gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દુબઈ ATCએ એરલિફ્ટ કરવાની ના પાડી દીધી…’ રાંચીના મર્ચન્ટ કેપ્ટનનું મધદરિયે મૃત્યુ, સમયસર ન મળી સાર…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in INDIA
0 0
0
‘દુબઈ ATCએ એરલિફ્ટ કરવાની ના પાડી દીધી…’ રાંચીના મર્ચન્ટ કેપ્ટનનું મધદરિયે મૃત્યુ, સમયસર ન મળી સાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Merchant Navy Captain Passes Away In Strait of Hormuz : મિડલ ઈસ્ટમાં યુદ્ધની તણાવભરી સ્થિતિની અસર દુનિયાના અલગ-અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે. જેમાં રાંચીના મર્ચન્ટ નેવી કેપ્ટન રાકેશ રંજન સિંહ ગત 2 ફેબ્રુઆરીએ ઓઈલ ટેન્કર જહાજ ‘અવાના’ પર ફ્લીટ મેનેજમેન્ટમાં પોસ્ટેડ હતા. આમ, કેપ્ટન રાકેશનું જહાજ હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન કેપ્ટન રાકેશ અચાનક બેભાન થઈ ગયા હતા અને સમયસર મેડિકલ સારવાર ન મળતાં તેમનું મૃત્યું નીપજ્યું હતું. 

જહાજમાં કેપ્ટન રાકેશ ખુરશી પરથી અચાનક પડ્યા બાદ બેભાન થઈ ગયા હતા. આ દરમિયાન તેમને ઈમરજન્સી મેડિકલ સહાયતા ઉપલબ્ધ થઈ શકી ન હતી. કેપ્ટનને સારવાર માટે લઈ જવા માટે કહેતા દુબઈ ATCએ એરલિફ્ટ કરવાની ના પાડી દીધી હતી. જો કે, આ પછી તેમને બોટથી દુબઈ પોર્ટ લઈ ગયા હતા, પરંતુ મોડું થતાં કેપ્ટન રાકેશનું નિધન થયું હતું. ગત 18 માર્ચે જ પરિવારે તેમની સાથે ફોનથી વાત કરી હોવાનું જણાય છે. 

જહાજ પર તબીબી સહાય ઉપલબ્ધ નહોતી

કેપ્ટનનું નિધન થતાં રાંચીના અરગોડામાં રહેતા પરિવારમાં શોક છવાયો છે. મોટા ભાઈ ઉમેશ કુમારે કહ્યું કે, ‘રાકેશ મારા માટે પુત્ર જેવો હતો.’ રાકેશની પત્ની અને બે બાળકો ખૂબ જ દુઃખી છે. બાળકો પિતાના પાર્થિવ દેહને પરત લાવવા ચિંતામાં છે.

કોણ છે કેપ્ટન રાકેશ રંજન?

કેપ્ટન રાકેશ રંજન મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની હતા, પરંતુ તેમનો પરિવાર છેલ્લા 18 વર્ષથી રાંચીમાં રહેતો હતો. તેમણે 24 વર્ષ સુધી મર્ચન્ટ નેવીમાં સેવા આપી, વિવિધ કંપનીઓના જહાજોમાં કામ કર્યું. છેલ્લે તેઓ ‘અવના’ જહાજ પર કેપ્ટન તરીકે પોસ્ટેડ હતા.

સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે પરિવાર સાથે વાતચીત કરી અને કેપ્ટનના પરિવારને સહાયતા માટે આશ્વાસન આપ્યું છે. પરિવાર હવે માંગ કરી રહ્યો છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમના પાર્થિવદેહને રાંચી લાવે. 

આ પણ વાંચો: 9 દેશોમાં ઉડાન ન ભરો…; મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે DGCAની એડવાઇઝરી, જાણો શું-શું નિર્દેશ આપ્યા

કેપ્ટનનું હાર્ટ એટેકથી અવસાન

રાંચીના કેપ્ટન રાકેશ રંજનનું મિડલ ઈસ્ટમાં હોર્મુઝ સ્ટ્રેટમાં ‘અવાના’ જહાજમાં હાર્ટ એટેકથી આવવાથી અને સમયસર તબીબી સારવાર ન મળતાં અવસાન થયું હતું. દુબઈ ATCએ એરલિફ્ટ કરવાનો ઈનકાર કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પહોંચ્યા મથુરા-વૃંદાવન, પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ મેળવ્યા, રાધે-ર…

VIDEO: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પહોંચ્યા મથુરા-વૃંદાવન, પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ મેળવ્યા, રાધે-ર...

9 દેશોમાં ઉડાન ન ભરો…; મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે DGCAની એડવાઇઝરી, જાણો શું-શું નિર્દેશ આપ્યા | DGCA…

9 દેશોમાં ઉડાન ન ભરો...; મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે DGCAની એડવાઇઝરી, જાણો શું-શું નિર્દેશ આપ્યા | DGCA...

શહેરામાં સિંધી સમાજે ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરી, ‘આયો લાલ ઝુલેલાલ’ ના નાદ સાથે નગર ભક્તિમય બન્યુ…

શહેરામાં સિંધી સમાજે ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરી, 'આયો લાલ ઝુલેલાલ' ના નાદ સાથે નગર ભક્તિમય બન્યુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા:પ્લેટીનમ તથા ક્રૂડના ભાવ વધ્યા | Gold and silver price fall : P…

સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા:પ્લેટીનમ તથા ક્રૂડના ભાવ વધ્યા | Gold and silver price fall : P…

9 months ago
બે સગા ભાઇઓ સાથે એક જ યુવતીના લગ્નની ભારે ચર્ચા

બે સગા ભાઇઓ સાથે એક જ યુવતીના લગ્નની ભારે ચર્ચા

1 year ago
અમરેલી જિલ્લામાં મેઘમહેર : લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ, બાબરા પંથકમાં પૂર જેવી સ્થિતિ | amreli dist…

અમરેલી જિલ્લામાં મેઘમહેર : લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ, બાબરા પંથકમાં પૂર જેવી સ્થિતિ | amreli dist…

11 months ago
ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: આજે અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની ર…

ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: આજે અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની ર…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News