gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દુબઈ એર શોમાં ક્રેશ થયેલા તેજસ વિમાનના શહીદ પાયલટનો છેલ્લો વીડિયો સામે આવ્યો | Tejas Jet Crash in Du…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in INDIA
0 0
0
દુબઈ એર શોમાં ક્રેશ થયેલા તેજસ વિમાનના શહીદ પાયલટનો છેલ્લો વીડિયો સામે આવ્યો | Tejas Jet Crash in Du…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Tejas Aircraft Crash: દુબઈ એર શો 2025ના અંતિમ દિવસે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભારતનું સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ LCA તેજસ પ્રદર્શન દરમિયાન ક્રેશ થયું હતું, જેમાં પાયલટ વિંગ કમાન્ડર નમાંશ સ્યાલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ભારતીય વાયુસેના (IAF)એ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપ્યા છે. 

દુર્ઘટનાના થોડા સમય પહેલાંનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય સેઠ, યુએઈમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલ અને વિદેશ મંત્રાલયના અધિક સચિવ અસીમ મહાજન સાથે દેખાય છે. દુબઈ પહેલાં પણ પાયલટે ગુવાહાટીમાં એર શોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

પ્રદર્શન દરમિયાન કાબૂ ગુમાવ્યો

આ ભયાનક અકસ્માત શુક્રવારે (21મી નવેમ્બર) બપોરે લગભગ 2:10 વાગ્યે (સ્થાનિક સમય) અલ મકતૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સર્જાયો હતો. તેજસ વિમાન એર શોમાં પ્રદર્શન માટે ઉડાન ભરી રહ્યું હતું. તે ઘણી વખત શો સ્થળ પરથી પસાર થયું અને નીચું પ્રદર્શન કરી રહ્યું હતું. જોકે, અચાનક વિમાને કાબૂ ગુમાવ્યો અને ઝડપથી જમીન પર પડી ગયું.

જમીન સાથે ટકરાતા એક જોરદાર વિસ્ફોટ થયો હતો. વાઈરલ થયેલા વીડિયો ફૂટેજમાં વિમાન બેરલ રોલ કરી રહ્યું હતું, પરંતુ પછી સંતુલન ગુમાવતું જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: કોણ હતા દુબઈ એર શોમાં જીવ ગુમાવનારા પાયલટ નમંશ સ્યાલ? પત્ની પણ છે એરફોર્સમાં

IAFએ શોક વ્યક્ત કર્યો, તપાસના આદેશ

ભારતીય વાયુસેના (IAF) એ સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. ‘દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન IAFનું તેજસ વિમાન ક્રેશ થયું હતું. પાયલટને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું. IAF આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવાર સાથે ઉભું છે. અકસ્માતનું કારણ નક્કી કરવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરવામાં આવી છે.’ સ્વર્ગસ્થ વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના રહેવાસી હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘મારાથી દબાણ સહન નથી થતું….’ પ.બંગાળમાં મહિલા BLOની સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યા | Female BLO commit…

'મારાથી દબાણ સહન નથી થતું....' પ.બંગાળમાં મહિલા BLOની સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યા | Female BLO commit...

સુરતના સાયણમા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની એક કંપનીમાં લિફ્ટ તૂટતા બે કામદારોના મોત | two worker died eleva…

સુરતના સાયણમા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની એક કંપનીમાં લિફ્ટ તૂટતા બે કામદારોના મોત | two worker died eleva...

તિજોરીકી ચાવી દો,વરના સબકો માર ડાલેંગે પાટોદના ફાર્મહાઉસમાં લૂંટારૃઓ ત્રાટક્યા | decoit in farm hous…

તિજોરીકી ચાવી દો,વરના સબકો માર ડાલેંગે પાટોદના ફાર્મહાઉસમાં લૂંટારૃઓ ત્રાટક્યા | decoit in farm hous...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘રાત્રે 12 વાગ્યે ધડાકો થશે…’ સંજય રાઉતના ઘર પાસે એક કાર પર લખેલા મેસેજથી હડકંપ | Maharashtra : Mu…

‘રાત્રે 12 વાગ્યે ધડાકો થશે…’ સંજય રાઉતના ઘર પાસે એક કાર પર લખેલા મેસેજથી હડકંપ | Maharashtra : Mu…

8 months ago
ચેક રિટર્નના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો | Fugitive accused arrested in cheque return case

ચેક રિટર્નના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો | Fugitive accused arrested in cheque return case

5 months ago
ગુજરાતમાં હવામાનની આગાહી: હજુ 10 દિવસ રહેશે મિશ્ર સિઝન, દિવસ-રાતમાં 18 ડિગ્રીનો તફાવત | gujarat weat…

ગુજરાતમાં હવામાનની આગાહી: હજુ 10 દિવસ રહેશે મિશ્ર સિઝન, દિવસ-રાતમાં 18 ડિગ્રીનો તફાવત | gujarat weat…

7 months ago
9 પોલીસકર્મીને ફાંસી: લોકડાઉન સમયે પિતા-પુત્રની કસ્ટડીમાં હત્યા મામલે ઐતિહાસિક ચુકાદો | Madurai Cour…

9 પોલીસકર્મીને ફાંસી: લોકડાઉન સમયે પિતા-પુત્રની કસ્ટડીમાં હત્યા મામલે ઐતિહાસિક ચુકાદો | Madurai Cour…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News