અંગે રાજ્ય અનુસાર આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં હરિયાણા: 13.43 લાખ કાર્ડ રદ, રાજસ્થાન: 6.05 લાખ કાર્ડ રદ, ઉત્તર પ્રદેશ: 5.97 લાખ કાર્ડ રદ, પશ્ચિમ બંગાળ: 3.74 લાખ કાર્ડ રદ, મધ્ય પ્રદેશ: 2.60 લાખ કાર્ડ રદ કર્યા હોવાની માહિતી આપી હતી. ખાદ્ય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું કે, ટેકનોલોજીના ઉપયોગથી અપાત્ર લોકોને સિસ્ટમમાંથી બહાર કરી ખરા લાભાર્થીઓ સુધી અનાજ પહોંચાડવામાં સફળતા મળી છે.

રેશન વિતરણ પ્રણાલીનું સંપૂર્ણ ડિજિટાઈઝેશન

સાર્વજનિક વિતરણ પ્રણાલી (PDS) માં સુધારા માટે સરકાર પગલાં ભરી રહી છે. દેશની લગભગ તમામ સસ્તા અનાજની દુકાનોમાં હવે ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (ePOS) મશીનો સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. દેશના 99.2% લાભાર્થીઓને આધાર સાથે જોડી દેવામાં આવ્યા છે. 98.75% અનાજનું વિતરણ હવે આધાર આધારિત બાયોમેટ્રિક અથવા ડિજિટલ પ્રમાણીકરણ દ્વારા જ કરવામાં આવે છે. સરકારના આ પગલાનો મુખ્ય હેતુ અનાજની ચોરી અટકાવવાનો અને સિસ્ટમમાં પારદર્શિતા લાવવાનો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ | PM Modi…
INDIA

મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ | PM Modi…

May 5, 2026
એક સમયે રાજકારણથી દૂર ભાગતા હતા વિજય, માતા-પિતા વિરુદ્ધ જ કોર્ટમાં કર્યો હતો કેસ: જાણો રોચક કિસ્સો |…
INDIA

એક સમયે રાજકારણથી દૂર ભાગતા હતા વિજય, માતા-પિતા વિરુદ્ધ જ કોર્ટમાં કર્યો હતો કેસ: જાણો રોચક કિસ્સો |…

May 5, 2026
‘કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે’, કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા | Punjab …
INDIA

‘કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે’, કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા | Punjab …

May 5, 2026
Next Post
અમદાવાદમાં એક અઠવાડિયામાં લવ જેહાદની ત્રણ ફરિયાદ, વાસણામાં પોક્સોમાં 3 વિધર્મી ઝડપાયા, સોલામાં પણ કા…

અમદાવાદમાં એક અઠવાડિયામાં લવ જેહાદની ત્રણ ફરિયાદ, વાસણામાં પોક્સોમાં 3 વિધર્મી ઝડપાયા, સોલામાં પણ કા...

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં પડશે મ…

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં પડશે મ...

આગાહી વચ્ચે ગીર પંથકમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ-ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતાતુર | Gujarat Weathe…

આગાહી વચ્ચે ગીર પંથકમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ-ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતાતુર | Gujarat Weathe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બનાસકાંઠાના સૂઈગામમાં 10 ઈંચ વરસાદ; સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાંથી અમદાવાદના 6 યુવકોનું રેસ્ક્યૂ | He…

બનાસકાંઠાના સૂઈગામમાં 10 ઈંચ વરસાદ; સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાંથી અમદાવાદના 6 યુવકોનું રેસ્ક્યૂ | He…

8 months ago
BREAKING: શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળી આવતા કાર્યવાહી | Two US n…

BREAKING: શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળી આવતા કાર્યવાહી | Two US n…

2 weeks ago
ગુજરાતમાં 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 20થી વધુ જિલ્લામાં ઍલર્ટ | IMD Ahmedabad Heavy rain…

ગુજરાતમાં 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 20થી વધુ જિલ્લામાં ઍલર્ટ | IMD Ahmedabad Heavy rain…

9 months ago
VIDEO | છોટાઉદેપુર: નસવાડીના પલસાણીથી ખંભાયતા ચોકડી સુધીના રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય, રાહદારીઓ…

VIDEO | છોટાઉદેપુર: નસવાડીના પલસાણીથી ખંભાયતા ચોકડી સુધીના રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય, રાહદારીઓ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News