gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુષ્કર્મના પ્રયાસનો વૃદ્ધાએ પ્રતિકાર કરતાં હત્યા, લૂંટ:લાશ કૂવામાં ધકેલી | Elderly woman resists rap…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
દુષ્કર્મના પ્રયાસનો વૃદ્ધાએ પ્રતિકાર કરતાં હત્યા, લૂંટ:લાશ કૂવામાં ધકેલી | Elderly woman resists rap…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ખમીદાણાના 6 માસથી ગુમ વૃધ્ધાની હત્યા- લૂંટનો ભેદ ઉકેલાયો : ગામનો જ શખ્સ શકમંદ હોવાની બાતમીના આધારે પોલીસે પૂછપરછ કરતાં કૂવામાંથી અવશેષો મળ્યા

જૂનાગઢ, : કેશોદ તાલુકાના ખમીદાણાના વૃધ્ધા છ માસથી ગુમ હતા. પોલીસે બાતમીના આધારે ગામના જ એક શખ્સની શકમંદ તરીકે પૂછપરછ કરતા તેણે કબુલ્યું કે વૃધ્ધા પર દુષ્કર્મ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓએ પ્રતિકાર કરતાં ગળું દબાવી હત્યા કરી લાશને કોથળામાં નાખી અવાવરૂ કૂવામાં ફેંકી દીધી હતી. પોલીસે આ કૂવામાં તપાસ કરતાં ત્યાંથી હાડકાં તેમજ કરોડરજ્જુ સહિતના અવશેષો મળી આવ્યા છે. વૃધ્ધાએ દાગીના પહેર્યા હતા તેમજ  રોકડ પણ હતી, જે ગુમ હોવાથી પોલીસે હત્યા-લૂંટ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, ખમીદાણા ગામમાં રહેતા સુમરીબેન રામદેભાઈ બારીયા (ઉ.વ. 65) નામના વૃધ્ધા ગત જૂન માસમાં ઘરેથી આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે ઘરેથી નીકળ્યા હતા, બાદમાં ઘરે પરત આવ્યા ન હતા. પરિવારજનોએ તપાસ કરવા છતાં સુમરીબેનનો ક્યાંય પતો લાગ્યો ન હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે જાણવા જોગ દાખલ કરી વૃધ્ધાની શોધખોળ હાથ ધરી હતી પરંતુ ગુમ વૃધ્ધાની કોઈ ભાળ મળી ન હતી. જે તે સમયે કોળી સમાજે મૌન રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી.

આ દરમ્યાન રેન્જ આઈ.જી. કચેરીની સ્ક્વોડના સ્ટાફને ખમીદાણાનો મહેશ નામનો શખ્સ શકમંદ હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે આ શખ્સની કડક પૂછપરછ કરતાં તે પોપટ બની ગયો હતો. 

કેશોદના ઇન્ચાર્જ એ.એસ.પી. ડાગરે જણાવ્યું હતું કે મહેશ મુકેશ વ્યાસ નામના શખ્સે વૃધ્ધા પર દુષ્કર્મ કરવા પ્રયાસ કર્યો હતો. વૃધ્ધાએ પ્રતિકાર કરી બૂમાબૂમ કરતાં મહેશે ગળું દબાવી તેની હત્યા કરી લાશને કોથળામાં ભરી ગામ નજીક આવેલા એક અવાવરૂ કૂવામાં ફેંકી દીધો હતો એવી તેણે કબૂલાત આપી છે. પોલીસને કૂવામાંથી હાડકાં, કરોડરજ્જુ સહિતના અવશેષો મળ્યા છે.  હાલ હત્યા-લૂંટ અંગેની કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે. છ માસથી ગુમ થયેલા વૃધ્ધાની ગામના જ શખ્સે હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધાનો ખુલાસો થતા વિસ્તારમાં ચકચાર વ્યાપી ગઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…
GUJARAT

एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

October 1, 2026
वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…
GUJARAT

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

October 1, 2026
Next Post
રાજકોટમાં રૂ. 97 લાખની વ્હેલ માછલીની ઉલટી સાથે બે ઝડપાયા | Two arrested with whale fish vomit worth …

રાજકોટમાં રૂ. 97 લાખની વ્હેલ માછલીની ઉલટી સાથે બે ઝડપાયા | Two arrested with whale fish vomit worth ...

વાહન ચાલકો સાવધાન: હવે ટ્રાફિક ચલણની અવગણના પડશે મોંઘી, વાહન થશે બ્લેકલિસ્ટ! | New Traffic Challan R…

વાહન ચાલકો સાવધાન: હવે ટ્રાફિક ચલણની અવગણના પડશે મોંઘી, વાહન થશે બ્લેકલિસ્ટ! | New Traffic Challan R...

બજેટ પૂર્વે સોના-ચાંદીના ભાવમાં કડાકો: સોનું ₹13,000 અને ચાંદી ₹26,000 થી વધુ તૂટી | silver and Gold…

બજેટ પૂર્વે સોના-ચાંદીના ભાવમાં કડાકો: સોનું ₹13,000 અને ચાંદી ₹26,000 થી વધુ તૂટી | silver and Gold...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના સાવલી તાલુકામાં વધુ એક દીપડાનું મોત, ડી કમ્પોઝ બોડી મળી | Another leopard dies in Savli tal…

વડોદરાના સાવલી તાલુકામાં વધુ એક દીપડાનું મોત, ડી કમ્પોઝ બોડી મળી | Another leopard dies in Savli tal…

8 months ago
દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ | India China…

દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ | India China…

4 months ago
સ્કૂલોના CRC-BRC કોઓર્ડિનેટરને બિનશૈક્ષણિક કાર્યો ન સોંપવા શિક્ષણ વિભાગની સૂચના | CRC BRC Coordinato…

સ્કૂલોના CRC-BRC કોઓર્ડિનેટરને બિનશૈક્ષણિક કાર્યો ન સોંપવા શિક્ષણ વિભાગની સૂચના | CRC BRC Coordinato…

1 year ago
છોટાઉદેપુરમાં AAPનું શક્તિ પ્રદર્શન, ચૈતર વસાવાની સભામાં કોંગ્રેસ-ભાજપના 200 કાર્યકરો આપમાં જોડાયા |…

છોટાઉદેપુરમાં AAPનું શક્તિ પ્રદર્શન, ચૈતર વસાવાની સભામાં કોંગ્રેસ-ભાજપના 200 કાર્યકરો આપમાં જોડાયા |…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News